મહેસૂલી તલાટી સંવર્ગની પરીક્ષાના અભ્યાસક્રમમાં થયેલા ફેરફાર સામે બનાસકાંઠા જિલ્લાનાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 11 મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમમાં થયેલા બદલાવને અન્યાયકારક ગણાવ્યો હતો. સાથે જ ગ્રેડ-પેમાં સુધારાની માંગ કરી હતી. 22 મે, 2025ના રોજ જાહેર થયેલા અભ્યાસક્રમ મુજબ પ્રાથમિક પરીક્ષા 200 માર્ક્સની રહેશે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, […]
Author: Admin Admin
પાલનપુરમાં શ્રધ્ધા રેસીડન્સી સામે રોડ ઉપર ભૂવો અકસ્માત નોંતરશે
પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં શ્રધ્ધા રેસીડેન્સી નજીક રોડ ઉપર ભુવો પડ્યો છે. જ્યાં રાત્રિના સમયે જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. પાલિકા દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં શ્રધ્ધા રેસીડેન્સી નજીક આર. સી. સી.રોડ તૂટી ગયો છે. મોટો ભુવો પડી ગયો છે. આ અંગે રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, […]
વહેલી સવારે જ તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું, બપોર સુધીમાં 40 ડિગ્રી થવાની શક્યતા
બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. સવારના સમયે તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સોમવારે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. રવિવારે લઘુતમ તાપમાન 30 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. મે મહિનામાં કમોસમી વરસાદ […]
ડીસા પાલિકાની ઝુંબેશમાં બે દિવસમાં 23 પશુઓ પકડ્યાં
ડીસામાં રખડતા પશુઓના ત્રાસથી મુક્ત કરવા માટે નગરપાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માત્ર બે દિવસમાં 23 ગાયો અને આખલાઓ પકડાયા છે. પકડાયેલા દરેક પશુને GPS ટેગ લગાવવામાં આવ્યો છે. તેમને નજીકની ગૌશાળા કે પાંજરાપોળમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે.દરેક પશુનો ટ્રેકિંગ નંબર નગરપાલિકા પાસે નોંધાયો છે. પકડાયેલ ગાયો પરત નહીં લેવાય તેવું લખાણ […]
ડીસામાં ગેરેજમાં આગ, મોટી દુર્ઘટના ટળી
ડીસાના આર.ટી.ઓ. ચાર રસ્તા નજીક આવેલી ગેરેજ અને સ્પેરપાર્ટ્સની દુકાનમાં શનિવારની રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ ભીષણ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ડીસા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ફાયર અધિકારી નરેશ પરમાર અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અંદાજિત 3500 લિટર પાણીનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. નરેશ પરમારે જણાવ્યું કે, […]
સવારે 29.6 ડિગ્રી તાપમાન, બપોરે 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા; 25થી 27 મે દરમિયાન વરસાદની આગાહી
બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સવારના સમયે તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બપોર સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રવિવારે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. શનિવારે લઘુતમ તાપમાન 29 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. મે મહિનામાં કમોસમી વરસાદ […]
તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, મહિપતસિંહ ચૌહાણે મોબાઈલના મર્યાદિત ઉપયોગની સલાહ આપી
વસો તાલુકા મથકે વસો કસ્બા ખિદમત ગ્રુપ દ્વારા ચોથો ઈનામ વિતરણ સમારોહ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ લવાલના મહિપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદના જાણીતા ડેન્ટલ સર્જન ડૉ. રમીઝ વ્હોરા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. સમારોહમાં ગાયનેક ડૉ. હન્ના વોહરા અને એમબીબીએસ ડૉ. અસ્મા વોહરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. […]
ભારત વિકાસ પરિષદ અને શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક-ચોપડાનું વિતરણ
નડિયાદમાં ભારત વિકાસ પરિષદ અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત પ્રયાસથી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બીવીપી શાખા પ્રમુખ ભાવેશ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ રાજચંદ્ર મિશનના […]
ગળતેશ્વર રેતી ખનનનું એપી સેન્ટર રોજ 40થી વધુ ડમ્પરમાં થતી હેરાફેરી
સેવાલિયા પાસેથી પસાર થતો અમદાવાદ ઇન્દોર હાઇવે પર દિવસ અને રાત્રી દરમિયાન બે રોકટોક ખાણ માફિયાઓ દ્વારા ખનન કરી ડમ્પરોને બેફાર્મ હકારવામાં આવી રહ્યા છે. જેમાં 24 કલાકમાં આ માર્ગ પરથી 40 થી વધુ ડમ્પર પસાર થતા હોવા છતાં ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી. સેવાલિયા પાસેથી […]
ડાકોરમાં સતત બે દિવસથી રાતે વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન
ડાકોર શહેરમાં આવેલા ગોમતી આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા 100 થી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા એમજીવીસીએલ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમજીવીસીએલના ધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા નથી. ડાકોર શહેરમાં વિવિધ વિસ્તારોમાં એમજીવીસીએલના ધાંધિયા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના માવજીભાઈ […]










