Gujarat

ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે

હાલની લોકડાઉનની સ્થિતિમાં પશ્ચિમ ક્ચ્છ એસપી સૌરભ તોલંબિયા દ્વારા પબ્લિકને સમજાવવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે લોકડાઉનના શાંતિભર્યા માહોલમાં દેશભક્તિનો માહોલ જોવા મળે છે ભૂજની પબ્લિકને પ્રથમ મેગાફોન દ્વારા ઘરની અંદર રહેવા માટે સમજણ અપાઈ હતી ત્યારે પબ્લિકને આનંદિત કરવા અને કોરોના વાયરસ સામે […]

Gujarat

વિશ્વ મા જ્યારે કોરોના સંક્રમણ ને લઈ વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે અહિ કુંકાવાવ

*વિશ્વ મા જ્યારે કોરોના સંક્રમણ ને લઈ વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે અહિ કુંકાવાવ રેલ્વે ના સેવાભાવી યુવા કર્મચારી કે જે વેસ્ટન રેલ્વે એપલોજ યુનિયન ના કુંકાવાવ સેકશનબ્રાંચ સેક્રેટરી પણ છે. તેવા રજનીભાઈ,એન,વસાણી એ સ્વખર્ચે આયુર્વૈદિક પધ્ધતી થી સેનેટાયઝર તેમજ માસ્ક બનાવી ચિતલ,લુણીધાર,કુંકાવાવ,ખાખરીયા,વડીયા,વાવડી જેતપુર ના રેલ્વેસ્ટેશન જઈ ત્યા ફરજ બજાવતા દરેક કર્મચારી,અધિકારીયો ની સાથે સાથે […]

Uncategorized

કોરોના વાઈરસ ના રોગચાળો નો પ્રસાર અટકાવવા આ મહામારી સામે લડવા રક્ષવણ જાહેર થયું છે જે પરિસ્થિતિ હાલ ખરાબ

કોરોના વાઈરસ ના રોગચાળો નો પ્રસાર અટકાવવા આ મહામારી સામે લડવા રક્ષવણ જાહેર થયું છે જે પરિસ્થિતિ હાલ ખરાબ હોવાથી તેઓ અગરમાં મિઠું પકાવતા અગરીયા અને ખેતીની મજુરી કરતા અન્ય કોઇ પણ મંજુરી મિઠાની છુંટક મજુર કામ કરતા ગરીબ લોકો ના આ તમામ પરિવારો ના ધંધો બંધ હોવાથી જે હાલાકી ભોગવવી રહ્યા છે તેમને પણ […]

Uncategorized

કોરોના વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લાની ૭ નગરપાલીકા વિસ્તારમાં સઘન પગલા લેવાયા

જૂનાગઢ તા.31.3.2020 કોરોના વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લાની ૭ નગરપાલીકા વિસ્તારમાં સઘન પગલા લેવાયા આરોગ્ય વિષયક કામગીરી સાથે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેની વ્યવસ્થા ગોઠવાઇ જૂનાગઢ જિલ્લાની માંગરોળ, કેશોદ, વિસાવદર, વંથલી, ચોરવાડ, બાંટવા, અને માણાવદર એમ સાત નગરપાલીકા વિસ્તારોમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાની સાથે કોરોનાં વાયરસ સંદૃભે પગલા લેવામાં આવ્યા છે. દરેક નગરપાલીકા વિસ્તારમાં શહેરની […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલ પગલાં

જિલ્લા માહિતી કચેરી અમરેલી અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલ પગલાં તા. ૩૧ માર્ચ હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિરાધાર લોકોની મદદ કરવાનો નિર્ધાર

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિરાધાર લોકોની મદદ કરવાનો નિર્ધાર અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા ખાતે શ્રમિકો અને નિરાધારો માટે આશ્રયગૃહ કાર્યરત જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા વહિવટી તંત્રને હેલ્પ લાઈન નંબર – (૦૨૭૯૨)૧૦૭૭ પર જાણ કરવા અપીલ અમરેલી, તા. ૩૧ માર્ચ – હાલ કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં શ્રમિકો તેમજ મજૂર વર્ગના ધંધા – […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* અમરેલીના યોગેશ્વર કિરાના સ્ટોર્સમાં આવશ્યક ચીજ

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* અમરેલીના યોગેશ્વર કિરાના સ્ટોર્સમાં આવશ્યક ચીજ વસ્તુઓના વધુ ભાવ લેવાતા પુરવઠા તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી:દુકાન સિલ થઈ સંગ્રહખોરી કે ભાવ વધારા સંબંધે ૦૨૭૯૨-૧૦૭૭ પર લોકોને માહિતી આપી તંત્રને મદદ કરવા અપીલ દુકાનદારો દ્વારા ભાવવધારો લેવામાં આવશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે અમરેલી, તા: ૩૧ માર્ચ – હાલમાં કોરોના વાયરસની મહામારીને […]

Uncategorized

લોકોનાં સહયોગ સાથે આરોગ્ય-પોલીસ રેવન્યુ તંત્રનાં સંકલનથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

જૂનાગઢ તા.31.3.2020 લોકોનાં સહયોગ સાથે આરોગ્ય-પોલીસ રેવન્યુ તંત્રનાં સંકલનથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી સોરઠનાં આરોગ્ય સેનાનીઓની ફરજ પરસ્તીને સલામ- ડોક્ટરો સાથે ૧૭૦૦ આરોગ્ય કર્મચારીઓ ૨૪ કલાક આપે છે સેવા જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૭ લાખની વસ્તી પૈકી ૧૧.૬૮ લાખની આરોગ્ય તપાસણી પુર્ણ કરાઇ સંકલન- અર્જૂન પરમાર-નાયબ માહીતી નિયામક જૂનાગઢ જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૩ […]

Uncategorized

જૂનાગઢ તા.31.3.2020 સર્વેલન્સ અને સતત મોનીટરીંગથી જૂનાગઢ જિલ્લો કોરોનાં પોઝીટીવ કેસ થી મુક્ત રહ્યો છે

જૂનાગઢ તા.31.3.2020 સર્વેલન્સ અને સતત મોનીટરીંગથી જૂનાગઢ જિલ્લો કોરોનાં પોઝીટીવ કેસ થી મુક્ત રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં તા. ૩૦ માર્ચ સુધી એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધયો નથી. જૂનાગઢ જિલ્લાને સ્પર્શતા જિલ્લાઓ પૈકી ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કોરોનાં સંક્રમણનાં પોઝીટીવ કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. તેનું શ્રેય આરોગ્ય […]

Gujarat

મુન્દ્રા_શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા જરુરતમદ લોકો ને રાશનકીટ અને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ

*મુન્દ્રા_શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા જરુરતમદ લોકો ને રાશનકીટ અને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ*. હાલ નો સમય કોરોના કહેર છે એવામાં સામાજીક અગ્રણીઓ જરુરતમદ લોકો ની દિલ થી મદદ કરી રહ્યા છે. મુન્દ્રા શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા ગરીબ વર્ગ ના લોકો ને રાશનકીટ અને માસ્ક આપીને પોતાનુ માનવ ધર્મ નિભાવી રહ્યા […]