Gujarat

ભરૂચ ખાતે સર્વે સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા બ્લડ ડોનેશન કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું   

આ આયોજનમાં રેડ ક્રોસ બ્લડ બેન્ક ભરૂચનાં સહકારથી કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં રેમ્બો જીમનાં સંચાલક ઈરફાન ભાઈ મલેક સાથે સાથે જીમના સભ્યોએ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે આયોજકો દ્ધારા કોગ્રેસનાં અગ્રણી સ્વ. અહેમદભાઈ પટેલનાં પુત્ર ફૈશલ પટેલ અને પુત્રી મુમતાજ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા. સાથે સાથે બ્લડ ડોનેટ કરનારને સન્માનપત્ર આપવામાં આવ્યા હતાં.
Attachments area

IMG-20220925-WA0136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *