Gujarat

વેરાવળ એસ ટી તંત્ર દ્વારા પરિકર્મા તેમજ સોમનાથ કાર્તિક પૂણીમાં મેળા માટે એકસ્ટ્રા બસો શરૂ કરી સોમનાથ જુનાગઢ સોમનાથ રાજકોટ દાહોદ અમદાવાદ અને દ્વારકા ઉના ની બસ સેવા તથા સોમનાથ મેળામાં એસ.ટી બસો શરૂ 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગના વિભાગીય નિયામક શ્રી શ્રીમાળી સાહેબ અને પરિવહન અધિકારી પી પી ધામા ના માર્ગ દર્શન સાથે વેરાવળ ડેપો દ્વારા એકસ્ટ્રા સંચાલન માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે ડેપો મેનેજર દેરૈયા ટ્રાફિક ઇન્સપેકટર ડી આર મેસવાણીયા ના જણાવ્યા મુજબ વેરાવળ ડેપો દ્વારા સોમનાથ જુનાગઢ  સોમનાથ રાજકોટ સોમનાથ દ્વારકા વેરાવળ ઉના વેરાવળ દાહોદ વેરાવળ અમદાવાદ ખાતે એકસ્ટ્રા બસો શરૂ કરી મુસાફર ને સંપૂર્ણ રીતે સારી એવી સુવિધા માટે સતત પ્રયત્નશીલ પ્રયાસ કર્યો છે ત્યારે રૂટ ઉપરાંત ની એકસ્ટ્રા બસો ની સુવિધા  ઉપલબ્ધ કરવાના હોય તેમજ સોમનાથ કાર્તિક પૂર્ણિમા ના મેળામાં પણ ડ્રાઈવર કંડકટર અને સ્ટાફ સાથે ડી આર મેસવાણીયા પ્રવિણ પુરી બાપુ તેમજ ટીસી હિતેન્દ્ર ગીરી દ્વારા મુસાફરી કરતા મુસાફરો ને તમામ તકેદારી સાથે વર્કશોપ સ્ટાફ સાથે તૈયારી કરી રહ્યા હોવાનું પત્રકાર યોગેશ ભાઈ સતીકુંવર ને જણાવ્યું હતું

20211126_181913.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *