હાર્દિક કાનાબાર પ્રાચી
ઘંટીયા પ્રાચી ખાતે આજ રોજ મુશલિમ સમાજ ના અજરત મહમદ નબી ના જન્મ દિવસ નીમિતે ઇદે મિલાદ પર્વ ઉજવાયું હતું જેમાં ઘંટીયા ગામમાં આવેલ મદીના મસ્જિદ થી લઈ ગેબનશા પીર ની દરગાહ સુધી મોટી સંખ્યા માં ડીજે ના સુર સાથે જુલ્લુશ કઢાયું હતું તેમજ મુશલીમ સમાજ નું (આમ નિયાઝ) સમૂહ ભોજન નું પણ આયોજન કરાયું હતું આ પર્વ ને લઈ મુશલીમ સમાજ ના આગેવાનો એ કોઈ અઘટિત ઘટના ન બને તે ચુસ્ત પણે કાળજી રાખી હતી અને શાંતિ થી પર્વ ની ઉજવણી કરાઈ હતી