છોટાઉદેપુર તાલુકા તેમજ ગુજરાતમાં આશા વર્કર અને ફેસિલેટર બહેનો આજથી તેઓની વિવિધ માંગોને લઈને અ ચોક્કસ મુદતને હડતાલ પર ઉતર્યા છે સાથે છોટાઉદેપુર ખાતે તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કર અને ફેસીલીટર બેનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે છોટાઉદેપુર હેલ્થ ઓફિસ ખાતે રેલી સ્વરૂપે સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેઓની માંગ છે વર્ગ ચાર ની અંદર સામેલ કરે તેમજ સમાન કામ સમાન વેતન આપવામાં આવે તેવી વિવિધ માંગોને લઈને આજથી અ ચોક્કસ મુદતની હાડતાલ ઉપર ઉતાર્યા છે સાથે તેઓ દ્વારા અગાઉ સરકાર સાથે બેઠકની યોજી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન આવતા તેઓ દ્વારા આજથી અ ચોક્કસ મુદતને હડતાલ પર ઉતર્યા છે જ્યાં સુધી તેઓની માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


