Gujarat

યુવા અગ્રણી રાજદીપસિંહ જાડેજાએ સુકન્યા સમૃદ્ધિનાં ૬૦૦ ખાતા ખોલાવવા માટે રૂ.૧,૫૦,૦૦૦ આપ્યા

ગોંડલ
ગોંડલ તાલુકાનાં ગામ જેવા કે, રીબડા, ગુંદાસરા, રીબ, દાળિયા, વાળધરી, ભુણાવા, મોટા મહિકા, નાના મહીકા, સિંધાવદર, આંબરડી, ખડવંથલી, કોલીથડ, રૂપાવટી, હરમડીયા, ગોંડલ શહેર મોવિયા રોડ વગેરે વિસ્તારની દીકરીઓના સુકન્યા સમૃધ્ધિ ખાતા માટે યુવા અગ્રણી રાજદીપસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા-રીબડા દ્વારા ૬૦૦ ખાતા માટે રૂ.૧,૫૦,૦૦૦ આપી દીકરીઓનુ ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં આવ્યું.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *