સમગ્ર દેશની સાથો સાથ યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કોરોના સામે લડત ની રશીકરણ નો પ્રારંભ થયો હતો જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ની ઉપસ્થતી માં ખંભાળિયા હોસ્પિટલ ખાતે રસીકરણ યોજવામાં આવ્યું હતું.
પ્રથમ રસી હોસ્પિટલ સુપરિટેન્ડટ ડો હરીશ મતાણી ને આપવામાં આવી હતી.દ્વારકા જિલ્લામાં કુલ 4700 રસી અપાશે..જેમાંથી 3000 જેટલી રસી આરોગ્ય કર્મીઓ પ્રથમ તબક્કામાં આપનાર છે, સાંસદ પૂનમબેન એ રસીકરણ માં ભાગ લેનાર ને અભિનંદન પાઠવ્યા હતા.