અમેરિકાની એક ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા અરજી કરાર મુજબ, કેલિફોર્નિયાના એક ડૉક્ટર, જેમના પર સ્વર્ગસ્થ અભિનેતા મેથ્યુ પેરીને તેમના જીવલેણ ઓવરડોઝના અઠવાડિયા પહેલા કેટામાઇન પૂરું પાડવાનો આરોપ છે, તેમણે દોષિત ઠેરવવા સંમતિ આપી છે. ડૉ. સાલ્વાડોર પ્લાસેન્સિયા કેટામાઇન વિતરણના ચાર ગુનાઓ માટે દોષિત ઠેરવશે. બદલામાં, ફરિયાદીઓ ત્રણ વધારાના વિતરણ ગુનાઓ અને ખોટા રેકોર્ડ બનાવવા સંબંધિત […]
Author: Admin Admin
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ઈરાન સાથે પરમાણુ સમસ્યાનો ‘ખરા અર્થમાં અંત‘ ઇચ્છે છે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ઈરાન સાથેના પરમાણુ સમસ્યાનો “વાસ્તવિક અંત” ઇચ્છે છે અને સંકેત આપ્યો છે કે તેઓ ઇઝરાયલ-ઈરાન હવાઈ યુદ્ધ સતત પાંચમા દિવસે પણ ચાલુ રહેતા ઇસ્લામિક રિપબ્લિક સાથે મુલાકાત માટે વરિષ્ઠ અમેરિકન અધિકારીઓને મોકલી શકે છે. તેમણે સોમવારે કેનેડાથી મધ્યરાત્રિએ પ્રસ્થાન દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી, જ્યાં તેઓ સોમવારે […]
ઓમાનના અખાત: ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ૩ જહાજાે અથડાયા બાદ ૨૪ લોકોને બચાવી લેવામાં આવ્યા, ઘટના ‘સુરક્ષા સંબંધિત નથી‘
મંગળવારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધુ તીવ્ર બન્યો અને બંને પક્ષોએ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ શિપિંગ માર્ગના ભાવિ અંગે ચિંતા વધી ગઈ છે. જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાની તેમની મુલાકાત ટૂંકી કરી અને ઈરાનીઓને તેહરાન ખાલી કરવાની ચેતવણી આપી, ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓમાનના અખાતમાં ત્રણ જહાજાેમાં આગ લાગી […]
દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં સહાય ટ્રકોની રાહ જાેઈ રહેલા ઇઝરાયલી ટેન્કના ગોળીબારમાં ઓછામાં ઓછા ૪૫ પેલેસ્ટિનિયનોના મોત
દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં સહાય ટ્રકોની રાહ જાેઈ રહેલા ઇઝરાયલી ટેન્કના ગોળીબારમાં ઓછામાં ઓછા ૪૫ પેલેસ્ટિનિયનો માર્યા ગયા, પ્રદેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ડઝનબંધ અન્ય ઘાયલ થયા છે. આ ઘટના મામલે ડોક્ટરોએ જણાવ્યું હતું કે, રહેવાસીઓએ જણાવ્યું હતું કે ખાન યુનિસમાં મુખ્ય પૂર્વીય માર્ગ પર સહાય ટ્રકોની રાહ જાેઈ રહેલા ભયાવહ પેલેસ્ટિનિયનોના ટોળા […]
‘ઈમેન્યુઅલ હંમેશા ખોટું સમજે છે‘: ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામના દાવા પર ટ્રમ્પે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા
અમેરિકન રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કેનેડામાં ય્૭ સમિટમાંથી વહેલા નીકળવા પાછળ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધવિરામ હોવાના દાવાઓને ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે “આનાથી ઘણું મોટું કંઈક છે” જે તેમને વોશિંગ્ટન પરત ફરવા માટે પ્રેરિત કરે છે. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ટિપ્પણી પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, “ઇમેન્યુઅલ […]
પંચમહાલ જિલ્લા કોંગ્રેસે ગોધરામાં કેન્ડલ માર્ચ યોજી, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસે ગોધરામાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને મહિલાઓએ હાજરી આપી. અમદાવાદથી લંડનના ગેટવિક જતા એર ઈન્ડિયાના વિમાને ટેક-ઓફના માત્ર પાંચ મિનિટમાં મેઘાણી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના પ્રવાસીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને […]
ખાંડીવાવ ગામે મકાન ઉપર વૃક્ષ પડતાં 7નો બચાવ થયો
જાંબુઘોડામાં શનિવારે સાંજે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા બસ સ્ટેન્ડ પાસે રહેતા ચંદુભાઈ મગનભાઈ બારીયા તથા પરેશભાઈના મકાન પર ઝાડ પડતા 7 વ્યક્તિનો બચાવ થવા પામ્યો હતો. આ સાતેય વરસાદ તથા વાવાઝોડાથી બચવા આ મકાનમાં આશરો લીધો હતો. આ અંગેની જાણ ખાડીવાવ સરપંચ શંકરભાઈ તથા તા. પં.ના પૂર્વ પ્રમુખ કવિતાબેનને થતાં તેઓ સ્થળ પર આવી જેસીબી […]
હાલોલ પાવાગઢ રોડ પર 7.50 કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવાશે
હાલોલ પાવાગઢ રોડ પર પાવાગઢની તળેટીમાં સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 7.50 કરોડના ખર્ચે આકાર પામી રહેલ તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્સની કામગીરી 50 ટકા ઉપરાંત પૂરી થઇ ચૂકી છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પ્રોજેકટ ઉપરાંત રમતગમત વિભાગ દ્વારા ખોખો અને વોલીબોલ મેદાનની દરખાસ્ત સ્થાનિક ધારાસભ્યની ભલામણ સાથે સરકારમાં રજૂ કરતાં સરકારે દરખાસ્ત મંજૂર કરી દેતાં હવે […]
હાલોલ પંથકમાં વીજ કંપનીના ધાંધિયાથી લોકોએ કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો
હાલોલ શહેર સહિત પંથકમાં બે માસ ઉપરાંતથી એમજીવીસીલ કંપનીના અણઘડ વહીવટને લઈ બનેલી લાઇટની જટિલ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠતા વીજ કંપની સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. છાસવારે વીજળી ડૂલ થતા વૃદ્ધો બાળકોની અસહ્ય ગરમી વચ્ચે કફોડી હાલત થઈ છે. ગત સાંજે પવન સાથે સામાન્ય વરસાદ શરૂ થતા જ મિનિટોમાં વીજળી ડૂલ થઈ હતી. […]
108 ઈમર્જન્સીએ રેસ્ક્યૂ કરીને બાળકને બચાવ્યું, અજાણ માતા વિરુદ્ધ ગુનો દાખલ
ભચાઉના રામદેવપીર વાંઢ વિસ્તારમાં કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુ મળી આવ્યું છે. ત્યારબાદ વધુ સારવાર માટે બાળકને લાકડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. 15 જૂન 2026ના રોજ નરસિંહભાઈએ 108 એમ્બ્યુલન્સ સેવાને કોલ કરીને આ અંગે જાણ કરી હતી. પોલીસે આ મામલે અજાણી માતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચિત્રોડ 108ની ટીમના ઈએમટી જયરામ અને […]










