Gujarat

રાજકોટ NDPS ના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.

રાજકોટ NDPS ના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. રાજકોટ શહેર તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે P.I ભાર્ગવસિંહ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ […]

Gujarat

રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ.

રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ. રાજકોટ શહેર તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ‘IMMORAL TRAFFIC ACT’ અન્વયે જરૂરી તપાસ કરવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે, રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીટી ક્લાસીક કોમ્પ્લેક્ષ, બીજો માળ, […]

Gujarat

મેંદરડા ખાતે જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા નુતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

મેંદરડા ખાતે જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા નુતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા ના અધ્યક્ષતા માં નુતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ નુ આયોજન શ્રમ રોજગાર યુવા બાબતો અને રમત […]

Gujarat

રાજકોટ અપહરણના ગુન્હાના ૧૩ વર્ષના ભોગ બનનાર દિકરાને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનીટ.

રાજકોટ અપહરણના ગુન્હાના ૧૩ વર્ષના ભોગ બનનાર દિકરાને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનીટ. રાજકોટ શહેર તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે, રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન IPC કલમ-૩૬૩ મુજબ તે એવી રીતે કે આ કામનો સગીર વયનો દિકરો જેની ઉ.૧૩ […]

Gujarat

જરૂરી માણસનું માણસ થવું- રેખા પટેલ (ડેલાવર)

જરૂરી માણસનું માણસ થવું- રેખા પટેલ (ડેલાવર)   જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી. ભલેને ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ આમાં તેના હથિયાર હેઠા પડવાના હકીકત છે. વ્યક્તિના ગયા પછી તેની કડવી કે મીઠી યાદો સિવાય અંતમાં કશુજ બાકી નથી રહેતું. તો પછી કોઈને નડ્યા વિના, દુઃખ આપ્યા વિના, માણસ બનીને જીવી લેવું જોઈએ. […]

Gujarat

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેસ શોધી કાર્યવાહી કરતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેસ શોધી કાર્યવાહી કરતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન. રાજકોટ શહેર તા.૧૪/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહી /જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તથા અટકાવવા તેમજ પ્રોહી જુગારના સફળ કેસો કરવા સુચના કરેલ હોય જે અંનુસંધાને P.I વી.આર.વસાવા નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ગે.કા. પ્રોહિ/જુગારની પ્રવુતી કરતા ઈસમો ચેક કરવા તથા મળી આવે […]

Gujarat

રાજકોટ કાલાવડ રોડ પર કારમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા ઇસમને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી PCB.

રાજકોટ કાલાવડ રોડ પર કારમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા ઇસમને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૧૪/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે […]

Gujarat

બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના આર્મી જવાન જીગર ચૌધરીની હત્યાના કેસમાં ન્યાયની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વડગામ માર્કેટયાર્ડ ખાતે શ્રદ્ધાંજલિ તથા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના આર્મી જવાન જીગર ચૌધરીની હત્યાના કેસમાં ન્યાયની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વડગામ માર્કેટયાર્ડ ખાતે શ્રદ્ધાંજલિ તથા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની અને દેશની સેવામાં તત્પર રહેલા આર્મી જવાન જીગર ચૌધરીના હત્યા કાંડને લઈને સમગ્ર વિસ્તાર આક્રોશમાં છે. આ જવાનને […]

Gujarat

હારીજમાં વરલી મટકાના જુગાર ઉપર એલ.સી.બી. પાટણનો દરોડો એક દલીલિયો ઝડપાયો – રૂ. 75 હજારનો મુદ્દામાલ કબજે

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારીજમાં વરલી મટકાના જુગાર ઉપર એલ.સી.બી. પાટણનો દરોડો એક દલીલિયો ઝડપાયો – રૂ. 75 હજારનો મુદ્દામાલ કબજે પાટણ જિલ્લામાં જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડથી નાબુદ કરવા માટે ચાલતી સતત કાર્યવાહી દરમિયાન એલ.સી.બી. પાટણની ટીમે હારીજ ટાઉન વિસ્તારમાં વરલી મટકાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. હારીજ કાતરીયાવાસ વિસ્તારમાં એક ઈસમ […]

Gujarat

એલ.સી.બી. પાટણની કામગીરી – કેબલ ચોરી અને વાહન ચોરીના બે ગુન્હાઓના ભેદ ઉકેલાયા ; ૩ આરોપી ઝડપી, રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર એલ.સી.બી. પાટણની કામગીરી – કેબલ ચોરી અને વાહન ચોરીના બે ગુન્હાઓના ભેદ ઉકેલાયા ; ૩ આરોપી ઝડપી, રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે પાટણ જિલ્લા એલ.સી.બી. ટીમ દ્વારા સાંતલપુર વિસ્તાર તથા બેચરાજી પો. સ્ટે. હદમાં બનેલા કેબલ ચોરી અને વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં […]