રાજકોટ કાલાવાડ રોડ પરીમલ સ્કુલ પાછળ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા તથા […]
Author: Admin
રાજકોટ કુબલીયાપરામાં આવેલ મકાનમાંથી દેશીદારૂ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ કુબલીયાપરામાં આવેલ મકાનમાંથી દેશીદારૂ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરણભાઇ મારૂ તથા રાહુલગીરી ગૌસ્વામી […]
કાણકીયા કોલેજ ખાતે “મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ” અને “મહારક્તદાન કેમ્પ” તથા ડોક્ટર વડેરા સાહેબની રક્તતુલા જેવા અભૂતપૂર્વ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
કાણકીયા કોલેજ ખાતે “મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ” અને “મહારક્તદાન કેમ્પ” તથા ડોક્ટર વડેરા સાહેબની રક્તતુલા જેવા અભૂતપૂર્વ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા નૂતન કેળવણી મંડળ સંચાલિત સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ 21 ઓગષ્ટ 2025 ગુરૂવારે કોલેજ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ […]
રાજકોટ વોર્ડનં.૧૫ના વિવિધ કામોની સમીક્ષા કરતા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની.
રાજકોટ વોર્ડનં.૧૫ના વિવિધ કામોની સમીક્ષા કરતા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની. રાજકોટ શહેર તા.૨૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS)એ આજે તા.૨૧-૮-૨૦૨૫ના રોજ વોર્ડનં.૧૫ના વિવિધ પ્રોજેકટના કામોની સમીક્ષા કરી હતી. વોર્ડનં.૧૫માં ચાલુ કામગીરી, સફાઈ, કોલસેન્ટરમાં આવતી ફરિયાદો વગેરે સંબંધી અધિકારીઓ/કર્મચારીઓ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનરએ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં નિયમિત સફાઈ, […]
મેંદરડા : મેધ તાંડવ બાદ વરસાદ થી પ્રભાવિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ
મેંદરડા : મેધ તાંડવ બાદ વરસાદ થી પ્રભાવિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ વંદે માતરમ સેવા સમિતિ પ્રમુખ હરેશ ઠુંમર અને ટીમ પ્રભાવિત લોકોની વ્હારે…. મેંદરડા માં ગઈ કાલ સવારે થી મેઘરાજા એ તોફાની બેટિંગ સરુ કરી હતી ત્યારે મેંદરડા ના ઇતિહાસ માં સૌ પ્રથમવાર ત્રણ કલાકમાં તેર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે […]
મેંદરડા : માં વરસાદ થી પ્રભાવિત વિસ્તારોમાં ફુડ પેકેટ વિતરણ કરવામાં આવેલ
મેંદરડા : માં વરસાદ થી પ્રભાવિત વિસ્તારોમાં ફુડ પેકેટ વિતરણ કરવામાં આવેલ પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં સો કરતાં વધુ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલ મેંદરડા તાલુકા માં ગય કાલ સવાર થી અનરાધાર વરસાદ ખાબક્યો હતો જેના લીધે જન જીવન પ્રભાવિત થયેલ હતું નિચાણ વાળા વિસ્તારો સોથી વધુ પ્રભાવિત થયા હતા શહેરમાં સ્થળ ત્યાં જળ ની સ્થિતિ […]
શ્રાવણ માસમાં ધુન-સત્સંગ કરતાં શિવભક્તોનું સન્માન
શ્રાવણ માસમાં ધુન-સત્સંગ કરતાં શિવભક્તોનું સન્માન ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા કરાયું બહુમાન ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા શિવ સાનિધ્યમાં શ્રાવણ મહીનાના છેલ્લાં સોમવારે “મહાધુન” તેમજ પવિત્ર શ્રાવણ માસમાં વર્ષોથી ધુન-ભજન કરતાં “શિવભક્તોનું સન્માન” કરવામાં આવ્યું હતું. ધારી-બગસરા-ખાંભા-ચલાલા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જે.વી.કાકડિયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા વિશ્વ હિન્દુ […]
ગુજરાત (IPS) પીયુષ પટેલ સહિત ના પોલીસ અધિકારી ઓને શોર્ય સેવા ચંદ્રક માટે પસંદગી થતા વતન માં ખુશી વ્યાપી
ગુજરાત (IPS) પીયુષ પટેલ સહિત ના પોલીસ અધિકારી ઓને શોર્ય સેવા ચંદ્રક માટે પસંદગી થતા વતન માં ખુશી વ્યાપી ——————————- દામનગર ના પાડરશીગા પીયૂસ પટેલ ને રાષ્ટ્રીય સ્તરે સેવા ચંદ્રક એનાયત સ્વતંત્રતા દિવસ નિમિતે શૌર્ય અને સેવા ચંદ્રકોની જાહેરાત, ગુજરાત ના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે, ૨૧ પોલીસ કર્મચારીની પ્રશંસનીય સેવા મેડલ માટે […]
ધી ભાવનગર ડિસ્ટ્રિકટ કો. ઓપરેટિવ બેંક લિ. એ પોતાના ભંડોળમાંથી ૨૦૨૪-૨૦૨૫ ના વષઁની ખેડૂત સભાસદોને ચુકવેલ વ્યાજ સહાયની માતબર રકમ
ધી ભાવનગર ડિસ્ટ્રિકટ કો. ઓપરેટિવ બેંક લિ. એ પોતાના ભંડોળમાંથી ૨૦૨૪-૨૦૨૫ ના વષઁની ખેડૂત સભાસદોને ચુકવેલ વ્યાજ સહાયની માતબર રકમ ભાવનગર ઘી ભાવનગર ડિસ્ટ્રિકટ કો. ઓપરેટિવ બેંક લિ. ના કાર્યક્ષેત્રમાં આવતા ભાવનગર જીલ્લા ઉપરાંત અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકો તથા બોટાદ જીલ્લાના બોટાદ તથા ગઢડા તાલુકાની બેંક સાથે સંયોજીત ૫૫૦ ઉપરાંતની ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓના […]
પિતાજી ની પુણ્યતિથિ નિમિતે વૃક્ષારોપણ અને સુરત ની પ્રાથમિક સ્કૂલ ના બાળકો ને ભેટ સાથે ઘનશ્યામ બિરલા નું સામાજિક ઉત્તરદાયિત્ય
પિતાજી ની પુણ્યતિથિ નિમિતે વૃક્ષારોપણ અને સુરત ની પ્રાથમિક સ્કૂલ ના બાળકો ને ભેટ સાથે ઘનશ્યામ બિરલા નું સામાજિક ઉત્તરદાયિત્ય સુરત શહેર ના સામાજિક અગ્રણી ઘનશ્યામ બિરલા દ્વારા પોતાના પિતાજી સ્વ છગન ભગત (વસાણી )ભૂમિદાતા રામદેવપીર મંદિર બગસરા ની 13 મી પુણ્યતિથિ લોકહિત ના સામાજિક કાર્ય દ્વારા મનાવી હતી બિરલા એ જણાવ્યું હતુ કે બાપુજી […]