Sports

8 વર્ષ પહેલાં સચિન તેંડુલકરે આજના જ દિવસે રચ્યો હતો ઈતિહાસ, કર્યો હતો આ મોટો ધમાકો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 8 વર્ષ પહેલાં ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો હતો, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. 16 માર્ચ, 2012ના રોજ સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી સદી પૂરી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. સચિન તેંડુલકરે 8 વર્ષ પહેલાં રચ્યો હતો ઇતિહાસમાં સચિને 100મી સદી પૂરી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો સચિને બાંગ્લાદેશ સામે […]

Entertainment

જાણો એક સમયે રોજના 35 રૂપિયા કમાતો રોહિત શેટ્ટી આજે એક ફિલ્મ માટે લે છે કેટલા કરોડ

કોઈ મોટા સ્થાન પર પહોંચવું એટલું સહેલું નથી હોતું સંઘર્ષથી આગળ અવાય છે. એવી જ છે બોલિવૂડના જાણીતાં ડાયરેક્ટર રોહિત શેટ્ટીની. આજે રોહિત શેટ્ટીનો આજે જન્મદિવસ છે. રોહિત શેટ્ટી બોલિવૂડ ફિલ્મોના ઓલરાઉંડર ડાયરેક્ટર તરીકે ઓળખાય છે. જયારે કોઈ કોમેડી ફિલ્મ કે એક્શન ફિલ્મ હોય, રોહિત બંને ફિલ્મ બનાવાનું પસંદ કરે છે. રોહિતના જન્મદિવસ પર જાણી […]

Entertainment

તારક મહેતામાં જેઠાલાલે કર્યું એવું કામ કે બબીતાજી શરમથી થઈ ગઈ લાલ

ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. પણ ફેન્સને હમેશાં જેઠાલાલ અને બબીતાજી વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે. જેઠાલાલ મનોમન બબીતાજીને ખૂબ જ પ્રેમ કરે છે જેના કારણે તે બબીતાજીને તકલીફમાં જોઈ શકતો નથી. […]

Entertainment

BF રણબીર સાથે નહી પરંતુ પોતાના ગર્લગેંગની સાથે આલિયાએ સેલિબ્રેટ કર્યો બર્થ ડે

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે 15મી માર્ચે એટલે કે આજે પોતનો 27મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.આલિયાએ બહેન શાહિન તથા આકાંક્ષા રંજન સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશનની ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આલિયા બે કેક કાપતી જોવા મળી હતી. વાયરલ થયેલા ફોટોઝ અને વીડિયોમાં આલિયા વ્હાઇટ શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી […]

Entertainment

બિગ બીએ જલસા પાસેની રવિવારની ફેન મીટ કેન્સલ કરીને કહ્યુ, ‘ઘરે સુરક્ષિત રહો’

કોરોના વાયરસને સમગ્ર દુનિયામાં ફેલાઇ રહ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત રહ્યો નથી. આ ભયના માહોલ વચ્ચે જ્યાં એક તરફ સ્ટાર્સ પોતાના શૂટિંગ કેન્સલ કરી રહ્યા છે તો બીજી તરફ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાના ઘરની બહાર રવિવારે થતી ફેન્સ મીટ કેન્સલ કરી દીધી છે. કોરોના વાયરસને વધતા ભયને કારણે જ્યાં એક તરફ […]

Entertainment

આલિયા ભટ્ટ પિતાની છે ખૂબ જ નજીક, પરંતુ લાઈફ પાર્ટનરને લઈને કર્યો આ મોટો ખુલાસો

આજે આલિયા ભટ્ટ 27મો જન્મ દિવસ મનાવી રહી છે. આલિયા ભટ્ટ હાલમાં પોતાની કરિયરમાં ટોપ પર છે. આલિયાની એક્ટિંગના દર્શકોનું મનમોહી લે છે. પરંતુ આલિયા પોતાના ફ્યુચર અને લાઈફ પાર્ટનરને લઈને સ્પષ્ટ મત ધરાવે છે. તે ઈચ્છે છે કે તેનો લાઈફ પાર્ટનર તેના પપ્પા (મહેશ ભટ્ટ) જેવો ન હોય. આલિયા ભટ્ટનો બર્થડે આલિયાના લાઈફ પાર્ટનરને લઈને […]

Entertainment

પ્રેમમાં મળેલા દગા પર દીપિકા પાદુકોણનો ઘટસ્ફોટ, ‘તેને રંગે હાથ પકડ્યો, બીજી તક આપી પણ…’

બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે દીપિકા પાદુકોણની પર્સનલ લાઈફ પણ દેશમાં ખૂબ ચર્ચિત રહી છે. અત્યારે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે ખૂબ ખુશ છે પરંતુ એક ઈન્ટરવ્યુંમાં દીપિકાએ મોટો ખુલાસો કર્યો છે. દીપિકા પાદુકોણે પોતાના જૂના સંબંધ વિશે મોટી કબૂલાત કરી છે. દીપિકાએ પહેલીવાર પોતાના દિલનું […]

Entertainment

કોરોના વાયરસના ડરના માહોલમાં ડ્રાઇવરે દિશા પટની માટે કર્યુ આ કામ, અભિનેત્રીએ કર્યો ઇનકાર

કોરોના વાયરસનો પગપેસારો વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બોલિવુડ પણ કોરોનાના કહેરથી બચી શક્યું નથી. કોરોના વાયરસનાં કારણે બોલિવુડની ફિલ્મોનું શૂટિંગ રોકી દેવાની ફરજ પડી છે જયારે કેટલીક ફિલ્મોની રીલીઝ પણ પાછળ ઠેલવામાં આવી છે ત્યારે અભિનેત્રી દિશા પટનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. દિશા પટનીનો વીડિયો વાયરલ  લોકોએ દિશા પટનીની ઉડાવી મજાક  […]

National

કોરોના વાયરસથી બચવા સુપ્રીમ કોર્ટ કરવા જઈ રહી છે આ કામ

કોરોના વાયરસથી બચવા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલુ ભર્યું છે. સુપ્રીમ કોર્ટનો પ્રયત્ન છે કે લોકોની ભીડને કેવી રીતે ઘટાડી શકાય. હવે દરેક પક્ષકારના વકીલને સુપ્રીમ કોર્ટમાં એક રુમ આપવામાં આવશે. આ ઉપરાંત જલ્દી જ એપ લોન્ચ કરવામાં આવશે. જેમાં કોર્ટની કામગીરી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. જેનું સંચાલન વકીલના રુમમાંથી જ કરવામાં આવશે. સુપ્રીમ […]

National

ભારતમાં કોરોના વાયરસનો આંકડો 112એ પહોંચ્યો, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 114 જિલ્લાના કુલ 112 કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ડર્ઝનથી વધારે રાજ્યોએ પોતાના સિનેમા હોલ, સ્કૂલ કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. કર્ણાટક સરકાર કોરોનાના દર્દીના સંપર્કમાં આવનારાઓને શોધી કરી છે મહારાષ્ટ્રના સીએમ […]