લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય- ઇનામ વિતરણ, ફાઈલ અને સ્ટીલની ડિશ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છા સાથે શાળામાં સર્જાયો આનંદમય માહોલ:- શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામની પ્રાથમિક શાળામાં શુક્રવારના રોજ ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે લાગણીસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે સ્નેહ, પ્રેરણા અને પ્રોત્સાહનનો અનોખો માહોલ સર્જાયો હતો. […]
Author: Admin
શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું-જાગૃત યુવાનો-રહિશો દ્વારા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર, કાયમી ઉકેલની માંગ
શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું-જાગૃત યુવાનો-રહિશો દ્વારા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર, કાયમી ઉકેલની માંગ પ્રશ્નો નહીં ઉકેલાય તો મહિલાઓ સાથે કોંગ્રેસ કરશે આંદોલન: વિનોદ ઠાકોર શંખેશ્વર ગામમાં પીવાના પાણીની અનિયમિતતા, જાહેર માર્ગો પર ફેલાયેલો કચરો તેમજ ભૂગર્ભ ગટરોની સમસ્યાને લઈ ગામલોકોમાં રોષ ફેલાયો છે. આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ગામના […]
રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ
રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે, શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય, આ સંકુલ વિદ્યાર્થીઓને દિશા આપશે:મંત્રી ત્રિકમભાઈ છાંગા રાધનપુર ખાતે શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે ૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલ […]
વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..
પાટણ :- ૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ.. પાટણને મળ્યું એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતું બસ પોર્ટ, વેપાર-રોજગારને પણ મળશે નવી ગતિ…. પાટણને મળ્યું આધુનિક બસ પોર્ટ: ૮ વર્ષની રાહ બાદ ભવ્ય લોકાર્પણ…. પાટણ જિલ્લાના ઇતિહાસમાં આજે વિકાસનું એક વધુ મહત્વપૂર્ણ પાનું ઉમેરાયું છે. છેલ્લા ૮ વર્ષથી જિલ્લાવાસીઓ જે […]
ખેડૂતના પરિશ્રમને નમન B-INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 ————-
“ખેડૂતના પરિશ્રમને નમન B-INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 ————- આલેખન : સંજય પંડ્યા ગાંધીનગર ધરતી માતા માટેનો સંકલ્પ અને સમૃદ્ધ ભવિષ્યની દિશા”તરફ આગળ વધારતો દિવસ એટલે ગુજરાતના કૃષિ ક્ષેત્રને ગૌરવ અપાવતો એક ઐતિહાસિક, ભાવનાસભર અને પ્રેરણાદાયક પ્રસંગ “કૃષિ રત્ન એવોર્ડ – 2026” B-INDIA (Buletin India Media Pvt. Ltd.) દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યો. આ […]
વારાહીમાં બહેનના પ્રેમને મળ્યું મંદિરનું સ્વરૂપ
પાટણ… વારાહી વારાહીમાં બહેનના પ્રેમને મળ્યું મંદિરનું સ્વરૂપ વારાહીમાં ઉભેલું “બેન શ્રી મીનાક્ષી દેવીનું સાનિધ્ય” બહેનપ્રેમનું મૂર્ત સ્વરૂપ .ભાઈ-બહેનના અતૂટ પ્રેમની અનોખી કથા : ભાઈએ બહેનનું બનાવ્યું મંદિર 34 વર્ષ જૂની યાદ આજે પણ જીવંત : વારાહીમાં બહેન સ્મૃતિએ ધારણ કર્યું આસ્થાનું સ્વરૂપ.. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ગામમાંથી એક એવી લાગણીસભર અને અનોખી કહાની […]
વીરમગામ ના વસવેલીયા ગામે પ. પુ. નિંરાત સંપ્રદાય નાપ. પુ. આચાર્ય અજુરામ મહારાજની આઠમી નિર્વાણ તીથી ઉજવાઈ..
વીરમગામ ના વસવેલીયા ગામે પ. પુ. નિંરાત સંપ્રદાય નાપ. પુ. આચાર્ય અજુરામ મહારાજની આઠમી નિર્વાણ તીથી ઉજવાઈ.. ગુજરાત ની તપોભુમી જ્યાં સંતો મહંતો બીરાજમાન હોયછે અને માનવસેવા ના અવિરત કાર્યો કરતા હોય છે.તેથી ગુજરાત ભરમાં સનાતન ધર્મનો અનેરો મહીમા જોવા મળેછે.આદી અનાદી કાળ થી સાધુ સંતો માનવસેવા સાથે સમાજ સુધારક સેવાના કાર્યો કરતા જોવા મળતા […]
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો- 700થી વધુ કુવાસીઓને લાણી વિતરણ અને ભક્તો દ્વારા ભુવાજીને ફોરવ્હીલ ગાડી અર્પણ..
સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો- 700થી વધુ કુવાસીઓને લાણી વિતરણ અને ભક્તો દ્વારા ભુવાજીને ફોરવ્હીલ ગાડી અર્પણ.. મુબારકપુરા ગામે જહુમાના આશીર્વાદે ભક્તિનો મહાસાગર.. 700થી વધુ કુવાસીઓ બહેનોને લાણીનું વિતરણ કરાયું , હનુમાનદાદાના હવન અને જહુ માતાજીના રમેલથી ગામ ભક્તિમય બન્યું… પાટણ / સમી પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે આજરોજ […]
રાધનપુર તાલુકાના અરજણસર ગામની કેન્દ્ર શાળાની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ મેળવ્યો પ્રથમ ક્રમાંક
રાધનપુર તાલુકાના અરજણસર ગામની કેન્દ્ર શાળાની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ મેળવ્યો પ્રથમ ક્રમાંક રાધનપુર તાલુકાના અરજણસર ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શિક્ષણ વિભાગ તથા જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા આયોજિત ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત યોજાયેલી રાજ્ય કક્ષાની વાર્તા નિર્માણ સ્પર્ધામાં અરજણસર પગાર કેન્દ્ર શાળાની વિદ્યાર્થિની ઠાકોર સેજલબેન અમરતભાઈએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. […]
રાજકોટ મવડી પાળ રોડ તરફથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ મવડી પાળ રોડ તરફથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૭/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ […]










