માં બાપ ને વ્રદ્ધાશ્રમ માં કોણ મૂકે છેઃ? દીકરો કે વહુ? લેખિકા દેસાઈ માનસી જે ભારત દેશ ને જે ભારત ભૂમિ ને માં સમાન નહિં પરંતુ માં જ ગણીયે છ્યે ત્યાં જ આપડા દેશ માં વૃદ્ધાશ્રમ છેઃ આ ઘણી શરમ જનક બાબત કહેવાય અફસોસ એ વાત નો છેઃ કે આપડે સમાજ સુધારવાના સ્થાને એનાથી મોઢું ફેરવી એમ કહીયે છ્યે કે આ વૃદ્ધાશ્રમ માં મારાં તો કોઈજ માતા પિતા ઓળખીતા વૃદ્ધ નથી તો હું શુકામ કોઈ વિરોધ સરજુ? પરંતુ આ ઘણું કષ્ટડાયી છેઃ કે એક વૃદ્ધ માબાપ ને એમનું જ લોહી પારકા સ્થાને જીવન ના અંતિમ પડાવ દરમ્યાન છોડી આવે છેઃ હું એવુ માનું છું કે બાલ્યવસ્થા તરુણવસ્થા યુવવસ્થા દરમ્યાન આપડે જે કઈ કાર્યો કરીયે છ્યે તેનું ફળ છેલ્લી અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા માં ભોગવવું પડતું હોય છેઃ આ અવસ્થા માં શરીર ઢીલું પડે છેઃ થોડુંક ઓછું દેખાતું થાય છેઃ ઓછું સંભળાય છેઃ ચામડી ઢીલી પડતા શરીર પર ખર્ચલીઓ ઊપસે છેઃ ભોજન ઓછું ગ્રહાય છેઃ અને સ્વભાવ જિદ્દી બની જાય છેઃ સમજણ શક્તિ નષ્ટ થાય છેઃ અફસોસ ની વાત એ છેઃ કે આપણે સૌવ એ ભૂલીજ જઇયે છ્યે કે આ અવસ્થા આપણી પણ આવવાની જ છેઃ મેં એવા દમ્પતી જોયા છેઃ જે મધરસડે ફાધરસડે ફેમેલીડે જન્મદિન ના દિવસે સોસ્યલ મીડિયા ઉપ્પર વૃદ્ધ ના ફોટોઝ મૂકી લાંબા લાંબા ફકરાઓ લખી પ્રેમ જતાડે પણ અસલ જીવનમાં દરરોજ સાંજે વૃદ્ધના ભોજનની વ્યવસ્થા કર્યા વિના નોનવેજ ખાવા રખડવા નીકળી જ પડે છેઃ વૃદ્ધ ના કપડાં વાસણ પણ એ વૃદ્ધએ જાતેજ ધોવા પડતા હોય છેઃ મૂળ વાત હવે એ છેઃ કે આ બધું જયારે એક ઘરમાં ચાર કે પાચ સભ્યો ના વચ્ચે થાય છેઃ છતાં દીકરા ને ધ્યાન નથી જતું અથવા ધ્યાન જય તો પણ પત્નીમોહે ચૂપ રહી માબાપ નું અપમાન કરે છેઃ મારે એ કેવું છું પૂછવું છેઃ કે લોહીના સમ્બન્ધા વધારે મહત્વના છેઃ કે જે જે પરણીને લાવ્યા હોય એ? હું એમ નથી કેહતી કે પત્નીને અવગણો એનું ન સાંભળો પણ જ્યાં જ્યાં તમારો સાથી ખોટો પડે ત્યાં ટોકો રોકો બોલો અટકાવો જો દીકરો માં અને પત્ની વચ્ચે સઁતુલન સાધી ન શકે તો ખોટું છેઃ હા ઘણીવાર માબાપ જિદ્દી હોય અણસમજ બને તો સમજાવો પતાવો ધૈર્ય થી કામ લો એવી વ્યક્તિ કે વસ્તુ શોધો કે જેના દ્વારા એ નર્મ બને તમારાથી જો વૃદ્ધ માબાપ ની સેવા જ ના થાય તો શું કામના આપ પણ જો સમયનો અભાવ હોય તો તેમની જરૂરિયાત સન્તોષય સારવાર કરે તેવા વ્યક્તિઓ ને રોકો આ લોકડાઉનમાં મેં એક વિડીયો ઘણીવાર જોયો જેમાં પતિ ઉપ્પર માં નો કૉલ આવે છેઃ ને એ કહે છેઃ હું બીમાર છું દવાખાને જવુ પડશે પૈસા મોકલ ને ત્યાંતો પત્ની ઉઘ માંથી ઉભી થઇ ને બોલી આવ્યો કૉલ બુઢિયા નો એને કો એ સાદા દવાખાને જાય ને એક રૂપિયો મળશે નય એ પતિ બધુજ કહીદે ને કૉલ કરે છેઃ ને કેછે તારા જ મમ્મી નો કૉલ હતો ત્યાં તો પત્ની રાણી રડી જ પડે છેઃ તો સાહેબ વાત એમ છેઃ કે પત્ની જે કયા રોકવી એ તમારે જ જોવું પડે હું બેનોને એજ પૂછવા ચાહું છું શું તમારા જ વૃદ્ધ માબાપ છેઃ? શું તમારી સાસુ સસરાને સાચવવાની ફરજ નથી આ ક્યાંના સઁસ્કાર છેઃ? હું એક વાત કહીશ કે જયારે પહેલીવાર પત્ની પોતાના પતિના માબાપ વિરુદ્ધ પતિના કાન ભભોળે ત્યાંજ સટીક સ્પષ્ટ ધમકી કે ચેતવણી આપી દેવી જોઈએ જો પતિ ખોટો હોય તો પોતાના વૃદ્ધ સાસુસસરા નો જ પક્ષ લેવો જોઈએ જો માબાપ જિદ્દી જ હોય તો એમને એમનાજ ઘર થી કાઢી ન મુકતા તેમના થી બાજુના સ્થાને બીજી જગ્યાએ રહી એમની સેવા કરીજ શકો જેને માબાપની સેવા કરવીજ હોય છેઃ તેતો ગમેતે પરિસ્થિતિ માં કરશે જ હું એક પ્રશ્ન પૂછીશ કે જેને નવ નવ મહિના પેટ માં રાખ્યા આંગળી પકડી ચાલતા બોલતા શીખવ્યા તમને સમાજ માં ઉચ્ચ દરજજા નું સ્થાન આપ્યું એને કેવી રીતે વૃદ્ધાશ્રમ છોડી શકો? આ બધી જ પરિસ્થિતિ જોતા હું તો એમજ કહીશ કે દીકરોજ ખાલી વૃદ્ધ માબાપને વૃદ્ધાશ્રમ માં નથી છોડતા પણ જે પરકે ઘેર પરણીને આવી છેઃ જેનું હવે એજ ઘર એજ માબાપ છેઃ તે ને તે વૃદ્ધાશ્રમ જવાથી રોકતી નથી એટલે કે વૃદ્ધાશ્રમ માં દીકરો અને વહુ બન્નેજ પ્રોપર્ટી સત્તા સ્વતન્ત્રતા ના મોહ માં માબાપ ને મૂકી આવી એવુ સમજે છેઃ કે જાણે હવે એ બન્ને જીવનમાં માબાપના રોકટોક થી મુક્ત થયા હવે જે છેઃ તે બધું આપણું આ બધી હલકી ચલાકીઓ થી પૃથ્વી પરના દેવતાઓ ની છત્રાછાયા ગુમાવી બેસે છેઃ અંત માં હું એમજ માનું છું કે વૃદ્ધાશ્રમ માં વૃદ્ધ ને દીકરા અને વહુ બન્ને જ મૂકે છેઃ અને સમાજે આવા વ્યક્તિઓ થી દૂર જ રેહવું જોઈએ ને મને આવા મનોટસ્થિતિ ધરાવતા દમ્પતિઓ થી નફરત છેઃ આપ સર્વે પણ વિચારજો