Gujarat

કોરોનાની મહામારી વચ્ચે બરંદા PHC સેન્ટરમાં ડોકટર અને સ્ટાફની ગેરહાજરી

કોરોનાની મહામારી વચ્ચે બરંદા PHC સેન્ટરમાં ડોકટર અને સ્ટાફની ગેરહાજરી ભુજ : કોરોના વાયરસ (કોવીડ-19) જેવી વૈશ્વીક મહામારી માંથી સમગ્ર વિશ્વ સાથે આપણો ભારત દેશ પસાર થઇ રહ્યો છે. તે વચ્ચે કચ્છ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર લખપત તાલુકામાં બરંદા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં ડોક્ટર તેમજ સટાફ ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે. આ મુદે […]

Gujarat

પ્રેસનોટ તારીખ 29 03 2020 હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના નો કાળો કેર વરસી રહ્યો હોય તે સમયે અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી નિરલિપ્ત રાઇ સાહેબ ની સૂચના અનુંસાર અમરેલી તાલુકા પોલીસ ની ટિમ દેવળીયા ગોખરવાળા ગામ ના રોડ પર પેટ્રોલીંગ મા હોઈ ત્યારે.50 જેટલા બાર ગામ ના મજૂર લોકો ને પગપાળા ચાલતા જોયા ની સાથેજ અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા બિસ્કીટ એન્ડ પાણી ની વ્યવસ્તા કરતા નજરે પડે છે.આવા જાબજ પોલીસ આધિકારી ઓ ને લાખ લાખ સલામ જે પોતા ની ફરજ સાથે પોતાનું માનવ સેવા એજ પ્રભુ સેવા તેનું ઉદારહણ આપી રહી છે રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી

પ્રેસનોટ તારીખ 29 03 2020 હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના નો કાળો કેર વરસી રહ્યો હોય તે સમયે અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી નિરલિપ્ત રાઇ સાહેબ ની સૂચના અનુંસાર અમરેલી તાલુકા પોલીસ ની ટિમ દેવળીયા ગોખરવાળા ગામ ના રોડ પર પેટ્રોલીંગ મા હોઈ ત્યારે.50 જેટલા બાર ગામ ના મજૂર લોકો ને પગપાળા ચાલતા જોયા […]

Gujarat

જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા થી અંતરીયાળ શેરી – ગલીઓમાં પેટ્રોલિંગ…

:- જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા દ્ધારા પેટ્રોલિંગ… લોકેશન :- સાત રસ્તા સર્કલ – જામનગર , જીલ્લો :- જામનગર :- જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા થી અંતરીયાળ શેરી – ગલીઓમાં પેટ્રોલિંગ… બિન જરૂરી વાહન લઇને નિકળનાર લોકો ના ૩૦૩ બાઈક અને , ૨૦ ઓટો રીક્ષા ડીટેઈન … :- કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે થયેલા લોક […]

Gujarat

સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે એક કારનું ટાયર અચાનક ફાત્યું

સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે એક કારનું ટાયર અચાનક ફાત્યું સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે ફૂલ સ્પીડમાં જતી એક કારનું અચાનક ટાયર ફાટતા કાર પલટી મારી ગઇ હતી જોકે આ ઘટનામાં ગાડી ચાલકને તમે ગાડીમાં બેઠેલા વ્યક્તિઓને કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત

Gujarat

વિસાવદર નો કિન્નર સમાજ ગરીબ પરિવારની વહારે અનાજ કરિયાણું કપડા તેમજ રોજ નિરાધારો માટે બનાવી રહ્યા છે ભોજન

વિસાવદર નો કિન્નર સમાજ ગરીબ પરિવારની વહારે અનાજ કરિયાણું કપડા તેમજ રોજ નિરાધારો માટે બનાવી રહ્યા છે ભોજન સામાજિક તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા લોકોને ફુડ પેકેટ તેમજ જરૂરિયાત વસ્તુની સદાવ્રત ચાલી રહી છે ત્યારે વિસાવદરના કિન્નર સમાજ દ્વારા તેમની દેશ ભાવનાને અને ગરીબ લોકોની વાહરે આવ્યું છે. જેમાં વિસાવદરના જોસના કુવરબા તેમજ નીલમ કુંવરબા અને […]

Gujarat

લખપત તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન અને ઘડુલી તાલુકા પંચાયત ના સદસ્ય હવાબાઈ રાયમા ના પરિવાર દ્વારા. ગરીબ લોકોને રેશન કીટ આપવામાં આવી

આજરોજ લખપત તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન અને ઘડુલી તાલુકા પંચાયત ના સદસ્ય હવાબાઈ રાયમા ના પરિવાર દ્વારા તેમના મત વિસ્તાર ના ઘડુલી અને નાની વિરાણી ગામના ૮૦ જેટલા ગરીબ લોકોને રેશન કીટ આપવામાં આવી એન લોકો ને કહેવામાં આવ્યું કે તમાને કોઈ પણ જરૂરત હોત તો એમને યાદ કરજો અમે તમારી સાથે છીએ […]

Gujarat

મુન્દ્રા તાલુકા ના વ્યવસાયિક એસોશીએશન ના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાત થી બહાર ના ડ્રાઈવરો જે મુન્દ્રા પોર્ટ ની બહાર 21 દિવસ ના લોક ડાઉનમા ફસાયેલા છે. તેમની માટે જમવાની સગવડ રાખવામાં આવેલ*.

*મુન્દ્રા તાલુકા ના વ્યવસાયિક એસોશીએશન ના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાત થી બહાર ના ડ્રાઈવરો જે મુન્દ્રા પોર્ટ ની બહાર 21 દિવસ ના લોક ડાઉનમા ફસાયેલા છે. તેમની માટે જમવાની સગવડ રાખવામાં આવેલ*. મુન્દ્રા ધ્રબ રાશાપિર સર્કલ પાસે તમામ ઢાબા બધં હોવાથી ત્યા ફસાયેલ કોરોના વાયરેસ થી બચવા માટે જે 21 […]

Uncategorized

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં લોકડાઉન માં વિવિધ વિસ્તારોમાં જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો દ્વારા પોતાના

સુરેન્દ્રનગર   સુરેન્દ્રનગર શહેરમાં લોકડાઉન માં  વિવિધ વિસ્તારોમાં જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો દ્વારા પોતાના જીવના જોખમે પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવવામાં આવે છે કોરોના વાઈરસનો ચેપ અટકાવા માટે દેશના વડાપ્રધાને 21 દિવસનુ લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ કરફ્યુ માં  લોકો અને તેમના પરિવાર ના સ્વાસ્થ્ય ની રક્ષા માટે […]

Gujarat

શિહોરી પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવશે

  કોરોના વાઇરસ સામે લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે લોકો દ્વારા ચુસ્ત રીતે ઉપયોગી થવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે કાંકરેજ તાલુકામાં થરા પોલીસ સ્ટેશનમાં ૪ . શિહોરી.૧અને દિયોદરમાં ૧ ભાભર ૧ એમ કુલ મળીને સાત ગુનાઓ નોંધાયા છે ત્યારે હવે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવશે અને જાહેરનામા નો […]

Gujarat

દિયોદર મામલતદાર કચેરી એ વહેપારીઓ થયાં એકઠાવહેપારીઓ ને બોલાવ્યા હતા લાયસન્સ આપવા માટે.વહેપારીઓ એ એક સાથે આવી 1મીટર ની જગ્યા પણ ના રાખી

  દિયોદર મામલતદાર કચેરી એ વહેપારીઓ થયાં એકઠાવહેપારીઓ ને બોલાવ્યા હતા લાયસન્સ આપવા માટે સવારે 9 થી બપોર ના 12 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવા આપ્યા લાયસન્સ વહેપારીઓ એ એક સાથે આવી 1મીટર ની જગ્યા પણ ના રાખી વહેપારીઓ ના ટોળાં ઉમટ્યા ધારા 144 ના ઊડયા ધજાગરા જવાબદાર અધિકારીઓ ની હાજરી માં ટોળાં થયા એકઠા […]