ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી ૦૭/૧૦/૨૦૨૫.. વિકાસ સપ્તાહની ઉજવણીમાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા ભરૂચ – મંગળવાર- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની […]
Author: Admin
રાધનપુર તાલુકાની સિનાડ શાળામાં 252 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું વિતરણ
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર તાલુકાની સિનાડ શાળામાં 252 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું વિતરણ દાતાઓના સહયોગથી બાળકોના ચહેરા પર ઝળહળ્યું આનંદ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સિનાડ પે. સેન્ટર શાળામાં દાતાશ્રીઓના સહયોગથી બાળકોને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું.દાતા તરીકે વિનોદભાઈ જૈન, હેમંતભાઈ શાહ, ડૉ. કૌશલભાઈ અગ્રવાલ (અમદાવાદ) તથા વિજયભાઈ ભરવાડ […]
સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે……
સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે……. ભરૂચ શહેરના નર્મદા નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો ઘોષના તાલ સાથે, સંપૂર્ણ શિસ્ત સાથે નીકળેલા પથ સંચલન કાર્યક્રમનુ મુખ્ય આકર્ષણ રહ્યું હતું. ભરૂચ તારીખ ૦૬/૧૦/૨૦૨૫ ભરૂચ ખાતે પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભરૂચ શહેરના નર્મદા નગરનો વિજયા દશમી ઉત્સવનું […]
રાજકોટ વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન તીક્ષ્ણ હથીયાર સાથે ઈસમોને પકડી કાર્યવાહી કરતી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ટીમ.
રાજકોટ વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન તીક્ષ્ણ હથીયાર સાથે ઈસમોને પકડી કાર્યવાહી કરતી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ટીમ. રાજકોટ શહેર તા.૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારના શરીર સબંધીત તથા મિલકત સબંધીત ગુન્હાઓ બનતા અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ હોય જેથી પોલીસ સ્ટેશનના P.I વી.આર.વસાવા નાઓની સુચનાથી સર્વેલન્સ સ્કોર્ડના જે.એમ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા […]
રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત શેરી ગરબામાં અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચના *કીપ ફિટ ગ્રુપ” નો આવ્યો પ્રથમ ક્રમાંક
૦૪/૧૦/૨૦૨૫ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત શેરી ગરબામાં અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચના *કીપ ફિટ ગ્રુપ” નો આવ્યો પ્રથમ ક્રમાંક ભરૂચ- શનિવાર – ભરૂચના રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધા યોજાઈ હતી. અર્વાચીન ગરબામાં ભરૂચમાંથી ૧૬ ગરબા ટીમોએ ભાગ લીધો હતો. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચનું કીપ ફિટ ગ્રુપને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. સ્પર્ધાના પ્રથમ […]
જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો
તા.૦૪/૦૧૦/૨૦૨૫ *જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો *માતા યશોદા, ટી.એલ.એમ., નાટ્ય કૃતિ, એવોર્ડ અને સર્ટીફીકેટનું વિતરણ કરાયું* વિવિધ કાર્ટૂનના સેલ્ફી પોઇન્ટે બાળકોમાં અનેરો આનંદ જગાવ્યો ભરૂચ – શનિવાર – વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી સુરત ઝોન તેમજ આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે […]
વન વિભાગ દ્વારા આયોજિત વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત યોજાયેલું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાવતા ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી
૦૩/૧૦/૨૦૨૫ વન વિભાગ દ્વારા આયોજિત વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત યોજાયેલું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાવતા ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી *વન્યજીવો આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બદલાતા યુગમાં તેમને સમજવા અને તેમનું સંરક્ષણ કરવું એ આપણી સર્વોચ્ચ જવાબદારી – ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી* *વન્યજીવોના આકર્ષક ફોટોગ્રાફ્સની પ્રદર્શનીની મુલાકાત લેવા જાહેર જનતાને અપીલ* ભરૂચ – શુક્રવાર – સામાજિક […]
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈ દહન : રૂા.૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો
૦૩/૧૦/૨૦૨૫ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈ દહન : રૂા.૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો *ગુજરાત પોલીસે જીવન જોખમમાં મૂકીને ડ્રગ્સ નેટવર્ક તોડ્યું; ત્રણ વર્ષમાં અન્ય રાજ્યો કરતાં વિશેષ સફળતા- ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી* >> ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત એન્ટી-નાર્કોટિક્સ […]
મેંદરડા : ગ્રેઈન & કીરાણા એસોસિએશન વેપારીઓ ની સરાહનીય કામગીરી
મેંદરડા : ગ્રેઈન & કીરાણા એસોસિએશન વેપારીઓ ની સરાહનીય કામગીરી સતત વરસાદ થવાના કારણે ખેત મજૂરી કામ નહી મળતા લોકો ભુખ્યા ન સુવે માટે ભરપેટ ભોજન મેંદરડા નગર સહિત આજુબાજુ ના વિસ્તારોમાં સતત પાંચ દિવસ થી અવિરત વરસાદ થતાં બહાર ગામથી મજુરી કામ અર્થ આવેલા પરિવારના આશરે ૨૫૦ કરતા વધુ લોકોને મજૂરી કામ નહીં મળતા […]
મેંદરડા : વિજયા દશમીના પાવન પર્વએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પુજન કાર્યકમ યોજાયો
મેંદરડા : વિજયા દશમીના પાવન પર્વએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પુજન કાર્યકમ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો મેંદરડા નગર મા શસ્ત્ર પૂજન નું આયોજન સાજે સાત વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મેંદરડા અને બજરંગ દળ ના સયુંકત ઉપક્રમે નાઝાપુર રોડ પર આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે વિજયા દશમી […]