રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ દામવામાં અગ્રેસર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને ફરી એકવાર મોટી સફળતા મળી છે જેમાં, પાટણના ચાણસ્મામાંથી જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીના અધિકારીઓ દ્વારા બાતમી ના આધારે ચાણસ્માના હાઈવે સર્કલ સ્થિત સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી નવજીવન સ્પોર્ટ્સ ક્લબ પર દરોડો પાડ્યો હતો જેમાં તેત્રીસ લોકો ને ત્યાં જુગાર રમત […]
Author: JKJGS
સુરત જિલ્લાના જાેળવા ગામમાં આવેલ એક ફેક્ટરીના ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘીનો ૧૪ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત
થોડા દિવસ પહેલા પકડવામાં આવેલ શંકાસ્પદ ઘી અને પનીરના સ્ટોક ની તપાસમાં મળ્યું નવું લોકેશન થોડા દિવસો અગાઉ સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ત્રણ જેટલા સ્ટોરમાંથી ૬૫ લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ શંકાસ્પદ ઘીની તપાસનો રેલો સુરત જિલ્લાના જાેળવા ગામ સુધી પહોંચી ગયો હતો. ત્યાંથી […]
દ્વારકા નગરપાલિકામાં ભાજપ ચૂંટણી પહેલાં જીતની રેસમાં આગળ
આખા ગુજરાત રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકામાં હાલ નગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ રેસમાં પોતાની જીતનો ડંકો વગાડી દીધો હોય તેવા સમાચાર આવ્યા છે, દ્વારકા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ ભાજપે ૮ બેઠક બિનહરીફ જીતી છે. […]
ભારતીય સેનાનાં વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાતની મુલાકાતે
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ હાલ કચ્છનાં ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય પહોંચ્યા હતા. આ સંગ્રહાલય વર્ષ ૨૦૦૧ નાં ગુજરાતનાં ભૂકંપ પીડિતોને સમર્પિત છે અને યુનેસ્કોનાં પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ દ્વારા વિશ્વનાં સૌથી સુંદર સંગ્રહાલયો તરીકે નામાંકિત કરાયું છે. આર્મી ચીફે સ્થાનિક વહીવટી અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો સાથે વાતચીત […]
નવસારી ખાતે કરાડીની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જાેડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, – દાંડી નમક સત્યાગ્રહના કારણે કરાડી ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે. – દેશના ઐતિહાસિક વારસા સમાન દાંડીની વિશ્વભરના લોકો મુલાકાત લે અને તેનો ગૌરવ કરે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ […]
મહાકુંભમાં રવિવાર ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યા સુધી ૪૧.૯૦ લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી.
૧ ફેબ્રુઆરી સુધીમાં ૩૩.૬૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં રવિવાર ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યા સુધી ૪૧.૯૦ લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી. જ્યારે, ૧ ફેબ્રુઆરી સુધીમાં ૩૩.૬૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ માહિતી ઉત્તર પ્રદેશ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે. મૌની અમાવાસ્યાની […]
ચાલુ પ્રેસ વાર્તામાં સપાના સાંસદ અવધેશ પ્રસાદ રડી પડ્યા કહ્યું જાે પીડિતાને ન્યાય નહીં મળે તો તે રાજીનામું આપી દઈશ
અવધેશ પ્રસાદે અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા અંગે પીડિત બાળકીના પરિવારને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ એક પ્રેસ વાર્તામાં જ તેઓ રડવા લાગ્યા હતા. શનિવારે અવધેશ પ્રસાદે અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા અંગે પીડિત બાળકીના પરિવારને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન […]
આજે JPCના અધ્યક્ષ જગદંબિકા પાલ વકફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરશે
વકફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો અહેવાલ આજે (સોમવાર, ૩ ફેબ્રુઆરી ૨૦૨૫) લોકસભામાં રજૂ કરવામાં આવશે. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલ આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરશે. સોમવારે રાજ્યસભામાં ત્નઁઝ્ર રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. અગાઉ આ રિપોર્ટ ૩૦ જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો હતો. સંસદમાં બજેટ સત્રનો પહેલો તબક્કો ૩૧ જાન્યુઆરીથી […]
ઓરિસ્સા પોલીસ લૂંટમાં સંડોવાયેલા આંતરરાજ્ય ગેંગને સફળતાપૂર્વક પકડી પાડી; તેમના કબજામાંથી ૩.૫૧ કરોડ રૂપિયાની રોકડ, અનેક હથિયારો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી
કરોડોની લૂંટમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગને પકડવામાં ઓરિસ્સાની કાલાહાંડી પોલીસને સફળતા મળી છે, જેમાં આઠ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેમ કબ્જામાંથી ૩.૫૧ કરોડ રૂપિયાની રોકડ, હથિયારો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. ધરપકડ કરાયેલા બધા ગુનેગારો ઝારખંડના છે. અગાઉ, ૩૦ જાન્યુઆરીના રોજ ધર્મગઢ વિસ્તારમાં એક સ્થાનિક દેશી દારૂના એકમમાંથી અજાણ્યા બદમાશોએ રોકડ […]
યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ યોગપીઠના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણની તકલીફોમ ફરી એકવાર વધારો
યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. કેરળની એક કોર્ટે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. કેરળની પલક્કડ જિલ્લા અદાલતે બંનેની ગેરહાજરીને કારણે તેમની સામે વોરંટ જારી કર્યું છે. કેરળના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા દિવ્યા ફાર્મસી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ક્રિમિનલ કેસમાં તે હાજર થયો ન […]