તા.18 જાન્યુઆરી, 2021
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી માન. પ્રભારી મંત્રીશ્રી-વ-પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા) જી તથા માન. શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી જે.વી કાકડીયા, શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબના અધ્યક્ષ સ્થાને કુંકાવાવ વડીયા તાલુકાના દેવગામ, વડીયા, મોટી કુંકાવાવ જિલ્લા પંચાયત સીટ વાઇજ નો કાર્યક્રમ રાખેલ હોય તો તમામ માંગણી દારો, ટેકેદારો, તથા તમામ કાર્યકર્તા ઓ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવે છે.
દેવગામ સીટ નો સમય : 4 વાગ્યે
સ્થળ: દેવગામ
વડીયા સીટ નો ટાઈમ : ૫ વાગ્યે
સ્થળ : વડીયા
મોટી કુંકાવાવ સીટ નો ટાઈમ : 7 વાગ્યે
સ્થળ : રામપુર(દાદા ની વાડી)
નિમંત્રક : કાળુભાઇ વિરાણી, હિમતભાઈ દોગા, અમરીશભાઈ જોશી, બાવાલાલ મોવલિયા, ધીરુભાઈ કોટડીયા, ગોપાલભાઈ અંટાળાં, રમેશભાઈ સાકરીયા, શૈલેષભાઇ ઠુમર