Gujarat

ભારત અયોધ્યા દીપોત્સવ 2024 – અમેઝિંગ – ભારતે એક સાથે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

અયોધ્યામાં સાતમી વખત ભારતે પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને મહા આરતી સહિત બે વિશ્વ રેકોર્ડ બનાવીને અદ્ભુત સિદ્ધિ મેળવી છે. 500 વર્ષ પછી, ભગવાન શ્રી રામની હાજરીમાં પ્રથમ દીપોત્સવ અને મહા આરતી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ત્યારે દેશને ગૌરવ થયું – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે ભારતને સમગ્ર વિશ્વનો આધ્યાત્મિક […]

International

યુએસ પ્રમુખપદની ચૂંટણી 5 નવેમ્બર 2024 – વ્હાઇટ હાઉસની રેસ, કોણ વિજેતા ચહેરો હશે, ટ્રમ્પ કે હેરિસ?

અમેરિકન ચૂંટણીની લડાઈ ચરમસીમાએ પહોંચી ગઈ છે – નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણ માટેની તારીખ 20 જાન્યુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે. અમેરિકામાં વહેલું મતદાન 4 નવેમ્બર, 2024 સુધી થશે, અત્યાર સુધીમાં 4.1 કરોડથી વધુ વહેલા મતદાન દર્શાવે છે કે ચૂંટણીલક્ષી સક્રિયતામાં મતદારોનો રસ ચરમસીમાએ છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે, […]

Gujarat

માણાવદર તાલુકાના નાનડિયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી 

તારીખ 31-10-2024 એટલે આપણા અંખડ ભારતના શીલ્પી , લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે  માણાવદર તાલુકાનાં નાનડીયા ગામે સરદાર સાહેબની પ્રતિમાનુ અનાવરણ કરતા માણાવદર મત વિસ્તારના ધારાસભ્યત્યારે  અરવિંદભાઈ લાડાણી આ પ્રસંગે નાનડિયા ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તસવીર અહેવાલ  જીજ્ઞેશ પટેલ માણાવદર

Gujarat

ગીરગઢડાના આંકોલાલી ગામે મહિલાની હત્યા, લૂંટ કરનાર બે શખ્સોને એલ.સી.બી. ટીમે ઝડપી લીધા…લુંટમાં ગયેલ ત્રોટી મુદામાલ સાથે કબ્જે કર્યા

ગીરગઢડા તાલુકાના આંકોલાલી ખાતે મહિલાની લુંટ અને હત્યા કરનાર શખ્સોને જીલ્લા એલ.સી.બી. બ્રાન્ચે લુંટમાં ગયેલ કાનમાં પહેરેલ સોનાની ત્રોટીઓ નંગ-2 મુદ્દામાલ કબ્જે કર્યો છે.મુદામાલ સાથે બે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા તા.29ઓકટોબર 2024ના ગીરગઢડાના આંકોલાલી ગામે રહેતી રૈયાબેન ઉર્ફે લાભુબેન જેઠાભાઇ વાજા ઉ.વ.45ને કોઇ અજાણ્યા શખ્સો એ ગળાના ભાગે તિક્ષ્ણ […]

Gujarat

ગીર ગઢડા માં સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામા આવી

ગીર ગઢડા માં સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામા આવી હતી જેમાં અશ્વિનભાઈ આણદાની, બાલુભાઈ રૈયાણી ,બાલુભાઇ હિરપરા, ધીરુ ભાઇ હીરપરા, હાર્દિકભાઈ પાનસુરીયા તેમજ સરદાર ગ્રુપ દ્રારા સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલ હાર કરી જય સરદાર ના નારા લગાવી રાત્રી ભોજન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી ની […]

Gujarat

સરકારની જ્યોતિ ગ્રામ યોજના આજે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદ સમાન જોવાઇ રહી છે. જેને લઈ  હવે ગામડાના લોકો પણ દુનિયાના તાલે તાલે મેળવી રહ્યા છે

બોડેલી તાલુકાનું ચલામલી ગામ કે જે ગામ વર્ષો પહેલા અંધારા ઉલેચતા હતા. દિવસે તો ઠીક રાત્રિના સમયે પણ લાઈટ મળતી ન હતી. હવે આજ ગામ જે પહેલા ગામડું કહેવાતું હતું. એ ગામમાં આજે શહેરો જેવી સુવિધા મળી રહે છે. લાઈટ વિના આ ગામનો વિકાસ થઈ શકતો ન હતો. એ ગામડામાં ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગની શરુઆત […]

Gujarat

દિવાળી નિમિતે જનરલ હોસ્પિટલ,છોટાઉદેપુર એ.આર.ટી સેન્ટર ખાતે એચઆઈવી ગ્રસ્ત અનાથઃ તેમજ આર્થિક રીતે પછાત બાળકો તથા વિધવા બહેનોને દિવાળી નિમિતે  મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું

જનરલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત એ.આર.ટી સેન્ટર, છોટાઉદેપુર ખાતે એપી પ્લસ સંસ્થા, વડોદરા દ્વારા  30 ઓક્ટોબર 2024 નાં રોજ દિવાળી નિમિત્તે  એપી પ્લસ એનજીઓ ના વિહાન પ્રોજેક્ટ ના સહયોગથી આર્થિક સ્થિતિ નબળી અને માતાપિતા વિહોણા એચઆઈવી ગ્રસ્ત  નાના બાળકો તેમજ વિધવા બહેનો તથા MSM ગ્રુપ ને દિવાળી નિમિતે મીઠાઈ તથા ફરસાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, […]

Gujarat

છોટાઉદેપુર જીલ્લાના શહીદ થયેલ પોલીસ કર્મચારીના પરીવાર જનોને દીવાળી પર્વ નિમીતે ઘરે જઈ શુભેચ્છા મુલાકાત કરતી છોટાઉદેપુર જીલ્લા પોલીસ

ગુજરાત રાજયના ગૃહ મંત્રી હર્ષ સંધવી નાઓના દિશા નિર્દેશ અનુશાર છોટાઉદેપુર જીલ્લામાં શહીદ થયેલ કર્મચારી દીલીપભાઈ ઈશ્વરભાઈ રાઠવા રહે.કોલીયારી તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર નાઓના ઘરે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ ,એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર વિ.એસ.ગાવિત તેમજ જેતપુર પાવી પોલીસ ઈન્સ્પેકટર એલ.પી.રાણા નાઓ રૂબરુ જઇ તથા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડેલી ટાઉન ખાતે શહીદ હરસનભાઇ નટુભાઇ રાઠવાના ઘરે બોડેલી […]

Gujarat

97 – સાવરકુંડલા વિધાનસભા ભાજપનું સ્નેહમિલન યોજાઇ ગયો

સાંસદશ્રી ભરત સુતરીયા અને ધારાસભ્યશ્રી મહેશ કસવાલાની ઉપસ્થિતીમા યોજાયો સ્નેહમિલન સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામા રહ્યા હાજર દીપાવલી નું પર્વ એટલે અંધકાર માંથી આશા , ઉમ્મીદ અને અપેક્ષાઓના સેતુને નૂતન વર્ષના નવા વર્ષે સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ભાજપ કાર્યકર્તાઓ માટે સવિશેષ યોજવામાં આવેલ હતું જેમાં અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસ વાલાના અધ્યક્ષ […]

Gujarat

સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો. ૨૦૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

ટીંબી ખાતે આવેલ નિઃશુલ્ક નિર્દોષાનંદજી હોસ્પિટલનાં દર્દીનારાયણનાં લાભાર્થે મહા રક્તદાન કેમ્પ યોજાયો. સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે ટીંબી ખાતે આવેલ નિઃશુલ્ક નિર્દોષાનંદજી હોસ્પિટલનાં દર્દીનારાયણનાં લાભાર્થે મહારહતદાન કેમ્પ યોજાયો હતો માનવ સેવાયજ્ઞમાં પોતાની પવિત્ર રક્તરૂપી આહુતિ પ્રદાન કરવા માટે યુવા અને સશક્ત ભાઈઓ બહેનો અને આશ્રમનાં સત્સંગીઓ દ્વારા ૨૦૦ […]