*વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ એ નાયબકલેકટર શ્રી અબડાસા ને મદદ ની અપીલ કરતા વિંઝાણ ગામ ના દાતા શૈયદ પરીવાર એ મદદ કરી* અબડાસા 31 અબડાસા તાલુકા ના વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ જેઓ પોતે ભચાઉ તાલુકાના નાથ પરીવારોને પોતાના કામકાજ અર્થે દર વર્ષે આવતા હોય છે તેમ આ વર્ષે આવ્યા […]
Author: Admin
અમરેલી વડિયા આ 21 દિવસ ના દેશ બંધ ના અનુસંધાને વિરોધપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ એ વડિયા માં
અમરેલી વડિયા આ 21 દિવસ ના દેશ બંધ ના અનુસંધાને વિરોધપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ એ વડિયા માં ચાલતા ગરીબ પરિવારો માટે ચાલતા રસોઈ કેમ્પ ની લીધી મુલાકાત સેવા કીય કામ કરતા બજરંગ મિત્ર મંડળ તેમજ યુવાનો ને કરી હાકલ કોઈ પણ મારા લાયક જરૂરિયાત હોઈ તો મને કહો. રસોઈ ની તમામ સામગ્રી ની […]
હરિદ્વારમાં કથા અને યાત્રા કરવા માટે ગયેલા સુરેન્દ્રનગર ના યાત્રીઅો લોક ડાઉનને કારણે ફસાયા હતા. જયપુર ગુજરાતી સમાજના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે હરિદ્વાર ગુજરાતી સમાજ નો સંપર્ક કરી આપણા યાત્રીઅોને પરત લાવવા માટે પત્રવ્યવહાર કર્યો હતો
હરિદ્વારમાં કથા અને યાત્રા કરવા માટે ગયેલા સુરેન્દ્રનગર ના યાત્રીઅો લોક ડાઉનને કારણે ફસાયા હતા. તેમને વતન પરત લાવવા માટે સુરેન્દ્રનગર ના વતની અને જયપુર ગુજરાતી સમાજના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે હરિદ્વાર ગુજરાતી સમાજ નો સંપર્ક કરી આપણા યાત્રીઅોને પરત લાવવા માટે પત્રવ્યવહાર કર્યો હતો. ઉપરાંત ત્યાના કલેક્ટર સાહેબ નો પણ ટેલિફોનીક સંપર્ક કર્યો હતો. ચંદ્રેશભાઇ […]
મુસ્લિમ યુવા સંગઠન અંજાર અને શ્રી રામ સેના અંજાર દ્વારા એક અનોખી પેહલ*
*મુસ્લિમ યુવા સંગઠન અંજાર અને શ્રી રામ સેના અંજાર દ્વારા એક અનોખી પેહલ* કચ્છ અંજાર માં ભાઈ ચારા ની મિશાલ કોરોના વાયરસ ની મહામારી માં લોકડાઉન લગાતાર આઠ દિવસ થી નાત જાત જોયા વગર જેમના પાસે જમવાનું પહોંચતું નથી એવા લોકો ની સેવામા ખડે પગે રહેતા મુસ્લિમ યુવા સંગઠન અંજાર અને શ્રી રામ સેના અંજાર […]
ફરીવાર લગાતાર જય સરદાર યુવા ગૃપ તથા શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન દ્વારા જરુરતમંદ તથા ઝુંપડપટ્ટીઓમાં 1000 થી વધારે રાશન કીટનુ વિતરણ કરાયું*
*ફરીવાર લગાતાર જય સરદાર યુવા ગૃપ તથા શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન દ્વારા જરુરતમંદ તથા ઝુંપડપટ્ટીઓમાં 1000 થી વધારે રાશન કીટનુ વિતરણ કરાયું* *શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એશોશિયન ના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા, સેક્રેટરી શ્રી વિનોદભાઈ ધડુક, દુષ્યંતભાઈ ટીલાળા દિલીપભાઈ મુંગરા વિગેરે સેવાભાવી અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા* *ગામડે ગામડે જય સરદાર યુવા ગૃપ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ […]
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં કુંડીવાવ ખાતે પરબ સેવા ગ્રુપ ના યુવાનો સેવાયજ્ઞ માં કાર્યરત
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં કુંડીવાવ ખાતે પરબ સેવા ગ્રુપ ના યુવાનોq સેવાના ભગીરથ કાર્ય માં કાયમમાટે કોઈપણ સમયે સેવાના કાર્ય માં પરબ સેવા ગ્રુપ અડીખમ અને તત્પર હોય છે માનવસેવા માં જયારે કોઈ સંઘ પગપાળા જાત્રા એ ચાલીને જાતા હોય ત્યારે બાપાસિતારામ બોલી સેવાના કાર્ય માં દરેક સમયે આગળ જ હોય છે જ્યારે કોઈ […]
હિન્દૂ સમાજ ની છ દીકરીઓ ને વતન પહોંચાડ વામાં આવી *ગીર સોમનાથ જીલા ના કોડીનાર તાલુકા માં પોહચાડતા કચ્છ ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા*
*હિન્દૂ સમાજ ની છ દીકરીઓ ને વતન પહોંચાડ વામાં આવી *ગીર સોમનાથ જીલા ના કોડીનાર તાલુકા માં પોહચાડતા કચ્છ ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા* ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકાની ૬ હિંદુ બહેનો કચ્છ જીલ્લા ના અંજાર ખાતે કામઅર્થે આવેલ જે લોકડાઉન ની પરિસ્થિતિ મા વાહનવ્યવહાર બંધ હોતા વિકટ પરિસ્થિતિ મા ગુજરાત પ્રદેશ કાંગ્રેસ […]
કોરોના સામેની લડાઈમાં સરકારને સહયોગ આપવા ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રૂ.31 લાખની સહાયનો ચેક કલેકટરને આપવામાં આવ્યો છે
કોરોના સામેની લડાઈમાં સરકારને સહયોગ આપવા ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રૂ.31 લાખની સહાયનો ચેક કલેકટરને આપવામાં આવ્યો છે કોરોના વાયરસ સામેની લડાઈમાં સરકારને સુવિધાઓ ઉભી કરવા માટે સ્વૈચ્છીક સંસ્થાઓ અને સેવાભાવીઓ આગળ આવી રહ્યા છે ત્યારે ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક અને યાત્રાધામ માતાના મઢ જાગીર ટ્રસ્ટ […]
લોકગાયિકા ગીતા રબારીએ કોરોના સામેની લડાઈમા આર્થિક સહયોગ આપ્યો છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને 2 લાખ 11 હજારનો ચેક સુપરત કર્યો છે
લોકગાયિકા ગીતા રબારીએ કોરોના સામેની લડાઈમા આર્થિક સહયોગ આપ્યો છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને 2 લાખ 11 હજારનો ચેક સુપરત કર્યો છે કચ્છની કોયલ ગીતા રબારીએ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં સહાય આપી છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને રૂ.2 લાખ 11હજારનો ચેક સોંપ્યો છે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં કલાકાર તરીકે આ યોગદાન આપ્યું છે ગીતા રબારીએ જણાવ્યું […]
જૂનાગઢ પોલીસ દ્વારા હાલના કોરોના વાયરસ અંગેના લોક ડાઉન બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં, તાત્કાલિક તપાસ હાથ ધરી, ગણતરીની મિનિટોમાં પોતાના બે લાખ રૂપિયા જેવી માતબર રકમ શોધી કાઢતા, મેંદરડા પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતોx
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે. આ સંજોગોમાં ઘણા લોકોએ પોતાના લગ્ન પ્રસંગ અને અન્ય સામાજિક કામો સ્વેચ્છાએ મોકૂફ રાખી, આ લોક ડાઉન ને સહકાર આપવાની ઈચ્છા દર્શાવી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાવાના બોડકા ગાંમના જમનભાઈ […]










