બેંક ઓફ બરોડા કુંકાવાવ શાખા ના સાહેબ ને તેમની લગ્ન ની વર્ષગાંઠ ના ઉપલક્ષે સુખી મધૂર . અને નિરોગી જીવન ની સુધી કામનાઓ
અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે ફરજ બજાવતા અને જેમની કાર્ય ની નોંધ લોકોમાં દૂર દૂર સુધી લેવામાં આવતી હોય છે અને કોઈ પણ સેવા કાર્યમાં જેમનું નામ હર હંમેશ અગ્રેસર્જ લેવામાં આવતું હોય છે એવા …….. સાહેબ ની આજે મેરેજ એનિવર્સરી છે
એકબીજાની વિશેષતાઓને વખાણીએ, સાથીના ગુણોની પ્રશંસા કરીએ, તેના વિચારોને દાદા આપીએ અને ભૂલોને ભૂલીએ. એજ સુખી લગ્ન જીવનની નિશાની હોઈ શકે!
એનિવર્સરીની ઊજવણીમાં કેક ભલે કપાય પણ હૃદય કપાવા ન જોઈએ. લગ્ન જીવનના પચ્ચીસ વર્ષ 40 ઘરની સજાવટ કરતાં હૃદયની સુંદરતા મહત્ત્વની ગણાવી જોઈએ. ખીસ્સંુ ભલે તંગ હોય પણ હૈયાની ઉદારતા પોંખાવી જોઈએ. સંવાદ સધાય તો સ્નેહ વધે અને સ્નેહ વધે તો પ્રેમ વધે. પ્રેમથી બે જણ વચ્ચેની ભાષાનો લોપ થાય અને માત્ર આંખો બોલે. ચહેરા અને આંખોના હાવભાવ માત્રથી વાતને કળી જાય અને લાગણીની આપ-લે થઈ શકે તેને શ્રેષ્ઠ સંબંધની નિશાની કહી શકાય.
એકબીજાને ચાહતા રહેવામાં લગ્નજીવનની સાર્થકતા રહેલી છે.
બેંક ઓફ બરોડા કુંકાવાવ શાખા ના તમામ સ્ટાફ તરફથી સાહેબ ને તેમની લગ્ન ની વર્ષગાંઠ ના ઉપલક્ષે સો ” 100 ” વર્ષ સુખી મધૂર . અને નિરોગી જીવન ની કામના કરીએ છીએ