મચ્છર નહીં તો રોગ નહીં લોકો ને મચ્છર ઉત્પતિ અટકાવવા આગળ આવવા મેલેરીયા શાખા, જીલ્લા પંચાયત અમરેલી ની વિશ્વ મચ્છર દિવસે અપીલ અમરેલી મેલેરીયા,ડેન્ગ્યુ, ચીકુનગુનિયા,હાથીપગા અને ઝીકા વાયરસ જેવા રોગોનો ફેલાવો મચ્છર કરે છે.આ મચ્છર આપણા ઘર અને ઘર ની આસપાસ ભેગા થતા ચોખ્ખા,ખુલ્લા અને બંધિયાર પાણી માં તેના ઈંડા મુકે છે.ઈંડા માંથી પોરા,પોરા માંથી […]
Author: Admin
મેંગોપીપલ પરિવારના રૂપલબેન રાઠોડને ‘ગાર્ડી એવોર્ડ’થી સન્માનિત કરતુ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સેવાની સાર્થકતા વધુ ઉજાગર થઈ.
મેંગોપીપલ પરિવારના રૂપલબેન રાઠોડને ‘ગાર્ડી એવોર્ડ’થી સન્માનિત કરતુ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સેવાની સાર્થકતા વધુ ઉજાગર થઈ. સૌરાષ્ટ્ર. છેલ્લા ૧૨ વર્ષથી, મેંગોપીપલ પરિવાર અંધકારમાં સપડાયેલા અસંખ્ય જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યો છે. આ સંસ્થા માત્ર ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવતી નથી, પણ તેમના માટે બીજું ઘર બની ગઈ છે. દરરોજ સાંજે, જ્યારે બીજા લોકો પોતાના ઘરે આરામ કરી રહ્યા […]
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યો નું આયોજન કરાયું
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યો નું આયોજન કરાયું* ભાવનગર સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતિના દરમાં જે રીતે ચક્ષુદાન અને દેહદાનમાં ભાવનગર જિલ્લો વર્ષોથી અગ્રેસર રહ્યો છે. એવી જ રીતે અંગદાન માટે પણ લોકો આગળ આવી રહ્યા છે 13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે એ નોંધપાત્ર બાબત છે કે […]
શિવ પાર્થેશ્વર મહાદેવ પૂજન તેમજ ધ્વજારોહણ
શિવ પાર્થેશ્વર મહાદેવ પૂજન તેમજ ધ્વજારોહણ બોટાદ ના પાળીયાદ તારીખ ૧૮/૦૮/૨૦૨૫ ને શ્રાવણ મહિના ના ચતુર્થ સોમવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દીયાબા તેમજ સૌ શ્રી વિહળ શક્તિ ગ્રુપ ના બહેનો મળી કુલ ૨૫૧ બહેનો એ પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા પ્રત્યેક બહેન […]
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ————————————– બોટાદ સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય પર્વ 79 માં સ્વતંત્રતા દિવસ 15 મી ઓગસ્ટ ની ઉજવણી દીનદયાળ ચોક બોટાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સાથે કરવામાં આવેલ . કાર્યક્રમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ પંડિત દિન દયાળજી ની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ. ત્યાર બાદ પ્રમુખ […]
રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના સાથે ઇસમને પકડી ગુન્હો ડીટેક્ટ કરતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના સાથે ઇસમને પકડી ગુન્હો ડીટેક્ટ કરતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૨૦/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને […]
મેંદરડા : તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ બારે મેઘ ખાંગા
મેંદરડા : તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ બારે મેઘ ખાંગા વહેલી સવારથી સુપડાધાર વરસાદ થતાં ત્રણ કલાક માં બાર થી ચવુદ ઇંચ સતત વરસાદ થવાના કારણે જળબંબાકાર ની સ્થિતિ ખેતરો બેટમાં ફેરવાયા હવામાન વિભાગની આગાહી મુજબ મેંદરડા તાલુકામાં આજે વહેલી સવારથી મેધ તાંડવ સર્જાયો હતો જેના લીધે સમગ્ર મેંદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ […]
મેંદરડા : તાલુકા નુ છેવાડા ના બોડી ગામ ખાતે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો
મેંદરડા : તાલુકા નુ છેવાડા ના બોડી ગામ ખાતે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો બરણેસ્વર મહાદેવ મંદિર અને સોમનાથ મંદિર બંન્ને ની પ્રાણ પ્રતિષ્ઠા સાથે થયેલ હતી માળીયા હાટીના તાલુકા ના બોડી ગામ ખાતે આવેલ બરણેશ્વર મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથ મહાદેવ મંદિર સાથે થયેલ હતી શ્રાવણ માસ દરમ્યાન સમસ્ત ગ્રામજનો શિવ મા લીન […]
લુટ તથા મારામારી તથા હત્યાની કોશીશના કુલ ૩૧ જેટલા ગુન્હાના આરોપીનું રીકન્સ્ટ્રકશન.પંચનામુ કરતી રાજુલા પોલીસ
લુટ તથા મારામારી તથા હત્યાની કોશીશના કુલ ૩૧ જેટલા ગુન્હાના આરોપીનું રીકન્સ્ટ્રકશન.પંચનામુ કરતી રાજુલા પોલીસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકોમા સુરક્ષા અન સલામતી અનુભવાય તથા સથાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષામત્મક કાર્યવાહી આદેર આપેલ હોય અને હે.ભાવનગર […]
મેંદરડા ગ્રામ પંચાયત અને નગરજનો ની રજુઆત બાદ એસ.ટી વિભાગ દારા નવો રુટ અને બસ ફાળવવામાં આવેલ
મેંદરડા ગ્રામ પંચાયત અને નગરજનો ની રજુઆત બાદ એસ.ટી વિભાગ દારા નવો રુટ અને બસ ફાળવવામાં આવેલ જુનાગઢ એસ.ટી વિભાગ દ્વારા મેંદરડા ખાતે થી જુનાગઢ એસ ટી ડીવીઝન દ્વારા એસ ટી ના નવા રૂટ ની નવી બસ શરૂ કરવા મા આવી છે જે બસ જુનાગઢ થી મેંદરડા બાયપાસ બપોરે ૨.૧૫ ઉપડી મેંદરડા પહોંચ્યા બાદ આજ […]