કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામ ની પ્રાથમિક શાળા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી ના 17 સપ્ટેમ્બર નાં રોજ જન્મ દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા ના મહિલા મોરચા તેમજ ડોક્ટર સેલ ના સહયોગ થી શાપર ખાતે હિમોગ્લોબીન ટેસ્ટ ચેક અપ કેમ્પ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો.જેમાં આ તકે રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી ધર્મેન્દ્રભાઈ ટીલારા કોટડાસાંગાણી તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ ગઢીયા ધીરૂભાઇ કોરાટ વિનુભાઈ ઠુંમર શાપર પ્રાથમિક શાળાના આચાર્ય અતુલભાઇ કાંગરીયા સહીત ના હાજર રહ્યા હતાં..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


