તેમજ કવાટ તાલુકા પંચાયતના એક કર્મચારી તેમજ પાનવડ ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરાયા છે સરપંચને સસ્પેન્ડ કરાતા જિલ્લાના સરપંચોમાં ફફડાટ શૌચાલયના કૌભાંડમાં ભ્રષ્ટાચારને લઈને સસ્પેન્ડ કર્યા છે
પાનવડ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત 308 શૌચાલયો માંથી 118 શૌચાલયમાં ભ્રષ્ટાચાર કરવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


