જામનગર શહેરમાં હોટલમાં બેસીને ઓનલાઈન ફ્રોડ કરીને ઓનલાઈન બેંક એકાઉન્ટ ઓપરેટ કરી સગાઈ કરતી આંતરરાષ્ટ્રીય બેંક નો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો ત્યારે શહેરમાં આવેલ ઓસવાળ હોસ્પિટલ પાસે કૈલાશ હોટલમાં રૂમ નંબર 209 માંથી ચાર ઠગાબાજોને એસ ઓ જી અને સાઇબર ક્રાઇમ પોલીસ નું સંયુક્ત ઓપરેશન હાથ ધરી દબોચી લેવામાં આવ્યા અને મુદ્દામાલ કબજે કરવામાં […]
Author: JKJGS
સિક્સ લેનની કામગીરીને લઈને હાઇવે પર ટ્રાફિક થયો; રોજિંદા કરતા પાંચ ગણા વાહનો પસાર થઈ રહ્યા છે
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરનો નજારો આપણે જોઈએ તો જાણવા મળશે કે ઘણા ખરા પ્રવાસીઓને કહેવું એવું થઈ રહ્યું છે કે, પોલીસ સ્ટાફ ના હોવાને કારણે ટ્રાફિક સર્જાય છે પણ હકીકત કંઈક એવી છે કે રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર સિક્સલેનની કામગીરીને લઈને જે હાઇવે પરના રસ્તાઓ હાઇવે કોન્ટ્રાક્ટ દ્વારા સાંકડા કરી દેવામાં આવ્યા છે તેને લઈને […]
રાજકોટનાં સોરઠીયા વાડી સર્કલનો ફુવારો પણ બંધ, કોલ સેન્ટરમાં ફરિયાદ કર્યા છતાં કોઈ કાર્યવાહી નહીં
રાજકોટની સ્માર્ટ સિટી તરીકે ઓળખ ઊભી કરવાનાં દાવાઓ મનપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ સુવિધા વધારવાનું તો દૂર રોડ-રસ્તાનાં કામો પણ પુરા થયા નથી. ત્યાં હવે તો શહેરના ફૂવારા ખંઢેર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ પહેલા ભક્તિનગરનો બંધ ફૂવારો શરૂ કરવા પાલિકાને અનેક ફરિયાદ […]
દેશભરના પ્રાણી સંગ્રહાલયમાં રહેતા માંસાહારી પ્રાણીઓને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરાવવામાં આવે છે
ઉપવાસ માત્ર માણસો જ કરે છે એવું નથી. અઠવાડિયામાં એક વખત પિંજરામાં રહેતા માંસાહારી પ્રાણીઓને પણ ઉપવાસ કરાવવામાં આવે છે. જેમાં ગુજરાત અને દેશભરના પ્રાણીસંગ્રહાલયમાં રહેતા વાઘ, સિંહ અને દીપડા જેવા પ્રાણીઓને તેઓની પાચનક્રિયા સારી રહે તે માટે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરાવવામાં આવે છે . વડોદરા સયાજીબાગના ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું કે, […]
બાઈક પર બેઠેલા યુવકને શખ્સે છરીના ઘા માર્યા, પરિવાર ફરવા ગયો ને ઘરમાંથી રૂ. 1.68 લાખની ચોરી
ચાંદલોડિયામાં રહેતા રૂપેશ યાદવે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 3 નવેમ્બરના રોજ બપોરે સરસ્વતીનગર સામે AMCના ગેટ પાસે તે અને તેનો મિત્ર બાઇક પર બેઠા હતા. ત્યારે ત્યાં રાહુલ શર્મા આવ્યો હતો. રાહુલને અગાઉ રૂપેશના ત્યાં રહેતા છોકરાઓ સાથે માથાકૂટ થઈ હતી. રાહુલ રૂપેશને કહેવા લાગ્યો કે, તું અહીં કેમ આવ્યો છે? તેમ […]
દિવાળીના તહેવાર પર કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયની 2 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી
દિવાળીના તહેવારની રજાઓ દરમિયાન અમદાવાદનાં કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયની ત્રણ દિવસમાં 2.50 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 43 લાખની આવક થઈ છે. નોકટર્નલ ઝૂ અને પ્રાણીસંગ્રહાલય જોવા માટે 54,000થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. લોકોએ પ્રાણીસંગ્રહાલય, નોકટોરનલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક, કિડ્સ સિટી અને અટલ એક્સપ્રેસ ટ્રેનની મજા માણી હતી. અમદાવાદમાં […]
જોડિયા તાલુકાના કુંનડ હનુમાનજી મંદિરે દ્વજા રોહન અને 56ભોગ અન્નકૂટ દર્શન
જોડિયા તાલુકાના કુંનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી અને શ્રી રામજી ના મદિરે કારતક સુદ એકમ ના પાવન દિવસે 56 ભોગ અન્નકૂટ દર્શન અને કુંનડ ગામના મગનભાઈ ગગારામભાઈ ભિમાની પરિવાર દ્વારા હનુમાનજી દાદા ને દવજારોહન વિધિવત પૂજન કરવામાં આવ્યુ હતુ.અને દવજા ચડાવવા માં આવી હતી. રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.
વડસર કોટેશ્વર રહેણાંક વિસ્તારમાં અડધી રાત્રે મગર દેખાતા લોકોમાં અફરાતફરી મચી; માંડ-માંડ પકડમાં આવ્યો
મગરનગરી વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો યથાવત્ જૉવા મળી રહ્યો છે. ચોમાસાએ વિદાય લીધે ઘણાં દિવસો થયા છતા મગર પોતાનાં વસવાટથી હજુ બહાર નીકળી રહ્યા છે. કોટેશ્વર પાસેથી વિશ્વામિત્ર નદી પસાર થાય છે. અહીંયાં અવારનવાર મગર દેખાતા હોય છે. ત્યારે વધુ એક મગર રહેણાંક વિસ્તાર તરફ આવતાં રેસ્ક્યૂ ટીમ સાથે વનવિભાગે મળી 2 કલાકની ભારે જહેમત […]
હાલ 2905 મીટર લંબાઈ ધરાવતો રન-વે, પૂરતી જમીન ઉપલબ્ધ હોવા છતાં તેને ડુમ્મસ બાજુ આગળ વધારી શકાતું નથી, કેન્દ્રીય મંત્રીને પત્ર
સુરત એરપોર્ટ માટે કાર્યરત સંસ્થા ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’એ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રીને ઇ-મેલ થકી પત્ર મોકલી ઘણી રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને રન-વે વિસ્તરણ માટે ઉલ્લેખ કરાયો છે. પૂરતી જમીન ઉપલબ્ધ છતાં આગળ વધારી શકાતું નથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી જણાવ્યું હતું કે, આ સંસ્થા […]
નવા વર્ષે 18 દિવ્યાંગને દત્તક લીધા, તેમનો તમામ ખર્ચ પોલીસ દ્વારા ઉઠાવાશે
મદદ એક એવો શબ્દ છે જે દરેક મનુષ્ય સાથે ક્યારેક કોઈ ના કોઈ રૂપથી જોડાય છે. નાનપણમાં ચાલવા માટે માતા-પિતાના હાથથી લઇને ગઢપણમાં લાકડી અથવા તો કોઈના ખંભાનો સહારો લેવો પડે છે. ઘણી વાર આપણી મદદ થકી કોઈની જિંદગીમાં ચાર ચાંદ લાગી જાય છે, જે આપણને સુકુન આપે છે. આવુજ કંઈક સુરતની કાપોદ્રા પોલીસે કર્યું […]










