સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ બેઠકમાં અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા , અમરેલી જિલ્લાના પ્રભારી શ્રી તુલસીભાઈ પટેલ , સાવરકુંડલા વિધાનસભા પ્રભારી શ્રી વિજયભાઈ ભગત,જીલ્લાના મહામંત્રી શ્રી રાજેશભાઇ કાબરીયા, ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લાના ઉપપ્રમુખ શ્રી શરદભાઈ પંડ્યાં અને સુરેશભાઇ પાનસુરીયા ,જિલ્લા માલધારી સેલ પ્રમુખ શ્રી મયુરભાઈ રબારી, જિલ્લા અનુ. મોરચાના પ્રમુખ શ્રી કેશુભાઈ વાઘેલા, સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી , મહામંત્રી શ્રી , લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી , સાવરકુંડલા શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી, તેમજ સાવરકુંડલા વિધાનસભાના અપેક્ષિત કાર્યકર્તા હાજર રહ્યા હતા અને દરેક સાથે વન ટુ વન સંવાદ કર્યો હતો અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી.
