Gujarat

એક પતિના પરસ્ત્રી સાથે સંબંધ, બીજા કેસમાં દહેજની માંગણી; પોલીસે નોંધ્યો ત્રાસનો ગુનો

ખેડા જિલ્લામાં પરીણિતાઓ પર અત્યાચારના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે નડિયાદ મહિલા પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોધાઈ છે. જેમાં પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો અને દહેજની માંગણી કારણભૂત છે. નડિયાદ મહિલા પોલીસે બે જુદીજુદી ફરિયાદના આધારે શારિરીક માનસિક ત્રાસનો ગુનો નોંધ્યો છે. નડિયાદ તાલુકાના એક ગામે રહેતી 34 વર્ષીય યુવતીના લગ્ન […]

Gujarat

એક વર્ષમાં 24 આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલ્યા

ખેડા જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 24 અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત બુટલેગર્સ, સમાજ માટે જોખમી વ્યક્તિઓ, મિલકત હડપનારા, ક્રૂર વ્યક્તિઓ અને જુગારના અડ્ડા ચલાવનારાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ આરોપીઓના ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. સાથે જ અનધિકૃત […]

Gujarat

205 રૂમના ગોપાળાનંદસ્વામી અતિથિ ભવનનું લાલજી મહારાજના હસ્તે પૂજન

વડતાલ ધામમાં ભક્તોની સુવિધામાં વધારો કરવા માટે નવું અતિથિ ભવન બનાવવામાં આવશે. આ અતિથિ ભવનનું ભૂમિપૂજન 23 મે શુક્રવારે અપરા એકાદશીના દિવસે સંપન્ન થયું. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધિપતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી આ કાર્યક્રમ યોજાયો. મોટા લાલજી સૌરભપ્રસાદજી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી અને અન્ય […]

Gujarat

અલીન્દ્રા ચોકડી પરની ઉઘરાણી ચોકી 500 મીટર દૂર લગાવી ફરી લૂંટ શરૂ

ડાકોર રોડ ઉપર અલીન્દ્રા પોલીસ ચોકી પાસે પોલીસ અને તેમના મળતિયાઓ દ્વારા પૈસાના ઉઘરાણા કરી રહ્યા હોવાની બૂમ છેલ્લા લાંબા સમયથી ઊઠતી હતી. જેમાં પોલીસ કર્મચારી દ્વારા વાહનને રોકવામાં આવ્યા બાદ તેમના મળતિયા દ્વારા વાહનચાલક પાસેથી પૈસાના ઉઘરાણા કરાતા હોય છે. જોકે, થોડા દિવસ અહેવાલની અસર રહ્યા બાદ અલીન્દ્રા ચોકડીની ઉધરાણા ચોકી 500 મીટર દૂર […]

Gujarat

નડિયાદમાં 12 કિ.મીના કાંસની સફાઇ માટે 200થી વધુ દબાણ દૂર કરવા નોટિસ અપાઈ

નડિયાદમાં ચોમાસા માં શહેરની અંદર પાણીના ભરાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા શેરકંડ તળાવ સરદાર ભવન પાછળના ભાગે થઈ સીટી જીમખાના જતી શહેરની મુખ્ય કાંસની સાફ-સફાઈ હાથ ધરવા માટે મહાનગરપાલિકા દ્વારા કાંસ કરવામાં આવેલા દબાણો દૂર કરવા અંગે દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં દિન ત્રણ માં સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં નહીં આવે તો આ […]

Gujarat

કિડની હોસ્પિટલથી પારસ સર્કલના માર્ગ પર ગટરના ગંદા પાણી રેલાયા

નડિયાદ શહેરમાં આવેલા કિડની હોસ્પિટલથી પારસ સર્કલ જવાના માર્ગ પર છેલ્લા પાંચ દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેને લઇ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ગટરના ગંદા પાણી માંથી પસાર થવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. […]

Gujarat

કુપોષણ નિવારણ માટે આઈ.સી.ડી.એસ સચિવની અધ્યક્ષતામાં વર્કશોપ યોજાયો

નડિયાદના જલાશ્રય હોટલમાં પોષણ સંગમ કાર્યક્રમ અને સી-મેમ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરની અધ્યક્ષતામાં યોજાયેલા આ વર્કશોપમાં કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન અંગે ચર્ચા થઈ હતી. વર્કશોપમાં આઈ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના જિલ્લા-તાલુકા સ્તરના અધિકારીઓએ ભાગ લીધો. પોષણ સંગમ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. ખેડા જિલ્લામાં બાળકોના […]

Gujarat

22 મે થી વૃક્ષારોપણ, જાગૃતિ કાર્યક્રમો શરૂ થશે, 3 જૂને નડિયાદમાં પ્લાસ્ટિક વિરોધી રેલી

આગામી 5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થનાર છે. ભારત સરકારે આ વર્ષની થીમ “Ending Plastic Pollution Globally” રાખી છે. આ નિમિત્તે ખેડા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટર કચેરી નડિયાદ ખાતે નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયાના અધ્યક્ષસ્થાને અને નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈના સહ અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં 22 મે […]

Gujarat

બૂટલેગર માસૂમે વીજ ચોરીનો દંડ ન ભર્યો, ઘરમાં ધરાર વીજ પુરવઠો ચાલુ

નડિયાદ શહેરના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાના ઘરનું ગેરકાયદેસર કનેક્શન તંત્રએ કાપ્યા બાદ તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી માસુમે દંડની રકમ ન ભરી હોવાછતાં પણ વિજ વિભાગ દ્વારા તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે, આ મામલો કોર્ટમાં જશે અને ત્યાંથી ઓર્ડર મળ્યા બાદ માસુમ પાસેથી દંડ વસુલવામાં આવશે. અમદાવાદના […]

Gujarat

એટીએમમાં મદદના બહાને કાર્ડ બદલીને 23 લોકોના નાણા ઉપાડી લેનાર ઠગ ઝબ્બે

નડિયાદમાં એટીએમ કાર્ડ બદલી રૂ 1 લાખ સેરવી લેનાર આણંદના શખ્સને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બેંકના અને નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા અગાઉ 23 જેટલા ગુના આચરનાર શખ્સ હોવાનું માલુમ પડતા પોલીસે અટકાયત કરી હતી. જે બાદ પૂછપરછ કરી પૈસા સેરવી લીધા હોવાની કબુલાત કરતા પોલીસે રૂ 46 હજાર રીકવર […]