અમરેલી વડિયા
વડિયા વિસ્તાર માં કોરોના ના કેસ વધુ સંક્રમિત થતા…
અમરેલી કલેકટરશ્રી એ તા 5.5.2021 સુધી સમગ્ર વડિયા તેમજ મોટી કુંકાવાવ ગામ ને સંપૂર્ણ બંધ ને લંબાવ્યું..
અમરેલી કલેકટર સાહેબ ની સૂચના મુજબ તા 21 4 થી 26 .4 સુધી સંપૂર્ણ બંધ હતું.
પરંતુ એ સંપૂર્ણ બંધ ને તા 27 .4 થી 5.5.2021 સુધી લંબાવ્યું…
જેમાં શાકભાજી દૂધ મેડિકલ જેવી સુવિધા સિવાય તમામ વ્હેપાર ધંધા બંધ રહેશે…
સમગ્ર વડિયા તેમજ કુંકાવાવ વિસ્તાર તંત્ર ને હવાલે તંત્ર એક્ટિવ..
રીપોર્ટર રાજુ કારીયા વડીયા