Uncategorized

સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા દ્વારા ૧-૧ મીટરનું અંતર જાળવવા ન વતર પ્રયોગ*

*સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા દ્વારા ૧-૧ મીટરનું અંતર જાળવવા ન વતર પ્રયોગ* *દોરેલા સફેદ સર્કલથી જ ખરીદી કરવા અનુરોધ* કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેના અનુસંધાને સાવરકુંડલાની સેવાભાવી સંસ્થા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથસણી રોડની બજારમાં શાકભાજીના વેપારીઓ સાથે મળી ૧-૧ મીટરનું અંતર રાખવા સફેદ સર્કલ કરી ગ્રાહકોને તેમાં […]

Gujarat

અમીરગઢ ….કોરોના મહામારી થી લડવા કાન્તિભાઈ કે ખરાડી એ ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ફાળવ્યા….

અમીરગઢ ….કોરોના મહામારી થી લડવા કાન્તિભાઈ કે ખરાડી એ ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ફાળવ્યા…. કોરોના વાયરસનાં હાહાકાર ને લઇ ગુજરાત મા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર માં ભારે દોડધામ ની સ્થિતિ સર્જાઈ છે આ તરફ કોરોના મહામારી સામે લડવા અમીરગઢ દાંતા ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ. કે.ખરાડી એ પોતાની ગ્રાન્ટ માંથી રૂ ૧૦ લાખ ફાળવ્યા છે કોરોના […]

Gujarat

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના લોકો ધરની બહાર ન નીકળે અને મરીન પોલીસ દ્વારા જીવન જરૂરિયાત વસ્તુઓની રાશન ની દુકાન પર તેમજ ભાજી માંરકીટ વધુ પ્રમાણમાં ભીડ ન થાય અને ચાર થી વધુ લોકો એકઠા ન થાય તે માટે મરીન […]

Gujarat

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ*

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ* વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID – 19* ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા […]

Gujarat

જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે…

જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન…. લોકેશન :- કલેક્ટર કચેરી જામનગર – જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે… – જામનગર તા ૨૬ માર્ચ, કલેકટરશ્રી જામનગરએ આજરોજ જનતા સંબોધન કરતા કહ્યું કે, હાલ સુધી તંત્ર અને પોલીસ દ્વારા અતિ સંયમપૂર્વક કામગીરી કરવામાં આવી […]

Gujarat

જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ

– જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… લોકેશન :- ઘાચી ખડકી વિસ્તાર , જીલ્લો :- જામનગર જામનગર  આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… હાલ વિશ્વમાં કોરોના હાહાકરા મચાવ્યો છે . જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા […]

Gujarat

શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન પ્રજાપતિ શહેરા તાલુકા ના દેરક વ્યક્તિ ને ઘરમાં રહી કાયદા નું અમલ કરે

શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન પ્રજાપતિ શહેરા તાલુકા ના દેરક વ્યક્તિ ને ઘરમાં રહી કાયદા નું અમલ કરે જો નહીં કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.તેવી અપીલ કરી. રિપોર્ટર-એજાજ કાજી.પંચમહાલ,શહેરા

Gujarat

કાલાવડ શહેર માંથી બોગસ ડોક્ટર પકડાયો

  કાલાવડ શહેર માંથી બોગસ ડોક્ટર પકડાયો. લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ગેટ વેલ નામ ની હોસ્પિટલમાં પેક્ટિસ કરતો હતો. ડો.એ .એન .મસ્તકી નામના તબીબી ને પકડી પાડેલ છે. તબીબ પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) ની ડીગ્રી ન હોવા છતાં. તો પણ એલોપેથીક ની પ્રેક્ટિસ કરતો હતો તબીબ પાસેથી 1150 જેટલી એક્સપાઇડ સ્ટીરોઇડ […]

Uncategorized

માંગરોળ તા.26.3.2020 કોરોના ના ગંભીર સંકટ વચ્ચે માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા સેવા, કરુણા ની સરવાણી 

માંગરોળ તા.26.3.2020 કોરોના ના ગંભીર સંકટ વચ્ચે માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા સેવા, કરુણા ની સરવાણી કોરોના વાયરસને કારણે 21 દિવસ ના લોક ડાઉન ને કારણે જરુરીયાત મંદ લોકો કે જેઓ રોજેરોજનું દનિયુ કમાઇ ને પોતાના જીવન નો નિવઁહ કરે છે તેવા લોકો ને માંગરોલા ગૌરક્ષા સેના આવી છે તેઓ માટે ઘઉં નો લોટ, ચોખા,બટેટા ની […]

Gujarat

કોરોના ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ તેમજ આજુબાજુ ગ્રામ્ય પંથક માં લોકડાઉન…

કોરોના ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ તેમજ આજુબાજુ ગ્રામ્ય પંથક માં લોકડાઉન… લોકેશન :- નવાગામ , તાલુકો :- કાલાવડ , જીલ્લો :- જામનગર ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ પંથક માં લોકડાઉન. લોકો સ્વભું પોતાના વેપાર વાણિજ્ય બંધ રાખીને લોકડાઉન માં જોડાયા…… ગત મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે […]