Gujarat

કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન 

કેશોદના આલાપ કોલોનીમાં  આવેલ પ્રોફેસર એકેડેમી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદની 10 શાળાના ધોરણ પાંચથી આઠના 200 વિદ્યાર્થીઓ દ્વારા કસોટી આપવામાં આવેલ હતી વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ જિલ્લા મંત્રી લખન કામરીયાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં વિભાગીય મંત્રી અશ્વિન સિંહ રાયજાદા વિભાગીય […]

Gujarat

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં પુસ્તક પ્રેમ પર્વનું આયોજન કરવામાં આવ્યુ

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં તારીખ ૧૪/૦૨/૨૦૨૫નાં રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિર્ટી સેન્ટ્રલ લાયબ્રેરી પ્રેરિત અને શ્રી સદવિદ્યા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી લાયબ્રેરી દ્વારા આયોજીત ‘પુસ્તક પ્રેમ પર્વ’ અન્વયે અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીગણ માટે શ્રી સંસ્થાનાં ગાર્ડનમાં સમૂહ વાંચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાનાં ડિરેકટર જીવરાજભાઈ પટેલ, કોલેજન્ પ્રિન્સીપાલ ડૉ. દિપક દેવરે, કોલેજનાં લાયબ્રેરીયન ડૉ. […]

Gujarat

ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું

શિક્ષણની પ્રક્રિયામાં શાળા, વિદ્યાર્થીઓ શિક્ષક અને વાલીઓનું અનેરું મહત્વ હોય છે. જેમાં સર્વેની જાગૃતતાથી શિક્ષણની પ્રક્રિયાને વેગ મળતો હોય છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્ય કૈલાશબેન વરાછીયાનાં અધ્યક્ષસ્થાને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે શાળાનાં […]

Gujarat

આજનું રાશિફળ (18/02/2025)

મેષ આજના દિવસે કોઈ ન સંજોગોમાં સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો, આમ કરવા થી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે, તે તમારી આર્થિક સ્થિતિ ને પણ ખરાબ કરે છે. બાળકો તમારૂં ધ્યાન માગે છે પણ […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે એક અનોખી ધન્વંતરિ ભગવાનની યજ્ઞશાળા.  માતૃત્વનો અનોખો અહેસાસ આપતી હોસ્પિટલ 

આ હોસ્પિટલની ગાયનેક વિભાગના મેટરનિટી કેર ખાતે નવજાત શિશુના જન્મતાંજ દરેક શિશુ માટે શિશુની માતુશ્રીને જે. એલ. મોરીસન કંપની જે આંતરરાષ્ટ્રીય કંપની છે એવી શિશુ કેર માટેની અદ્યતન કિટ નિશુલ્ક આપવામાં આવે છે. જેના દાતાશ્રી મુંબઈ સ્થિત શ્રી સાક્ષીજી મોદી તેમજ શ્રી વરુણજી મોદી છે. સાવરકુંડલા ખાતે આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય […]

Gujarat

સફળતા ફક્ત સતત પ્રયત્નો દ્વારા જ પ્રાપ્ત થાય છે.અને નિષ્ફળતા જીવનનો એક ભાગ છે

અત્યારે સીબીએસસી બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને આગામી દિવસોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડગાંધીનગર દ્વારા ધો.૧૦ એસ.એસ.સી. ધો.૧૨ એચ.એસ.સી.ની પરિક્ષાઓ  શરૂ થશે ત્યારે વિદ્યાર્થી જીવનમાં ધ્યાન એકાગ્રતા બહુ જરુરી છે.સારી સફળતા માટે ધ્યાન એકાગ્રતા વિશે થોડું જોઇએ. ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો પરમાત્માનું ધ્યાન કરતાં જીવ ઈશ્વરમાં મળી જાય. ધ્યાન કરનારો ધ્યેયમાં […]

Gujarat

સાવરકુંડલાના ગોસ્વામી પરીવારે પિતાનું શક્તિ પૂજન હોવા છતાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી

પિતાનું કૈલાસવાસ થયા બાદ તેમનું બારમું હોવાથી મહેમાનો હોવા છતાં સંપૂર્ણ પરિવારના નવ લોકોએ મતદાન કર્યું. લોકતંત્રને ધબકતું રાખવા માટે પણ મતાધિકારનો ઉપયોગ રાષ્ટ્રીય ફરજ સમજીને કરવો જોઈએ એવું પ્રેરણાદાયી કાર્ય સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના એક સદસ્ય માટેની સામાન્ય ચૂંટણી હોવાથી સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના મહાદેવવાળી શેરીમાં રહેતા નિલેશપરી ગોસ્વામી અને કેતનપરી ગોસ્વામીના […]

Gujarat

અમરેલી જીલ્લા બ્લડ બેંકને થેલેસેમિયા અને સગર્ભામાતા ઓ માટે ૪૫ બોટલ લોહીની જરૂરિયાત પડતા સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે રક્તદાન કેમ્પ કરીને ૬૧ બોટલ રક્ત અર્પણ કર્યું

આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ઘોબા દ્વારા ઘોબા ગામે ઈમરજન્સી રક્તદાન કેમ્પ કર્યો. આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ઘોબા દ્વારા ઘોબા ગામે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જીલ્લા બ્લડ બેન્કમાં ૪૫ બોટલ જ લોહી હોવાથી થેલેસમિયા રોગ ધરાવતા બાળકો અને સગર્ભા માતાઓને ફક્ત લોહીની વ્યવસ્થા માટે બહાર જવું પડતું હતું ત્યારે આયુષ્યમાન આરોગ્ય ઘોબા દ્વારા મહારક્તદાન […]

Gujarat

ખેલમહાકુંભ 2025 ની ગોળાફેંક સ્પર્ધામાં કીમ પ્રાથમિક શાળાનાં શિક્ષિકાની સિદ્ધિ

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કીમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં  સાયન્સ ટીચર નીશાબેન પાટણવાડીયાએ જિલ્લા કક્ષાએ ઓપન કેટેગરીની ગોળાફેંક સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા બની કીમ પ્રાથમિક શાળા સહિત ઓલપાડ તાલુકાનું ગૌરવ વધારેલ છે. શાળા પરિવારે તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમની આ સિદ્ધિ બદલ શાળાનાં આચાર્ય […]

Gujarat

ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળાનાં બાળકોને સ્ટીલ ડીશનું વિતરણ કરવામાં આવ્યું

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને દાંડી રોડ, સુરત સ્થિત સુંદરવન રો હાઉસ ખાતે રહેતાં શિક્ષણપ્રેમી સંદિપભાઈ જયેશભાઈ પટેલ તરફથી તેમનાં પિતા સ્વ. જયેશભાઈ રમણભાઈ પટેલનાં સ્મરણાર્થે સ્ટીલની ભોજન ડીશ ભેટરૂપે આપવામાં આવી હતી. આ તકે તેમનાં ધર્મપત્ની શોભનાબેન પણ જોડાયા હતાં. શાળા પરિવારે બાળકો વતી […]