જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ હાલમાં *કોરોના વાયરસનાં કહેર […]
Author: Admin
કોરોના પોઝિટિવ દર્દીનો પ્રથમ ઇન્ટરવ્યૂ. સિવિલ હોસ્પિટલે ગયા પણ ધ્યાન ન આપ્યું. વોકહાર્ડ હોસ્પિટલે હાથ ઉંચા કરી દીધા.
રાજકોટના કાલાવડ રોડ પર ન્યુ કોલેજ વાડીમાં રહેતા દુબઈથી આવેલા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર મયુરસિંહ ઝાલાનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમની સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 13 માર્ચના રોજ તેઓ દુબઇ ગયા હતા અને 17 માર્ચના રોજ જ્યારે તે દુબઈથી પાછા આવ્યા એક દિવસ મુંબઈ રોકાયા બાદ તે રાજકોટ આવ્યા […]
સ્લગ : લીંબડી ના મુસ્લિમ સમાજ ના ભાઈઓ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું
સ્લગ : લીંબડી ના મુસ્લિમ સમાજ ના ભાઈઓ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે […]
સમાચાર સંખ્યા: ૧૨૫ વહીવટી તંત્રની જાહેર જનતાને અપીલ – ઘરમાં જ રહો સુરક્ષિત રહો
સમાચાર સંખ્યા: ૧૨૫ વહીવટી તંત્રની જાહેર જનતાને અપીલ – ઘરમાં જ રહો સુરક્ષિત રહો અમરેલી જિલ્લામાં આજ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી વહીવટી તંત્ર દ્વારા જનહિતમાં ઉમદા કામગીરી કરાઈ અમરેલી જીલ્લામાં કોરોનાથી નાગરિકોને રક્ષિત કરવા ૭૦૭૩ તાલીમબદ્ધ કર્મચારીઓ ખડેપગે કાર્યરત જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોના મુસાફરોના આરોગ્યનું સઘન ચેકિંગ શરૂ જિલ્લાની ચેકપોસ્ટ ખાતે […]
રાષ્ટ્ર ની અનોખી સેવા.- સાવરકુંડલા હોમગાર્ડ જવાનો દ્વારા 46 હોમગાર્ડ જવાનો એ ત્રણ ત્રણ દિવસ સુધી (નિઃશુલ્ક) માનદ સેવા બજાવી રહ્યા.
રાષ્ટ્ર ની અનોખી સેવા.- સાવરકુંડલા હોમગાર્ડ જવાનો દ્વારા 46 હોમગાર્ડ જવાનો એ ત્રણ ત્રણ દિવસ સુધી (નિઃશુલ્ક) માનદ સેવા બજાવી રહ્યા. સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ થી ગંભીર સ્થિતિ માં છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જનતા કર્ફીયું અને લોક ડાઉન કરવામાં આવ્યું હોવાથી રાષ્ટ્ર ઉપર આવેલ આ આપતી લડવા માટે સાવરકુંડલા શહેર […]
સ્લગ : લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું
સ્લગ : લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે કપરા સંજોગો સર્જાયા […]
બ્રેકિંગ લીંબડી લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા તેમજ લીંબડી પોલીસ પી.એસ.આઈ સંજય
બ્રેકિંગ લીંબડી લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા તેમજ લીંબડી પોલીસ પી.એસ.આઈ સંજય વરૂ દ્વારા વાહનોનું સખત રીતે ચેકિંગ કરવામાં આવ્યું કોરોના વાયરસને અને 144 કલમે અણસમજુ લોકો સમજણ આપવા લીંબડી મામલતદાર રોડ ઉપર ઉતરી આવ્યા લીંબડી મામલતદાર મહાવિરસિંહે બિનજરૂરી ફરતા લોકોને અટકાવ્યા બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા આપી સુચના મામલતદાર મહાવિરસિંહ ઝાલાએ તેમજ લીંબડી […]
અમેરિકામાં સ્થિતિ ગંભીર: ન્યૂયોર્ક બીજું વુહાન
વિશ્વ ભરમાં અત્યારે અમેરિકાની હાલત સૌથી ખરાબ દેખાઈ રહી છે અને તે વિશ્ર્વમાં ત્રીજા નંબરનું જોખમી કેન્દ્ર બની ગયું છે અને અત્યાર સુધીમાં ૪૭૫ લોકોના મૃત્યુ થયા છે. એક દિવસમાં ૧૯ના મોત થયા છે. અમેરિકાના કુલ ૧૬ રાયો ઘરોમાં કેદ છે. ન્યૂયોર્ક શહેરમાં રહેવું અને અહીં કામ કરવું દુનિયાભરના લોકોનું સપનું હોય છે. પણ કોરોના […]
દાહોદ જિલ્લામાં લગ્નો સહિતના પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ, કરફ્યુનો કડક અમલ
દાહોદ જિલ્લામાં લગ્નો સહિતના પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ, કરફ્યુનો કડક અમલ દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ૧૪૩૭ ટીમ્સ દ્વારા ૫૫૬ ગામોના ૫૮૦૯૨ ઘરોમાં રહેતા ૩૯૭૦૯૬ લોકોનો આરોગ્યલક્ષી સર્વે કરવામા આવ્યો.સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બનેલા કરફ્યુને પગલે આજે કલેક્ટર વિજય ખરાડીએ સામાજિક પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને હવે મરણ પ્રસંગને બાદ કરતા કોઇ પણ […]
શહેરજામનગર શહેર-જિલ્લામાં પાન-મસાલા, ચા, રસ, જ્યુસ, આઇસ્ક્રીમ-ગોલા, મિઠાઇ-ફરસાણના વેચાણ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ
એપેડેમીક ડિસીસ એક્ટ અંતર્ગત કલેકટરનું જાહેરનામું આગામી 31 માર્ચ સુધી જામનગર શહેર અને જિલ્લામાં પાન-તમાકુના ગલ્લા, ચા ની દુકાન-લારીઓ, શેરડીના રસ, જ્યુસ, સોડા શોપ, આઇસ્ક્રીમ, ગોલા, મીઠાઇ, ફરસાણ અને દૂધના માવાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આજે એપેડેમીક ડિસીસ એક્ટ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરી કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક પગલાની […]









