Gujarat સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે તુલસી વિવાહ પ્રસંગે ઠાકોરજીની જાન પ્રસ્થાન. લોકો ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણમાં આ પર્વની ઉજવણી કરતાં જોવા મળે છે. Posted on November 4, 2022 Author Admin Comment(0) સાવરકુંડલા (બિપીન પાંધી દ્વારા) ભુવા ગામમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે તુલસી વિવાહનું પાવન પર્વ. તુલસી વિવાહ પ્રસંગે ઠાકોરજીની જાન બળદગાડાઓની સંગે પ્રસ્થાન. હાલો આજે તો ઠાકોરજીની જાન છે હોં ભાઈ . જાનૈયાઓમા જોવા મળ્યો અદમ્ય ઉત્સાહ. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.