Gujarat

મટાણા પ્રાથમિક શાળામાં આજે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત યોગના મહત્વ અંગે માર્ગદર્શન સાથે થઈ હતી.આ ઉજવણી અંતર્ગત શાળાના તમામ વિધાર્થીઓ અને શિક્ષકમંડળે સામૂહિક યોગાભ્યાસ કર્યો. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા શારીરિક તથા માનસિક આરોગ્ય જાળવવાના સકારાત્મક સંદેશ સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યેની રુચિ વિકસે તે હેતુથી યોગદિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં […]

Gujarat

પાલનપુર ચિલ્ડ્રન હોમમાં યોગ કરાયા

પાલનપુર ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે શનિવારે સવારે 6.30 કલાકે 11મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમમાં યોગ ટ્રેનર સંજયભાઈ મોદીએ યોગનું મહત્વ સમજાવ્યું હતું. યોગ શા માટે કરવો જોઈએ તેની માહિતી આપી હતી. બાળકોને યોગ કરાવ્યા હતા.ઉજવણીમાં બાળ કલ્યાણ સમિતિના બનાસકાંઠાના ચેરમેન જયેશ ભાઈ દવે, મહામંત્રી જીતુભાઈ મોદી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. […]

Gujarat

અમીરગઢ-ઈકબાલગઢ પંથકમાં રાત્રે વરસાદી ઝાપટાં, લોકોને ગરમીથી રાહત

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લાના અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં ગઈ રાત્રે વરસાદી ઝાપટાં નોંધાયા છે. વરસાદની અસર ઈકબાલગઢ ઉપરાંત ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણી અને ગોળીયા ડેરી સહિતના વિસ્તારોમાં જોવા મળી છે. આ વરસાદી ઝાપટાંથી વિસ્તારના લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક […]

Gujarat

આજે ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લીની 364 ગ્રામ પંચાયતમાં ચૂંટણી

મોડાસા હવામાન વિભાગે આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે બંને જિલ્લામાં 364 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી ગ્રામજનો સરપંચ અને સભ્ય માટે મતદાન કરશે. સાબરકાંઠાની 238 પંચાયતની ચૂંટણીમાં આજે મતદાન યોજાશે. જેમાં 231 પંચાયતમાં સામાન્ય અને 7 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી […]

Gujarat

અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ અને ગરબાનો સંગમ થયો

અંબાજી મંદિરના ચાચર ચોકમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં યોગ અને ગરબાનો સંગમ જોવા મળ્યો હતો. યોગ ગુરુ અનીશ રંગરંજની આગેવાનીમાં યોગાભ્યાસ કરાયો હતો. તેમણે જણાવ્યું કે યોગ અને ગરબાનો સમન્વય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે ઉપયોગી છે. 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અંબાજી મંદિરના ચાચર ચોકમાં […]

Gujarat

રાજકોટ શહેરમાં નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ ની કહેવતને સાર્થક કરતા રાજકોટ લાફીંગ ક્લબ ગૃપ હંમેશા લોકોના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે બાલકૃષ્ણભાઈ મકવાણાના દિર્ધ દ્રષ્ટીથી રાજકોટ શહેરમાં ૧૪ થી વધુ લાફીંગ ક્લબનું એસો.

બનેલ તે લાફીંગ ક્લબ દ્વારા રાજકોટના અલગ અલગ ગાર્ડનમાં સવારના 6 થી 7 વાગ્યા સુધી હાસ્ય થેરાપી સાથે શારીરિક કસરત કરીને લોકોને માનસિક અને શારીરિક નીરોગી રાખવા માટે ખુબ સુંદર પ્રયાસ કરી રહ્યા છે સાથે સાથે સમાજના નાના મોટા કાર્યો જેવાકે જરૂરિયાત મંદને આર્થિક મદદ કરવી, મેડીકલ કેમ્પ કરવા, પ્રવાસ કરવા આવા અનેક કાર્યો ની […]

Gujarat

36 કિ.મી. માર્ગે 150 લીટર દૂધનો અભિષેક, 200થી વધુ ભાવિકો જોડાયા; 65 વર્ષ જૂની પરંપરા

જામજમતા વરસાદની પ્રાર્થના, સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ આજે ભવનાથથી ગિરનારની દુધધારા પરિક્રમાનો આરંભ કર્યો છે. આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે. જેઠ વદ અગિયારસ એટલે કે યોગિની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દુધધારા પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 200થી વધુ ભાવિકો […]

Gujarat

રાજકોટમાં જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉમંગભેર ઉજવણી

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે નિયમિત યોગાભ્યાસ ખૂબ જ જરૂરીઃ કલેકટર શ્રી પ્રભવ જોશી વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલા યોગ દિનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટના વિમલ નગર સ્થિત મલ્ટી પર્પસ ઈન્ડોર હોલ ખાતે ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી. એક […]

Gujarat

રાજકોટમાં દિવ્યાંગ સહિત 60 મહિલાઓએ સ્વિમિંગ પૂલમાં 15 આસન કર્યા

21 જૂન આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે કોઈપણ તહેવાર હોય કે કોઈપણ કાર્યક્રમ હોય તેમાં કઈક અલગ કરવું એ રંગીલા રાજકોટની આગવી ઓળખ રહી છે. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાએ સતત સાતમાં વર્ષે એકવા યોગનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટના જીજાબાઈ સ્વિમિંગ પૂલ ખાતે 60 બહેનોએ પાણીમાં યોગ કર્યા હતા. 8 વર્ષની […]

Gujarat

જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ની થીમ પર આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના 1396 સ્થળોએ અંદાજે 4 લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક સહિત […]