Uncategorized

અમરેલીના ૯૦,૦૦૦થી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક ઔષધિનો લાભ લીધો

અમરેલીના ૯૦,૦૦૦થી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક ઔષધિનો લાભ લીધો   ૫૨૦૯૭ લોકોએ કોરોના પ્રતિરોધક ઉકાળાનું અને ૩૭૯૬૭ લોકોએ હોમિયોપેથી દવાઓનું સેવન કર્યું આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળા અને દવાના નિઃશુલ્ક વિતરણનો આજે ૧૯ માર્ચ છેલ્લો દિવસ અમરેલી, અમરેલી આયુર્વેદિક વિભાગ દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૧૪ થી ૧૯ માર્ચ એમ પાંચ […]

Uncategorized

જૂનાગઢ તા.18.3.2020 જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે *કોરોના વાયરસનાં લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે ખાસ માહિતી* આપવામાં આવી

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા *કોરોના વાઇરસને લઈને જિલ્લાના તમામ પોલીસ સ્ટાફને પણ એલર્ટ* કરીને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા સ્ટાફને *સાવચેતીના પગલાંઓ લેવા માટે સજ્જ* કરવામાં આવેલ છે…._ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા જૂનાગઢ પોલીસને કોરોના વાયરસ સામે લડવા માટે જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે *કોરોના વાયરસ […]

Technology

Wi-Fi ચિપવાળા ક્રેડિટ–ડેબિટ કાર્ડમાં થતાં ફ્રોડથી કેવી રીતે બચી શકાય? જાણો આ ટ્રિક

આજે મોટાભાગના લોકો પાસે બેંકનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ હોય છે. જેનો ઉપયોગ ચુકવણી કરવા અથવા પૈસા ઉપાડવા માટે થાય છે. ગયા વર્ષે કેટલીક બેન્કોએ તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સમાં ફેરફાર કર્યો હતો અને Wi-Fi ચિપ સાથે કાર્ડ આપવાના શરુ કર્યા હતા. પરંતુ Wi-Fi કાર્ડથી ખતરો એ છે કે, પિન દાખલ કર્યા વિના તમારા બેંક […]

Technology

WhatsApp-Facebook થી આગળ નીકળી ગયું Tiktok, રિપોર્ટમાં ખુલાસો

Tiktok માટે ફેબ્રુઆરી સતત બીજો સફળ મહિનો સાબિત થયો, આ મહિનામાં પણ Tiktok એ સૌથી વધારે ડાઉનલોડ કરતી એપના મામલામાં દિગ્ગજ WhatsApp અને Facebook ને પાછળ છોડી દીધી છે. દુનિયાભરમાં Tiktok ના સૌથી વધારે રજિસ્ટર્ડ ડાઉનલોડ્સ થયા છે. ફેબ્રુઆરીમાં એન્ડ્રોઈડ તથા આઇઓએસ એ મળીને Tiktok એપને દુનિયાભરમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામા આવી છે. આ સેન્સર ટૉવરની એક રિપોર્ટમાં ખુલાસો […]

Technology

Jio ફરી ધમાકો કરવાની તૈયારીમાં, તમે રિચાર્જ પણ નહીં કરાવતા હોવ તેટલી કિંમતમાં મળશે આ ફોન

રિલાયંસ કંપની જીયો ફોનની અપાર સફળતા બાદ હવે Jio Phone Lite લોન્ચ કરવાની તૈયારીમાં છે. જીયોએ વર્ષ 2017માં દુનિયાનો પહેલાં એવો ફીચર ફોન લોન્ચ કર્યો હતો જેમાં 4G નેટવર્ક પણ સપોર્ટ કરે. જીયો ફોન લોન્ચ કરીને કંપનીએ બધાને ચકિત કરી દીધા હતા. Jio Phone Liteમાં અનેક સુવિધાઓ આપવામાં આવી શકે છે. એક લીક થઇ ગયેલા […]

Business

કોરોના પગલે ક્રુડઓઈલ થયું આટલું સસ્તું તો ભારતીયો માટે પેટ્રોલ ડિઝલ સસ્તું કેમ નહીં?

કોરોના વાયરસને કારણે દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં ફિલ્મોથી માંડીને ક્રિકેટ સુધીની દરેક ક્ષેત્રો આ રોગની અસરોની ચપેટ આવ્યા છે. સ્વાભાવિક છે કે સામાન્ય જીવનને લગતી બાબતો પણ બચી નથી. આ બધાની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવી છે. વિશ્વમાં તેલની કિંમતોને લઈને જંગ […]

Business

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કોરોનાની અસર યથાવત, સેન્સેક્સમાં 1617 પોઈન્ટનો કડાકો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં ફરીથી જોરદાર ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 2100 પોઈન્ટના ઘટાડા સાથે 32,511.68 ના સ્તરે ખુલ્યો છે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 500 પોઇન્ટ અથવા 4.49 ટકાના ઘટાડા સાથે 9508.35 પર ખુલ્યો છે. શુક્રવારે સવારે લોઅર સર્કિટને કારણે બજાર ખુલતાંની સાથે જ વેપાર બંધ કરવો […]

Business

31 માર્ચ પહેલાં ભૂલ્યા વિના કરી લો આ 5 કામ, નહીં થાય મોટું નુકસાન

માર્ચ મહિનો નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો ગણાય છે. આ સમયે અનેક કામની ડેડ લાઈન હોય છે. જેને સમય પહેલાં જ પૂરી કરી લેવી જરૂરી છે. જો તમે 31 માર્ચ પહેલાં તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરાવી લો છો, પીએમ આવાસ યોજનાના આધારે હોમલોન પર સબ્સિડી, પાન અને આધારને લિંક કરાવી લેવું, ઈન્કમ ટેક્સ […]

Sports

કોરોનાના કારણે IPL થઈ સ્થગિત, આ નવા લૂક સાથે પાછો ફર્યો MS ધોની

મહામારી કોરોનાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ કારણે ભૂતપૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પથી રવાના થયા છે. જ્યારે તેઓ કેમ્પથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ ફ્રેંચ કટ દાઢીના નવા લૂકમાં ચાહકો સમક્ષ આવ્યા અને ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા. કોરોનાના કારણે IPL […]

Sports

કોરોના વાયરસને કારણે બગડી IPL ની મજા, શાહરૂખ ખાન બોલ્યો, ‘રાહ જુઓ શો ચાલશે’

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના કૉઑનર અને બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને આશા બતાવી છે કે, કોરોના વાયરસની અસર ઓછી થશે ત્યારે IPL તમામ આવશ્યક સ્વાસ્થ્ય સાવધાનીઓની સાથે આગળ વધશે. IPLને 15 એપ્રિલ સુધી લંબાવ્યા પછીના એક દિવસ પછી શનિવારના મુંબઇમાં IPL ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીના માલિક એકબીજાને મળ્યા અને આ મુદ્દે વાતચીત કરી. આ પછી […]