Gujarat

શેઠવડાળા પોલીસ દ્વારા વગર કારણે બહાર નીકળતા નાગરિકોને જાહેર અપીલ

શેઠવડાળા પોલીસ દ્વારા વગર કારણે બહાર નીકળતા નાગરિકોને જાહેર અપીલ શેઠ વડાળા તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં લોકો એકત્રિત થઈ જાહેરનામાનો ભંગ કરવા ઉપરાંત લોકડાઉન ને પણ સરેઆમ નિષ્ફળ બનાવી રહ્યા છે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અને તેના કારણે વાયરસનો ચેપ ફેલાતો અટકે તે માટે લોક ડાઉન રાખવામાં આવ્યું છે પરંતુ વહીવટી […]

Uncategorized

સાવધાન દાહોદ ! દાહોદમા ડ્રોન, સીસી ટીવી કેમેરા અને નેત્રમ થકી નિગરાની,લોકડાઉનનો હવે ભંગ કરશો તો પોલીસ સખત પગલાં લેશે જાહેરનામના ભંગ બદલ થશે કાર્યવાહી કોરોનાના સંક્રમણને રોકવા માટે અમલી બનાવવામાં આવેલા જાહેરનામાનો હવે દાહોદ પોલીસ ચુસ્તપણે અમલ કરાવવા જઇ રહી છે. જિલ્લા પોલીસ વડા એ જાહેરનામાનો ભંગ કરતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે દાહોદમાં ડ્રોનથી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોલીસના નેત્રમ્ તથા સ્માર્ટ સિટીના સીસી ટીવી કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઇ વ્યક્તિ જો બહાર નીકળેલા તેમાં જણાશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એસપી હિતેશ જોયસરે જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે એકાંતવાસ સિવાય કોઇ જ બીજો વિકલ્પ નથી. સ્પેન, ઇટાલી સહિતના યુરોપના દેશોમાં કોરોના વાયરસ પ્રસરવાનું એક માત્ર કારણ છે કે ત્યાં લોકોએ આ વાયરસને બહુ જ હળવાશથી લીધો હતો અને મેળાવડા ચાલુ રાખવામાં આવ્યા હતા. આપણી નજર સમક્ષ આવા ઉદાહરણો હોવા છતાં, દાહોદમાં કેટલાક લોકો હજુ પણ ગંભીરતા દાખવતા નથી. પણ, હવે તેની સામે પોલીસ ગંભીર બનશે. રોગચાળાનું મોટું સંકટ માથે હોવા છતાં બેજવાબદાર બની લટાર મારવા નીકળતા કે સોસાયટીમાં જમાવડો કરતા લોકો સામે ટેક્નોલોજીના ઉપયોગની સખતાઇથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, દાહોદ પોલીસના નેત્રમ્ પોજેક્ટ ઉપરાંત સ્માર્ટ સિટીના સીસીટીવીથી દાહોદના સમગ્ર વિસ્તારમાં નિગરાની રાખવામાં આવી રહી છે. તદ્દઉપરાંત, ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને, જો કોઇ યુવાન કાયદાનો ભંગ કરતો જણાશે તો તેમના માટે ભવિષ્યમાં સરકારી નોકરી મળવી કે પાસપોર્ટ બનાવવાનું મુશ્કેલ બની જશે. એટલે, લોકડાઉનનું પાલન કરવાનું હિતાવહ છે. પોલીસ કાર્યવાહીની વિગતો આપતા જોયસરે કહ્યું કે, જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૯ .ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ફેસબૂક ઉપર અફવા ફેલાવવા બદલ અનિશભાઇ રાણપુરવાળા નામના એક શખસ સામે આઇટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ, કુલ ૧૧૦ ફરિયાદો થઇ છે. જ્યારે, બિનજરૂરી રીતે બજારમાં લટાર મારવા નીકળેલા લોકોના ૨૩૦ બાઇક ડિટેઇન કરી રૂ. ૧૨૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. એક ફરિયાદ હોમ ક્વોરોન્ટાઇન રહેવાના આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ધારાસભ્ય ફોન ધ્વારા સ્થાનિક કાર્યકર ની સંપર્ક કરાઈ ને મજૂરો ને ઘરે આવવા માટે વાહન ની સગવડ કારી રહયા છે લોકડાઉનને કારણે વાહનવ્યવહાર બંધ થતા હજારો કામદારો અને મજૂરો ફસાઈ ગયા છે. આવા સંજોગોમાં તેઓ જે જગ્યાએ છે ત્યાં 21 દિવસ સુધી ગુજરાન ચલાવી શકવાની સ્થિતિમાં ન હોવાથી પગપાળા વતન ભણી વાટ પકડી રહ્યા છે. […]

Uncategorized

આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનના ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * હાલમાં વિશ્વભરમાં

આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનના ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જે બાબતે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લા કલેક્ટર સાહેબશ્રીએ અલગ અલગ જાહેરનામાઓ બહાર પાડેલ હોય જે જાહેરનામાઓની ચુસ્તપણે અમલવારી કરાવવા માટે જીલ્લા […]

Gujarat

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે આરોગ્ય તંત્ર દ્વારા પગલાં લેવાયા* તા. ૨૯ માર્ચ, અમરેલી હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં […]

Gujarat

જિલ્લા માહિતી કચેરી અમરેલી *કોરોનાની મહામારી વચ્ચે વહીવટીતંત્રની સંવેદનશીલતા*

જિલ્લા માહિતી કચેરી અમરેલી *કોરોનાની મહામારી વચ્ચે વહીવટીતંત્રની સંવેદનશીલતા* *અમરેલી જિલ્લામાં રોજગારી અર્થે આવેલા ૧૦૫૪ પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાયા* *અન્ય જિલ્લા તેમજ રાજ્યોમાંથી આવેલ શ્રમિકોને મોકલવા ૧૬ એસ.ટી. બસોની વ્યવસ્થા કરાઈ* તા. ૨૯ માર્ચ, અમરેલી હાલ દેશ અને દુનિયા કોરોનાવાયરસના સકંજામાં છે, ત્યારે ગુજરાતમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કોરોનાના કેસમાં વધારો ન થાય તે […]

Gujarat

કરછ જીલ્લા કોગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા દ્વારા જમવાની સગવડ કરી ને માનવ ધર્મ નીભાવી રહ્યા છે

*સમગ્ર_વિશ્વ ની અંદર કોરોનો કહેર છે હાલ ગરીબ લોકો ની પરિસ્થિતિ ખુબ વિકટ છે.મુન્દ્રા શહેર ની અંદર જોપડ પટી મા રહેતા લોકો માટે કરછ જીલ્લા કોગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા દ્વારા જમવાની સગવડ કરી ને માનવ ધર્મ નીભાવી રહ્યા છે* મુન્દ્રા શહેર એક ઓધગિક શહેર છે.અહિંયા કામ કરતા લોકો ભારી માત્રામા છે. પણ હાલ 21 […]

Uncategorized

કુંકાવાવ લોકડાઉન નો આજ પાંચમો દિવસ.29/03/2020*

*કુંકાવાવ લોકડાઉન નો આજ પાંચમો દિવસ.29/03/2020* *સમગ્ર વિશ્વ મા જ્યારે કોરોનાવાયરસ ફેલાય રહ્યો છે ત્યારે લોક આરોગ્ય ના ભાગરુપે નાના ગામડા થી શહેરો સુધી દવા નો છંટકાવ થઈ રહ્યો હોય ત્યારે કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા પણ સતત પાંચ દિવસ થી સફાય કર્મચારીઓ ગામ ના દરેક પ્લોટ વિસ્તારો શેરી મહોલ્લા મા ફરી દવા છંટકાવ ની કામગીરી […]

Uncategorized

જામજોધપુરમાં કોરોનાવાયરસ મહામારી અંતર્ગત શહેરમાં જરૂરિયાત મંદો માટે ભોજન કીટ બનાવી વિતરણ કરાઈ

જામજોધપુરમાં કોરોનાવાયરસ મહામારી અંતર્ગત શહેરમાં જરૂરિયાત મંદો માટે ભોજન કીટ બનાવી વિતરણ કરાઈ કોરોના વાયરસ મહામારી અંતર્ગત જામજોધપુર રોકડીયા હનુમાન મંદિર અન્નક્ષેત્ર લખુબાપા પાબારી નાં સહયોગ થી શહેર નાં જરૂરીયાત મંદો માટે ભોજન કિટ બનાવી વિતરણ કરવામાં આવી જેમની મદદ માટે રોકડીયા ભક્ત મંડળ, જલારામ મંદિર યુવક મંડળ તેમજ માર્કેટીંગ યાર્ડ નાં ડિરેક્ટર જયસુખભાઇ વડાલીયા, […]

Uncategorized

ધારાસભ્ય ફોન ધ્વારા સ્થાનિક કાર્યકર ની સંપર્ક કરાઈ ને મજૂરો ને ઘરે આવવા માટે વાહન ની સગવડ કારી રહયા છે

ધારાસભ્ય ફોન ધ્વારા સ્થાનિક કાર્યકર ની સંપર્ક કરાઈ ને મજૂરો ને ઘરે આવવા માટે વાહન ની સગવડ કારી રહયા છે લોકડાઉનને કારણે વાહનવ્યવહાર બંધ થતા હજારો કામદારો અને મજૂરો ફસાઈ ગયા છે. આવા સંજોગોમાં તેઓ જે જગ્યાએ છે ત્યાં 21 દિવસ સુધી ગુજરાન ચલાવી શકવાની સ્થિતિમાં ન હોવાથી પગપાળા વતન ભણી વાટ પકડી રહ્યા છે. […]

Gujarat

_જૂનાગઢ શહેરમાં સોસાયટી ઉપર જૂનાગઢ પોલીસની *ડ્રોન કેમેરા મારફતે* નજર રાખવાનું ચાલુ કરવામાં આવેલ છે…_

_જૂનાગઢ શહેરમાં સોસાયટી ઉપર જૂનાગઢ પોલીસની *ડ્રોન કેમેરા મારફતે* નજર રાખવાનું ચાલુ કરવામાં આવેલ છે…_ સોસાયટીમાં એકત્રિત થઈને *ટોળા સ્વરૂપે બેસવાનું બંધ* કરો, *ગુન્હો* બને છે……._ સોસાયટીમાં એકત્રિત થઈને *ક્રિકેટ રમવાનું બંધ* કરો, *ગુન્હો* બને છે……._ *ઘરમાં રહો, સુરક્ષિત રહો…* *તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત…* *સલામત જૂનાગઢ…* *જૂનાગઢ પોલીસ..* 🙏🏻🙏🏻🙏🏻