કોરોના વાયરસને લઇને ભારત સહિત દુનિયાના તમામ પ્રભાવિત દેશમાં જંગ જામી છે. ચીને આ રોગના દર્દીઓમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે સિંગાપુર, હોંગકોંગ અને તાઇવાન જેવા દેશોએ પોતાને ત્યાં આ રોગચાળાને વધતા અટકાવ્યો છે. ચીન બાદ આ રોગની સૌથી વધુ અસર ઇટાલી અને ઇરાનમાં જોવા મળી છે. કોરોના વિરૂદ્ધ દુનિયાભરના દેશો […]