*આજ રોજ ડો.ભરતભાઇ બોધરા ના તેમજ રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા.તેમજ મહા મંત્રી મનસુખભાઇ રામાણી તેમજ નગર પાલિકા પૂર્વ પ્રમુખ ભરતભાઈ છાયાણી ના માર્ગદર્શક હેઠળ જસદણ યુવા ભાજપ દ્વારા ગત જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માં ભારતીય જનતા પાર્ટીના પોટોકોલ મુજબ પેઈજ પ્રમુખ થી લય ને ડોર ટુ ડોર.ની કામગીરી માં ખૂબ પ્રતિસાદ ઉમેદવારો ને મળ્યો હતો એવી જ રીતે આગલા દિવસો માં જસદણ શહેર માં વિધવા સહાય તમેજ વૃદ્ધ સહાય ની યોજના માટે જસદણ ના તમામ 60 વર્ષ ઉપર ના વૃદ્ધ અને વિધવા લોકો ને સરકાર દ્વારા અપાતી સહાય રૂપે જે રૂપિયા આપવા માં આવે છે તેની માહિતી આપવા માં આવસે જસદણ શહેર ની યુવા ભાજપ ટીમ દ્વારા ડોર ટુ ડોર જય ને માહિતી આપશે અને આગળ ના દિવસો માં લોકો ને કામ માટે મુશ્કેલી ના પડે અને નગર પાલિકા થી લય ને મામલદાર સુધી ધકા ન ખાવા પડે એવી માહીતી આપવામાં પણ આવશે જસદણ શહેર ના યુવા ભાજપ પ્રમુખ વિજય ભાઈ રાઠોડ ની આગેવાની માં એક મિટિંગ નું આયોજન કરવા માં આવ્યું હતું..જેમાં યુવા ભાજપ ના સભ્યો તેમજ તાજેતરમાં ચૂંટાયેલા આટકોટ જિલ્લા પંચાયત ના સભ્ય તેમજ જસદણ નગર પાલિકા ના સભ્ય તેમજ જસદણ શહેર ભાજપ ટીમે હાજરી આપી હતી.અને માહિતી આપી હતી..યુવા ભાજપ પ્રમુખ વિજય રાઠોડ..*
રિપોર્ટર પિયુષ વાજા જસદણ