Gujarat

વેરાવળ માં ગુજરાતી અભિનેત્રી રાજેશ્રી મીનાં ના જન્મ દિવસે  શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત શિવમ ફાઉડેશન જગમાલ વાળા ઇનનર વ્હીલ કલબ 

 નિદાન કેમ્પ નુ ડો ડિમ્પલ બેન વાળા ના વરદ હસ્તે શુભ આરંભ કર્યો ૩૯૮ દર્દી ઓને નિદાન અને દવા નિ.શુલ્ક આપી સ્વ
 સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા ડો મહાદેવ પ્રસાદ મહેતા નુ સન્માન કર્યું
વેરાવળ માં શિશુ મંદિર ઇન્ટર નેશનલ સ્કુલ માં શિવમ ફાઉડેશન ના સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા તેમજ ઇનનર વ્હીલ કલબ ઓફ વેરાવળ ના પ્રમુખ પાયલ બેન પારેખ અને મુંબઈ વસઈ સ્થિત ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી  રાજશ્રી મીનાં બેન હરબંસ નગી અને સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી સાથે પ્રેરક સ્વ સોની હીરાબેન મહેન્દ્ર ભાઈ થડેશ્વર ના સયુક્ત ઉપક્રમે  સર્વ રોગ નિદાન કેમ્પ નુ  સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
ડાયગ્લૉજિસ્ત  ડો ડી કે બારડ ફિજીયોથરપીસ્ત ડો રાજ ડોડિયા તેમજ નારાયણ હોસ્પિટલ ના ન્યુરો સર્જન ડો વ્યોમ મોરી ડોક્ટર જીજ્ઞા બારડ અને આંખો ના નિષ્ણાત સર્જન ડો અર્જુન ઝાલા સહીત ના તબીબી ડો ની ટીમે નિદાન કર્યું હતું જેમાં નિસ્વાર્થ ભાવે શિવમ ફાઉડેશન ના સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા દ્વારા ચેકઅપ સાથે દર્દી માટે દવાઓ માટે રૂપિયા ૪૫૦૦૦ની ફાળવી દવા પણ વીના મુલ્યે આપી જેમાં પ્રથમ દિવસે જ ૨૨૫ દર્દી ઓ તેમજ બીજા દિવસે પણ ૧૪૩ દર્દી ઓ ને નિદાન અને સારવાર નિ.શુલ્ક  આપવા આવી હતી જેમાં કેમ્પ માં ડો મહાદેવ પ્રસાદ મહેતા ખાસ સમય ફાળવી પ્ધારવા વિનંતી ને પ્રોત્સાહન આપ્યું જેમાં સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ પ્ર્ભુદાસ સતીકુંવરદ્વારા  વક્તા ડો મહાદેવ પ્રસાદ મેહતા નુ સાલ ઓઢાડી ને મોમેન્ટ આપી સન્માન કર્યું હતું
 આ કાર્ય ને સફળ બનાવવા શિવમ ફાઉડેશન ના સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા ઇનનર વ્હીલ કલબ પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ જયશ્રીબેન સોમેયા  અને ડો ડી કે બારડ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી જેમાં ડો મહેશભાઈ દ્વારા પણ તમામ આયોજન માટે સહયોગ આપ્યો હતો

IMG-20221010-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *