Uncategorized

રાજકોટ શહેરમાં કોરોના વાઈરસનો પોઝીટીવ કેસ ટીમ બનાવી વિસ્તારની મુલાકાત લેતા કોંગી નગરસેવકો.*

  *રાજકોટ શહેરમાં કોરોના વાઈરસનો પોઝીટીવ કેસ ટીમ બનાવી વિસ્તારની મુલાકાત લેતા કોંગી નગરસેવકો.* *તા.૨૦.૩.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં શહેરમાં વોર્ડનં.૧૬માં જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસ મળતા રાજકોટ મનપાનું આરોગ્ય તંત્ર અને સરકારનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના ચુંટાયેલ કોર્પોરેટરો અને કોંગી આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લીધી […]

Gujarat

આજે વડાલી નગર પાલિકા દ્વારા વડાલી ના દુકાનદારો ને કોરોના ને લઈને નોટિસો અપાઈ..

વડાલી નગર પાલિકા એ કોરોના ને લઈને આજે મોટો નિર્ણય કર્યો વડાલી શહેર માં આવેલ વિવિધ પ્રકાર ના પીણાં ધરાવતી વેચાણ કરતી દુકાનો ને નોટિસો અપાઈ..જ્યાં શુધી નવો આદેશ ના મળે ત્યાં શુધી કોઈ પણ પ્રકાર નું પ્રતિબનધિત આઇટમો નું નોટિસ અપાયેલ દુકાનો ગલ્લાઓ ના વિક્રેતા ઓ વેચાણ કરી શકશે નહીં..જે દુકાનદાર કે ગલ્લા ધારક […]

Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢ પોલીસ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢ પોલીસ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા જૂનાગઢ તાલુકાનાં ગલિયાવાડ ગામે રહેતા અને ખેતી કામ કરતાં ફરિયાદી વિશાલ ધનજીભાઈ મોણપરા જાતે પટેલ સાથે છેલ્લા 10 થી 12 દિવસ પહેલાં *મહિલાએ મિસ કોલ કરીને પરિચય કેળવી,* ગઇકાલે તા. 18.03.2020 ના રોજ ફરિયાદીનો જન્મદિવસ હોઈ, કાળવા ચોકમાં બોલાવી, […]

Uncategorized

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ થી સંપૂર્ણ બંધ.*

*મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ થી સંપૂર્ણ બંધ.* *ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા.ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રાધામોમાં અંબાજી. દ્વારકા. સોમનાથ. ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ […]

Gujarat

હાર્દિક પટેલની 3 વર્ષ જુના કેસમાં ધરપકડ

હાર્દિક પટેલની 3 વર્ષ જુના કેસમાં ધરપકડ અમદાવાદના રામોલ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા રામોલનાં કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોડ થઇ હતી એ કેસમાં હાર્દિકની પટેલની રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાર્દિક પટેલ સહિત 60 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. કોર્પોરેટર પરેશ પટેલના ફેસબુક પર વસ્ત્રાલ વિસ્તારના કેટલાક લોકોએ પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ કરી હતી. કોમેન્ટ […]

Gujarat

જિલ્લામાં ૨૪ દર્દીઓનું કોરોનાનું ઓબ્ઝર્વેશન પૂર્ણ : સબ સલામત

વધુ ૪ લોકો વિદેશથી પરત આવતા ઓબ્ઝર્વેશન તળે રખાયા : કોરોનાથી ડરવાની નહિ, સાવચેતી વર્તવાની જર – કલેકટર મકવાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશથી પરત ફરેલ ચાર વ્યકિતને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. યારે જિલ્લામાં વિદેશથી પરત ફરેલ કુલ ૩૬ વ્યકિતઓ પૈકી ૨૪ વ્યકિતઓનું ૧૪ દિવસ માટેનું ઓબ્ઝર્વેશન પુર્ણ થયું છે અને તમામ તંદુરસ્ત છે. ભાવનગર શહેર […]

Gujarat

રેસકોર્સ સહિત શહેરના ૧૭૦ ગાર્ડન આજે મધરાતથી ૩૧ માર્ચ સુધી બંધ

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા રાજકોટ મહાપાલિકા દ્વારા આજે રાત્રે ૧૨ કલાકથી રેસકોર્સ સહિતના શહેરના તમામ ૧૭૦ ગાર્ડન તા.૩૧ માર્ચ સુધી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ મહાપાલિકાના અધિકારીઓએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી આજે રાત્રે ૧૨ કલાકથી તમામ બગીચાઓમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવનાર છે. મહાપાલિકા દ્વારા બગીચા […]

Gujarat

શહેરજામનગર માર્કેટિંગ યાર્ડમાં કાલથી આવક બંધ અને 25મીથી યાર્ડ બંધ

કોરોના વાયરસની અસરઃ વ્યાપાર ઘંઘામાં 50% શટડાઉન, ગુજકેટની પરીક્ષા રદ્દ વિશ્વમાં ફેલાયેલા વાયરસને કારણે સર્વત્ર શટડાઉન જોવા મળી રહ્યું છે. શેરમાર્કેટથી લઈને સિને જગત સુધી બધું ઠપ થઈ ચૂક્યું છે. આ સાથે શિક્ષણક્ષેત્રે પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકારે તમામ પ્રકારની બોર્ડ સિવાયની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. જામનગર સહિત રાજ્યભરમાં […]

Gujarat

જામનગર શહેર અને જીલ્લામાં કલમ 144 લાગુ

આજથી 31 માર્ચ સુધી સમગ્ર જીલ્લામાં 4 કે થી વધુ વ્યકિતઓને એકત્ર થવા પર પ્રતિબંધ કોરોનાને લઇને ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું.

Gujarat

સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ

પ્રેસ નોટ સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ ગઇકાલે તા. ૧૮/૩/૨૦૨૦ ના રોજ રાત્રીના સાડા દસ વાગે ફીચોડ ગામ ના     પટેલ નાઓ એ ઇડર પો.સ્ટે. આવી ફરીયાદ આપેલ કે ગઇ તા. ૧૨/૩/૨૦૨૦ ના […]