Gujarat

સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના સમસ્ત માલધારી સમાજ દ્વારા તેમની અગિયાર જેટલી વિવિધ માંગણીઓના નિકાલ માટે સાવરકુંડલા મામલતદાર શ્રી ને આવેદન પાઠવવામાં આવ્યું

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા શહેર અને તાલુકાના સમસ્ત માલધારી સમાજ દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી તેમની  વિવિધ અગિયાર માંગોના ઉકેલ માટે સાવરકુંડલા મામલતદાર શ્રી ને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં માલધારી સમાજ આ રેલીમાં પોતાના પ્રશ્ર્નોની  રજૂઆત કરવા માટે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *