Gujarat

મહુધા નગરપાલિકા દ્વારા મોરબી કેબલબ્રિજ દુર્ધટનાના મૃતકોને શ્રદ્ધાજંલિ અર્પણ કરાઈ.

નિસાર શેખ,મહુધા
મોરબી દુર્ધટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો જેનાં ભાગરૂપે મહુધા નગરપાલિકાનાં સભાખંડમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મિનાજબાનુ મહંમદફિરોજ મલેક,ચિફ ઓફિસર ચંન્દ્રકાન્ત દેસાઈ,ઉપપ્રમુખ શાહિદખાન પઠાણ,કારોબારી ચેરમેન નાયદાબાનુ કાજી,પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ,રૂપેશભાઈ રાઠોડ,જતીનભાઈ પટેલ, વિધીબેન પટેલ,એડવોકેટ નોટરી પ્રવીણભાઈ શર્મા સહિત નગરપાલિકાનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમજ બે મિનિટનું મૌન પાડીને સદગ્રસ્તોને શ્રદ્ધાંજલિ અર્પી હતી

IMG-20221102-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *