Gujarat

સનાતન પરંપરાના પ્રથમ પૂજ્ય દેવ ગજાનંદ મહારાજનો દિવ્ય ઉત્સવ આજથી પ્રારંભ થઈ રહ્યો છે તે અનુસંધાને

સનાતન પરંપરાના પ્રથમ પૂજ્ય દેવ ગજાનંદ મહારાજનો દિવ્ય ઉત્સવ આજથી પ્રારંભ થઈ રહ્યો છે તે અનુસંધાને સામાજિક કાર્યકર શ્રી *કિશોરભાઈ ચોટલીયા ની પૌત્રી કુમારી *હિતાક્ષી* ના હસ્તે પોતાના નિવાસ્થાને ગણપતિનું સ્થાપન કરવામાં આવેલ ગણપતિ દાદા ને હિતાક્ષી દ્વારા ગૃહ પ્રવેશ કરાવી સ્થાપન ઉપર બિરાજમાન કરાવવામાં આવેલ ત્યારબાદ દાદાને કંકુ ચોખા થી વધાવી ફૂલહાર કરી દાદાનુ […]

Gujarat

તમને શું ખબર હોય ? બાપુજી અમેતો આજે સાંજે હર્ષના ફ્રેન્ડ સાથે હોટેલમાં જમવા જવાના, એટલે તમને બપોરનું થોડું ભોજન ગરમ કરી આપીશ.

: લાઘવિકા : તમને શું ખબર હોય ? બાપુજી અમેતો આજે સાંજે હર્ષના ફ્રેન્ડ સાથે હોટેલમાં જમવા જવાના, એટલે તમને બપોરનું થોડું ભોજન ગરમ કરી આપીશ. આમેય તમે સાંજે કયા વધારે જમા છો ? પુત્રવધુની વાત સાંભળી બાપુજી એ માથું હલાવી હા ભણી.સાંજનો સમય થતાં તૈયાર થવામાં પરીવાર ને સમય વિત્યો એટલે ફ્રેન્ડ સર્કલ આવી […]

Gujarat

સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા તારીખ 6- 9 -2024 ફી મા નિદાન કેમ્પ નું આયોજન જિલ્લા પ્રમુખ પંકજભાઈ વેકરીયા ની આગેવાની માં વિજયસિંહ દ્વારા રેલ નગર માં કરેલ હતું અને આ આયોજનની અંદર માનવ અધિકાર સમિતિની રાજકોટ ટીમ ના […]

Gujarat

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક કેમ્પસમાં ઉત્સાહભેર ગણેશ સ્થાપના કરવામાં આવી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક કેમ્પસમાં ઉત્સાહભેર ગણેશ સ્થાપના કરવામાં આવી ભાદરવા સુદ-૪ નો દિવસ એટલે કે ગણેશ ચતુર્થી, દરેક શુભકાર્ય પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા દેવ ગણપતિ ભગવાનની પૂજાથી શરૂ થાય. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં ગણેશોત્સવ-2024. શુભારંભ થયો જેમાં સ્કૂલ કોલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ આનંદ ઉત્સાહ સાથે જોડાયા હતા. ગણેશજીને વાજતે ગાજતે સ્તુતિ, ધૂન […]

Gujarat

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત.પીઆઇપો.ઇન્સ.કે.એલ.ખટાણા નો ફરી એકવાર સપાટો ઘરફોડ ચોરી ને ડિટેક્ટ કરતી સર્વેલન્સ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત.પીઆઇપો.ઇન્સ.કે.એલ.ખટાણા નો ફરી એકવાર સપાટો ઘરફોડ ચોરી ને ડિટેક્ટ કરતી સર્વેલન્સ ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ગજેરાપરા પટેલ વાડી વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ. *ગુન્હાની ટુંક વિગત* : વિનુભાઇ ડાયાભાઇ ગોહિલ ઉ.વ.૬૪ રહે.અમરેલી ગજેરાપરા પટેલવાડીપાસેતા.જી.અમરેલીવાળાના […]

Gujarat

બાબરા તાપડીયા આશ્રમ ના મહંત ઘનશ્યામદાસ બાપુ ના આશીર્વાદ મેળવતા પરસોત્તમ રૂપાલા દિપક અને તાલુકા

બાબરા તાપડીયા આશ્રમ ના મહંત ઘનશ્યામદાસ બાપુ ના આશીર્વાદ મેળવતા પરસોત્તમ રૂપાલા દિપક અને તાલુકા બાબરા ખાતે આવેલા વિખ્યાત તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ ના આજ રોજ આશીર્વાદ મેળવતા અમરેલી ના પનોતા પુત્ર અને રાજકોટ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આશ્રમ ની મુલાકાત લય માહિતી મેળવી હતી આ તકે જીલ્લા પંચાયત […]

Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 4.64 કરોડ રૂપિયા ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 4.64 કરોડ રૂપિયા ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સમગ્ર ગુજરાતની શાખાઓના અધિકારી કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર […]

Gujarat

રાધનપુર શહેરના મુખ્ય માર્ગ પર મસમોટા મોટા ખાડા..કમરનાં મણકા ભાંગી જાય તેવા માર્ગો છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન…

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર શહેરના મુખ્ય માર્ગ પર મસમોટા મોટા ખાડા..કમરનાં મણકા ભાંગી જાય તેવા માર્ગો છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન… પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મુખ્ય માર્ગોની હાલત બિસ્માર બની જવા પામી છે. શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ખાડા પડ્યા છે જેને લઇને માર્ગ પરથી પસાર થવામાં લોકો પરેશાની ભોગવી […]

Gujarat

રાધનપુર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા.

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા.. રાધનપુર પંથકમાં અતિભારે વરસાદ વરસતા ,પાક પાણીમાં ગરકાવ ખેડૂતો ચિંતામાં મુકાયા.. પંથકમાં સર્વે કરીને નિષ્ફળ ગયેલ પાકનું સહાય ચૂકવવા માંગ… પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ગુરૂવારના મોડી સાંજે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં પંથકના ખેતરો બેટમાં ફેરવતા ખેડૂતો દ્વારા કરેલ ચોમાશું મહામૂલા પાકનું વાવેતર […]

Gujarat

અમરેલી જેવા નાના શહેરમાં પત્રકાર તરીકે નીડરતા પૂર્વક જન જન નો અવાઝ બનનાર ભરત સાધુ સનાતન ધર્મ પ્રત્યે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સત્ય સનાતન

અમરેલી જેવા નાના શહેરમાં પત્રકાર તરીકે નીડરતા પૂર્વક જન જન નો અવાઝ બનનાર ભરત સાધુ સનાતન ધર્મ પ્રત્યે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સત્ય સનાતન ધર્મનાં રક્ષણ માટે લડત લડી જન જન ને ઘર ઘર ને મૂળ સનાતન ધર્મ શાશ્વત વૈદિક ધર્મ સાથે જોડવામાં સુંદર કાર્ય કરી રહ્યા હોય ત્યારે સનાતન ધર્મ ની મૂળ પીઠો અને […]