Gujarat

રાજકોટ શહેરમાં ક્લબ યુવીની નવરાત્રી અલગ અંદાજથી ભવ્યાતિ ભવ્ય , અદભુત અયોજન કરવામાં આવે છે ૧૧ વર્ષની સફળતા બાદ કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં ૧૦,૦૦૦ વધુ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રી માણે તે માટેનું રાજકોટ શહેરમાં સેકન્ડ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે જાજરમાન અયોજન કરવામા આવ્યું છે 

જેમાં ૬ વિશાળ ગેલેરી ૫ ગેઇટ ૨૩ થી વધુ પેવોલિયન અને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર બારકોડ ધરાવતા પાસથી ખેલૈયાઓની એન્ટ્રી ૧.૫ લાખ વોટ ની જે.બી.એલ. લાઈન એરર સાઉન્ડ સિસ્ટમ ના સથવારે ખેલૈયાઓ ગરબે ઝુમશે
અહેવાલ – નિખીલ ભોજાણી

Screenshot_20220928-125238_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *