આજરોજ છોટાઉદેપુર ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા ગુજરાત સરકારના ગાઈડલાઈન પ્રમાણે ટ્રાફિક નિયમ નો ભંગ કરતા વાહન ચાલકોને – ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમ નો ભંગ ના કરવા તેમજ જીવન આપણું કીમતી છે તેથી ટ્રાફિક ને નિયમનું પાલન કરવા જણાવ્યું હતું ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ભંગના મેમાની જગ્યાએની જગ્યાએ ફૂલ આપતા વાહન ચાલકો પણ ટ્રાફિકના નિયમ નું પાલન કરીશું તેમ જણાવતા નજરે પડ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


