Gujarat

કુંકાવાવ વિસ્તાર ના ડાયાલીસીસ ની જરુરિયાત વાળા દર્દી ઓ માટે સારવાર માટે સમય અને પૈસા બન્ને મા રાહત મળશે.

કુંકાવાવ મોટી માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ડાયલિસિસ સેન્ટર ખુલ્લું મુકવામાં માં આવ્યું હાલ ગુજરાત રાજ્ય માં   ડાયલિસિસ ના દર્દીઓ વધી રહ્યા છે તો ગુજરાત સરકાર દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કુંકાવાવ મોટી  આપવામાં આવી છે કુંકાવાવ મોટી તેમજ આજુ બાજુના ગામ ના દર્દીને હવેથી અમરેલી જવું  નહિ પડે તેમજ નજીક સુવિધા અને પૈસા ની બચત પણ થશે  કુંકાવાવ મોટી માજ ડાયલિસિસ ની  સુવિધા મળશે આ પ્રસંગે  ડોક્ટર શ્રી વઘાસીયા સાહેબ તેમજ ટેકનીસીયન જિગરભાઈ ગોસ્વામી ઉપ સરપંચ દેવેન્દ્ર ચોવટિયા માલધારી સેલ પ્રમુખ મયુર સાનિયા પરસોતમ ભાઈ આસોદરિયા વિમલભાઈ   તેમજ ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે  દર્દી હિરેનભાઈ કાંતિભાઈ દેસાઈ ડાયલાસિસનો લાભ લીધો હતો

IMG-20221012-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *