ટંકારા પોલીસ અને ટંકારા વાસીઓ રાત્રે..૯:૦૦ કલાકે દીપ પ્રગટાવી કોરોના ને અંધકાર ને ભગાવયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ના નાગરિકોને કરેલ અપીલ મુજબ ટંકારા વાસીઓએ પોતાના ધર ની લાઇટો બંધ કરી અને બાલ્કની અને છતમાં દીપ પ્રગટાવેલ અને પકાશ રેલાવી કોરોના વાયરસને ભગાવેલ.. ટંકારા પોલીસ દ્રારા રાજબાઈ ચોકમાં મોરબી પોલીસ અને ટંકારા પોલીસ સ્ટેશન […]
Author: Admin
પ્રધાનમંત્રી મોદી એ કરેલ અપીલ અનુસાર આજે રાત્રે ૯ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર સ્થિત CM બંગલોમાં સહ પરિવાર દિવા પ્રગટાવ્યા હતા.*
*પ્રધાનમંત્રી મોદી એ કરેલ અપીલ અનુસાર આજે રાત્રે ૯ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર સ્થિત CM બંગલોમાં સહ પરિવાર દિવા પ્રગટાવ્યા હતા.* *તા.૫.૪.૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી મોદી એ કરેલ અપીલ અનુસાર આજે રાત્રે ૯ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર સ્થિત CM બંગલોમાં સહ પરિવાર દિવા પ્રગટાવ્યા હતા. અને પ્રધાનમંત્રી મોદીની અપીલ વધાવતા પ્રાર્થના કરી હતી કે આપણા […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં* તા. ૫ એપ્રિલ હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય […]
ટંકારા : લોકડાઉનનો કડક અમલ કરાવવા મહિલા પીએસઆઈનું સાયકલ પેટ્રોલિંગ, જુઓ વિડીયો ન્યુઝ…
ટંકારા : લોકડાઉનનો કડક અમલ કરાવવા મહિલા પીએસઆઈનું સાયકલ પેટ્રોલિંગ, જુઓ વિડીયો ન્યુઝ… મોરબી જીલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવવા માટે પોલીસ કમરકસી રહી છે.બિન જરૂરી બહાર ન નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ટંકારાના મહિલા પી.એસ.આઈ.એ લોકડાઉનની કડક અમલવારી માટે અનોખો પ્રયાસ કર્યો હતો પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકડાઉનની જાહેરાત કર્યા બાદ […]
સુરતમાં કતારગામ રંગ દર્શન સોસાયટી ની મહિલાઓએ પોતાના ઘરે રસોઈ બનાવી અને i support ફાઉન્ડેશન ને આપી જેથી આ સંસ્થાઓ દ્વારા ભુખીયા ગરીબ લોકો સુધી આ ભોજન પહોંચી શકે
સુરત માં કતારગામ રંગ દર્શન સોસાયટીની મહિલાઓ a પોતાના ઘરે થી રસોઇ બનાવી સેવાનું કાર્ય કરવાનું બીડું ઝડપ્યું હતું સુરતમાં કતારગામ રંગ દર્શન સોસાયટી ની મહિલાઓએ પોતાના ઘરે રસોઈ બનાવી અને i support ફાઉન્ડેશન ને આપી જેથી આ સંસ્થાઓ દ્વારા ભુખીયા ગરીબ લોકો સુધી આ ભોજન પહોંચી શકે અત્યારે કોરોના ની મહામારી ને કારણે એક […]
મોટી ખાવડીમાં પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસો
ઘરે માનપાન નહીં મળતા પગલું ભરી લીધું જામનગરના મોટી ખાવડી ગામે પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ મોટી ખાવડીમાં રહેતા વિકાસ ભગવાન નામના 25 વર્ષના યુવાને મેઘપર પોલીસમાં જાણ કરેલ કે શિવશંકર કુમાર રામપ્રતાપસિંગ નામના 20 વર્ષના યુવાને પોતાની ઘરે રૂમમાં આડી સાથે સાડીનો કટકો […]
જામનગરમાં અંગ્રેજી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો
સિક્કામાંથી પીધેલ રીક્ષાચાલકની ધરપકડ જામનગરમાં અંગ્રેજી દારૂની બોટલ સાથે તથા સિક્કામાંથી પીધેલી હાલતમાં પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. મળતી વિગત મુજબ જામનગરમાં પંચવટી ગૌશાળા પાસથી સીટી બી પોલીસે રાજેશ મહેન્દ્રભાઈ જોષી નામના શખ્સને અંગ્રેજ઼ીદારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે સિક્કા કરાભૂંગામાંથી જીજે 10 ટી ડબ્લ્યુ 6407 નંબરના રીક્ષા ચાલક અનવર તાલબ વાઘેરને […]
લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર ના મહંત શ્રી લાલદાસજી બાપુ એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકો ને અપીલ કરે છે.
બ્રેકીંગ લીંબડી લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર ના મહંત શ્રી લાલદાસજી બાપુ એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકો ને અપીલ કરે છે. સમગ્ર દુનિયામાં અને ભારત માં કોરોના વાઇરસ નો મહા ભયાનક બીમારીથી લાગી ગયો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ આપણું ભારતીય સમાજ દર્શન, આપણી ભારતીય હિન્દૂ પરંપરા એ હંમેશા મુશ્કેલી ના સમય […]
પાલનપુર સિવિલમાં ૧૩૨ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ સહિત ૫૦૦ બેડની કવોરન્ટાઇન ફેસીલીટી માટે બનાસ મેડીકલ કોલેજની તૈયારી
પાલનપુર (રિપોટૅર ધવલ ઠકકર પાટણ / બનાસકાંઠા ) સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાયરસને નાથવા એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરી પણ વિવિધ સ્તરે અગમચેતીના પગલાં લઇ રહી છે.બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ મોરિયા ખાતે આકાર પામેલ મેડીકલ કોલેજની હોસ્ટેલમાં ૫૦૦ બેડની કવોરન્ટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે. […]
લીંબડી ના સોની સમાજ ના આગેવાન અને સામાજિક કાર્યકર એવા દેવાગભાઈ સોની એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકોને પોતાની ગાડી લઈ ને શેરીએ શેરીએ ફરીને અપીલ કરી રહિયા છે
લીંબડી ના સોની સમાજ ના આગેવાન અને સામાજિક કાર્યકર એવા દેવાગભાઈ સોની એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકોને પોતાની ગાડી લઈ ને શેરીએ શેરીએ ફરીને અપીલ કરી રહિયા છે. સમગ્ર દુનિયામાં અને ભારત માં કોરોના વાઇરસ નો મહા ભયાનક બીમારીથી લાગી ગયો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ આપણું ભારતીય સમાજ દર્શન, આપણી ભારતીય […]








