Gujarat

શ્રીકૃષ્ણના બેટ દ્વારકાની કાયાપલટ એવી થશે કે વર્લ્ડક્લાસ આઈલેન્ડ બની જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડાક સમય પહેલા બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો પાણીમાં ડુબેલી દ્વારિકા નગરીને સબમરીનથી બતાવવાનો પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. ત્યારે ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા વર્લ્ડ ક્લાસ લેવલે બેટ દ્વારકા આઈલેન્ડનું ડેવલપમેન્ટ કરાશે. જેમાં ૩ ફેઝમાં કરોડોના ખર્ચે મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં […]

Gujarat

અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે નવી મુસીબત આવી

બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખરાબીના કારણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર લગભગ અઢી મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. યુએસ સ્પેસ એજન્સી નાસા પરત ફરવા માટે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. એટલે કે તેમની વાપસી આગામી સમયમાં થવાની શક્યતા છે. પરંતું આ વચ્ચે એક મોટી ખબર આવી છે અને એ ખબર […]

International

માર્ક ઝકરબર્ગે પત્નીને ભેટ આપી છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો

માર્ક ઝકરબર્ગે પત્ની પ્રિસિલા ચાનને એવી ભેટ આપી છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં ગણાતા માર્કની આ સ્ટાઇલ ભારતમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. માર્કે તેની સાત ફૂટની પ્રતિમા તેની પત્નીને ભેટમાં આપી છે. આ માટે ઘણા લોકો માર્કના વખાણ કરી રહ્યા છે. માર્ક ઝુકરબર્ગ […]

National

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું

ભારત વિકાસના પાટા પર ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પીએમનું સપનું ભારતને આર્થિક હબ બનાવવાનું છે. તેઓ ઇચ્છે છે કે ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને. હવે આ અંગે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે […]

Gujarat

ભારત ૩ વર્ષમાં બની જશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા : IMFના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ડૉ.ગીતા ગોપિનાથ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડૉ.ગીતા ગોપીનાથે કહ્યું છે કે ભારત ૨૦૨૭ સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત પહેલેથી જ વિશ્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં તે ટોચની ત્રણ વૈશ્વિક આર્થિક શક્તિઓમાં સામેલ થવા જઈ રહી છે. ગોપીનાથે કહ્યું કે ગત નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો વિકાસ અપેક્ષા કરતા […]

Gujarat

બજરંગ પુનિયા પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ : તિરંગાના પોસ્ટર પર રાખ્યા બુટ!

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા તિરંગાના પોસ્ટર પર ઉભા રહેવાને લઈને વિવાદ થયો છે. આ ઘટના ૧૭ ઓગસ્ટે દિલ્હી એરપોર્ટ પર બની હતી. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફર્યા ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર બજરંગ પણ વિનેશના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર હતો. વિનેશ ૫૦ કિગ્રા વર્ગની ફાઇનલમાં […]

Gujarat

ભાજપમાં જાેડાવાની અટકળો વચ્ચે દિલ્હી પહોંચ્યા બાદ ચંપઈ સોરેનએ નકારી કાઢી

ચંપઈ સોરેનની ભાજપમાં જાેડાવાની અટકળો તેજ “હું અહીં અંગત કામ માટે આવ્યો છું, અત્યારે જ્યાં છું, ત્યાં જ છું.” : દિલ્હીમાં ચંપઈ સોરેનએ કહ્યું ઝારખંડમાં મોટા ઉલટફેર થવા જઈ રહ્યા છે. પૂર્વ સીએમ અને ત્નસ્સ્ નેતા ચંપઈ સોરેન આજે ભાજપમાં જાેડાઈ શકે છે. તેઓ પોતાના કેટલાક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. બીજેપી નેતાઓને મળ્યા […]

Gujarat

“દર ૨ કલાકે રિપોર્ટ મોકલો, તમામ રાજ્યોને સૂચના અપાઈ” : કોલકાતાની ઘટના બાદ ગૃહ મંત્રાલયનો ર્નિણય

કોલકાતાની ઘટના બાદ ગ્રુહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દર બે કલાકે રાજ્યનો કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ મોકલવા જણાવ્યું કોલકાતાના ડોક્ટર રેપ અને મર્ડર કેસ મામલે હવે ગૃહ મંત્રાલય કડક કાર્યવાહી કરી રહી છે. ડોક્ટરોના વિરોધ વચ્ચે મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. તમામ રાજ્યો પાસેથી દર બે કલાકે કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ માંગવામાં આવ્યો […]

Gujarat

ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી

ધારાસભ્યશ્રીની કાર્યાલય અટલધારા ખાતે રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં આવી. ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ધારાબેન ગોહિલ  તથા નાની બાળાઓ દ્વારા આજરોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે ધારાસભ્યશ્રીના અટલધારા કાર્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી. બિપીન પાંધી

Gujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત ફળી

*શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોનાં બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો* ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજય જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ તથા હોદ્દેદારો દ્વારા ગત તા. ૨૯ જુલાઈનાં રોજ રાજ્યનાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરને પ્રાથમિક શિક્ષકોનાં બદલીનાં કેમ્પોની તારીખ જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને ગતરોજ શિક્ષણ વિભાગ દ્વારા બદલીનાં કેમ્પોની તારીખ જાહેર […]