કોરોના વાઈરસના આક્રમણથી અમેરિકા વધુ બેહાલ બનતું જાય છે અને ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ થી વધુ દર્દીઓ ના મૃત્યુ થઇ ગયા છે અને ૧૫,૦૦૦ જેટલા નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં ૧૫૦૦૦ કેસ મળી આવ્યા છે અને તેમાંથી એક તૃતીયાંશ જેટલા કેસ ફકત ન્યૂયોર્ક શહેર માંથી જ મળી આવ્યા છે. અમેરિકામાં […]
Author: Admin
પ્રેસ નોટ તા.૨૩/૦૩/૨૦૨૦* * *હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ અને જાહેર
*પ્રેસ નોટ તા.૨૩/૦૩/૨૦૨૦* * *હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ COVID-19 ન ફેલાઇ અને જાહેર આરોગ્ય સલામતી, લોકોની સુખાકારી જળવાઇ રહે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને અસર ન થાય તે માટે બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરી પોતાની ચાની દુકાન ચલાવી જાહેરમાં ગંદકી કરતા એક ઇસમને પકડી પાડી ગુન્હો દાખલ કરતી અમરેલી સીટી પોલીસ* […]
જર્મનીમાં ૫૫ના મોત: કુલ ૧૮ હજારથી વધુ કેસ
જર્મનીમાં કોરોના વાયરસ ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને તેમાંથી ૫૫ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. ફેલાવો અટકાવવા માટે જર્મનીની સરકારે બે વ્યકિતઓના ભેગા થવા પર પણ પ્રતિબધં લગાવી દીધો છે. અનેક શહેરોમાં બધં જેવી હાલત છે અને માર્ગેા સુમસામ પડી ગયા છે. […]
કોરોનાના ફેલાવા વચ્ચે ચોંકાવનારો ખુલાસો: વિશ્વના ૪૦% લોકો પાસે નથી સાબુ–પાણીની સુવિધા
કોરોના વાયરસે વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. આ જીવલેણ વાયરસથી બચવા માટે જે–તે દેશની સરકાર લોકોને વારંવાર સ્વચ્છ પાણી અને સાબુથી હાથ ધોવાનું કહી રહી છે. પરંતુ દુનિયાના ૩૦૦ કરોડ લોકો એટલે કે વૈશ્વિક વસ્તીના ૪૦ ટકા લોકો એવા છે જેમની પાસે આ બેઝિક સુવિધા નથી. ગઈકાલે એટલે કે રવિવારે વિશ્વ જળ […]
૩૧ માર્ચ પહેલાં ફરી જનતા કર્ફયુની જાહેરાત થઈ શકે છે
કોરોનાને કોઈ પણ ભોગે ત્રીજા તબક્કામાં પ્રવેશતો અટકાવવા માટે સરકારમાં મંથન: મોદી જ કરશે અપીલ કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે રવિવારે યુપીના ૧૫ સહિત દેશના ૭૫ જિલ્લાઓમાં કોરોનાના દર્દી મળી આવ્યા છે તેથી આ જિલ્લાઓને ૩૧ માર્ચ સુધી લોકડાઉન રાખવાનો આદેશ અપાયો છે. જરૂર પડશે તો ૩૧ માર્ચ પહેલાં ફરીથી જનતા કર્ફયુનું એલાન કરવામાં […]
ભાવનગરમાં એસટીના પૈડાં થંભી જતા દૈનિક ૧૨ હજાર લોકોનું અટકયું પરિવહન
કોરોના સંક્રમણ અટકાવવા એસટીની સેવા ૨૫ મી સુધી સ્થગિત કરાઈ છે ત્યારે ભાવનગરમાં દૈનિક સરેરાશ ૧૨ હજાર મુસાફરોનું પરિવહન અટકી પડું છે. હાલની સ્થિતિમાં પરિવહન ઓછામાં ઓછું થાય અને લોકી યાં છે ત્યાં જ રહે તે લોક હિતમાં છે ત્યારે એસટી સેવા સ્થગિત કરાતા આ પ્રયોગ મહદઅંશે સફળ થશે તેમ કહી શકાય. જોકે, એસટી સેવા […]
દાહોદમાં કરફ્યુ લાગુ – આવશ્યક સેવાઓને અપાઇ મુક્તિ કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે કલેક્ટર વિજય ખરાડી દ્વારા સમગ્ર જિલ્લામાં સંચારબંધી લાગુ કરાઇ
દાહોદમાં કરફ્યુ લાગુ – આવશ્યક સેવાઓને અપાઇ મુક્તિ કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે કલેક્ટર વિજય ખરાડી દ્વારા સમગ્ર જિલ્લામાં સંચારબંધી લાગુ કરાઇ સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ કરવામાં આવેલી આરોગ્યલક્ષી સંચારબંધી એટલે કે કરફ્યુ દરમિયાન કલેક્ટર વિજય ખરાડીએ કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની પ્રવૃત્તિને છૂટછાટ આપી છે. વૈશ્વિક મહામારી તરીકે જાહેર થયેલા કોરોના વાયરસથી દાહોદના નગરજનો સંક્રમિત ના […]
અમરેલી-કોરોના વાયરસના સંક્રમણને રોકવા અમરેલી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય……. ખરીદીમાં નીકળેલા
અમરેલી-કોરોના વાયરસના સંક્રમણને રોકવા અમરેલી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય……. ખરીદીમાં નીકળેલા વયોવૃદ્ધ મહિલાને પોલીસે પી.સી.આર.વાનમાં ઘરે પહોંચાડયા…… ધોમધખતા તાપમાં વયોવૃદ્ધ વૃધાની મદદે આવી પોલીસ…… રીક્ષા સહિતના પેસેન્જર વાહનો બંધ હોવાથી અમરેલી પોલીસ બની વૃદ્ધા માટે તારણહાર….. અમરેલી જિલ્લા પોલીસ તંત્રનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ………
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લખતર લખતર તળાવ ની પાળે આવેલ બહુચરેશ્વર મહાદેવ મંદિર માં લખતર વડવાળી શેરી
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લખતર લખતર તળાવ ની પાળે આવેલ બહુચરેશ્વર મહાદેવ મંદિર માં લખતર વડવાળી શેરી માં રહેતા ભૂદેવ દ્વારા વિશ્વ શાંતિ માટે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ નું આયોજન કરવા માં આવ્યું હાલ માં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે અને ભારત માં તેનો પ્રકોપ વધી રહ્યો છે અને ગુજરાત માં તનો વ્યાપ વધી રહ્યો […]
માંગરોળ તા.22.3.2020 માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા કોરોના જાગૃતિ અભિયાન હેન્ડ બિલ માસ્ક વિતરણ કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વિશ્વ ચકલી દિવસની કરાઈ ઉજવણી છેલ્લા એક દશકા થી પર્યાવરણ અને અન્ય પ્રવુતિ સાથે સેવા સમર્પિત સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી ના ભાગ રૂપે મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન,તાલુકા પંચાયત,સરકારી હોસ્પિટલ સહિત અન્ય લોકોને ચકલી ના માળા તેમજ કોરોના જાગૃતિ અભિયાન હેન્ડ બિલ […]








