Gujarat

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ઔદ્યોગિક વિકાસ વાપીથી તાપી સુધી મર્યાદિત હતો; વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી રોકાણ માટે શ્રેષ્ઠ પસંદગી બન્યું

ગાંધીનગરમાં પાંચજન્ય દ્વારા આયોજિત સાબરમતી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ યાત્રા વિશે મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતની વૈશ્વિક સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશક્તિને આભારી છે. મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટને વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. તેમણે યાદ અપાવ્યું કે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત રણ, ડુંગર અને અછતગ્રસ્ત […]

Gujarat

સરકારની સ્માર્ટ ગેમ: બપોરના સમયે સસ્તી વીજળી, સવારે અને રાત્રે મોંઘી

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,પણ સ્માર્ટ મીટર બાબતે વીજગ્રાહકોમાં વિવિધ પ્રકારની શંકાઓ ઉદભવેલી હોવાથી સ્માર્ટ મીટર સામે અસંતોષ થઇ રહ્યો છે. સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે સોલાર ઊર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે 11 થી 3 કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે […]

Gujarat

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ-2025ની તપાસ માટે લોકસભાની સિલેક્ટ કમિટીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ, 2025 ની તપાસ માટે લોકસભાની સિલેક્ટ કમિટીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું. આ મેમોરેન્ડમની અંદર આવકવેરા બિલ, 2025ની કલમ 515(3)(b) હેઠળ “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં “કોસ્ટ એકાઉન્ટન્ટ”નો સમાવેશ કરવાની વિનંતી કરવામાં આવી છે. ICMAI INDIA તરફથી એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં આવકવેરા બિલ, 2025ની તપાસ માટે લોકસભાની પસંદગી સમિતિ […]

Gujarat

સુમુલ ડેરી રોડ પર તૂટેલા ઢાંકણને રીપેર કરવા અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતાં સ્થાનિકોમાં રોષ

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં પણ હવે રોષ વધુ જોવા મળી રહ્યો છે. શહેરના વરિયાવ વિસ્તારમાં કેદારના ગટરમાં પડી જવાથી થયેલા મોત બાદ પણ હજી તંત્ર કુંભકરણની નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. સુમુલ ડેરી વિસ્તારના લોકોએ ગટરના ઢાંકણને લઈને કરેલી ફરિયાદ બાદ પણ હજી સુધી કોઈ કામગીરી થઈ નથી. ગટરનું ઢાંકણ તૂટેલું […]

Gujarat

મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ તળેટીમાં ભાવિક ભક્તજનોને આદરભાવ, સ્નેહભાવ સાથે પ્રસાદી ભોજન પીરસતાં અન્નક્ષેત્રો : સ્વંય સેવકોની રાઉન્ડ ધ ક્લોક તપસ્યા સમાન સેવા

ભવનાથ તીર્થક્ષેત્રમાં સંચાલિત તમામ અન્નક્ષેત્રોમાં કચરાનું વ્યનવસ્થાપન, સ્વચ્છતા, પાણીના નિકાલની સુંદર વ્યવસ્થા : દરેક અન્નશ્રેત્રો ખાતે કચરાપેટીની વ્યવસ્થા સોરઠ ધરાની  સંત મહંતોએ શરૂ કરેલ ‘હરિ હરિનો સાદ’ સાથેની ભોજન પરંપરા આજે પણ જીવંત ગોરખનાથ આશ્રમ, આપા ગીગાનો ઓટલો, શ્રી આઈ ખોડિયાર રાસમંડળ  સહિત ૧૦૦થી વધુ સ્થળોએ ૨૪ કલાક નાના મોટા  અન્નશ્રેત્રો શરૂ ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના […]

Gujarat

મહાશિવરાત્રી મેળો-૨૦૨૫ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ પી.જી.વી.સી.એલ જૂનાગઢ દ્વારા મેળા દરમિયાન સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે સતત કામગીરી

૧૩૨ કેવી ભવનાથ સબ સ્ટેશનમાંથી નીકળતાં અંબાજી ફીડર દ્વારા સતત વીજ પુરવઠો શરૂ : રાઉન્ડ ધ ક્લોક ૩૩ ટીમ કાર્યરત મેળા દરમિયાન અલગ અલગ ઉતારા માટે કુલ ૩૦ હંગામી વીજ જોડાણની કામગીરી  : વીજ લાઈન બાબતે સતત તકેદારી રાખવામાં આવી રહી છે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પી.જી.વી.સી.એલ સજ્જ, ફોલ્ટ સર્જાઇ તો તત્કાલ વૈકલ્પિક વીજ પુરવઠાની યોગ્ય […]

Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય અને ઇનામ વિતરણનો દ્વિવિધ સમારોહ યોજાયો…

તા.૧૪-૨-૨૫ ને શુક્રવારના રોજ શ્રી કે.કે હાસ્કૂલ તથા કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ,સાવરકુંડલામાં એનએસએસ યુનિટ  દ્વારા વિદાય સમારોહ તથા ઇનામ વિતરણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .આ આયોજનમાં અધ્યક્ષ સ્થાને શ્રી નુતન કેળવણી મંડળના મે. ટ્રસ્ટી  મુકુંદભાઈ નાગ્રેચા રહ્યા હતા. તથા વિનુભાઈ રાવળ સાહેબે સમારોહની ગરિમા વધારી હતી . જેમાં ધોરણ ૧૦ અને ૧૨ […]

Gujarat

ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું

લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકાને ગુજરાતના નકશામાં અંકિત કરવાના ધ્યેય સાથે વિકાસ કામોની વણઝાર કોમ્યુનિટી હૉલ, પ્રોટેક્શન વોલ અને વેન્ટિલેટેડ કોઝવે, ગ્રામ પંચાયત ઘર સુદ્રઢ બનાવવા કસવાલાએ કમર કસી રાજકારણમાં અભી બોલા અભી ફોક જેવા રાજનેતાઓ હોય છે પણ સાવરકુંડલા માટે આશીર્વાદ રૂપ કાર્યના પ્રેરણા સમાન ધારાસભ્ય મળ્યા હોય […]

Gujarat

2007 થી 2025 જાન્યુઆરી સુધીમાં 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા 108 એમ્બ્યુલન્સ મા તેમજ દર્દી ના ઘરે જઈ 4191 જેટલી સફળ પ્રસુતિ કરાવાઈ 

કવાંટ ની 108 ઈમરજન્સી સેવા સગર્ભા માટે ફરી બની જીવન સંજીવની છોટાઉદેપુર જિલ્લા ની 108 ઈમરજન્સી સેવા 24/7 લોકોના જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે. જેમાં કવાંટ અને નસવાડી જેવા અંતરયીયાળ અને અસ્પીરેશનલ બ્લોક મા ઘણા પડકારો વચ્ચે 24/7 સેવા આપતી 108 એમ્બ્યુલન્સ સેવા ની આજે ફરી એક પ્રસંસનીય કામગીરી. આજરોજ […]

Gujarat

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને લઈને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ પોતાની પ્રતિક્રિયા આપી

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ કહ્યું કે બજેટ ની અંદર છોટાઉદેપુર જિલ્લાને ખૂબ ફાયદો થવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2025 – 26નું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટની અંદર છોટાઉદેપુર જિલ્લાને ખૂબ સારી રીતે સમાવેશ કરવામાં આવી છે. અને એના માટે ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે એક આ ઐતિહાસિક […]