છોટાઉદેપુર તાલુકાના નાની દુમાલી ગામ પાસે થી પસાર થતો હાઇવે પર એક ઘટાદાર વૃક્ષ પડી ગયેલ જેના કારણે હાઇવે પર બન્ને બાજુ નાના મોટા વાહનોની લાઇનો લાગી ગય હતી અચાનક આવી ગયેલા વરસાદના કારણે રોડની બાજુમાં રહેલું ઘટાદાર વૃક્ષ ધરાસાઇ થઇ ગયુ હતુ જેની જાન નગરજનો દ્વારા ધરાસાઇ થયેલ વૃક્ષ ને હતાવવા ની કામગીરી હાથ ધરી હતી અને ગામલોકો દ્વારા વૃક્ષ કાપી બન્ને સાઇડ વાહનો ની અવરજવર શરૂ કરી દેવાયી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


